Breaking News

‘પ્રેમી સાથે પરણાવી દયો નહીતો મારું મોઢું નહી જુવો’ કહીને દીકરી માં-બાપને ધમકીઓ મારતી, બીજા જ દિવસે થયું એવું કે લોકો મોઢા ફાડી ગયા..!

જ્યારથી બાળકનો જન્મ થાય છે, ત્યારથી માંડીને તેઓ સમજણા ઉંમરના ન થાય ત્યાં સુધી દરેક મા-બાપ તેના દીકરા કે દીકરીની દરેક ઈચ્છા અને જીતને પૂરી કરતા હોય છે. અને ભવિષ્યમાં પણ તેમના દીકરા કે દીકરી હંમેશા ખુશ ખુશાલ રહે તેવું દરેક મા-બાપ ઈચ્છે છે, પરંતુ જ્યારે દીકરા કે દીકરી જુવાન ઉંમરના થઈ જાય છે..

ત્યારબાદથી તેઓ માતા-પિતાની દરેક વાતોને પોતાના મનની અંદર ઉતારતા નથી, એવા સમયે તેમના માતા-પિતા કરતા તેમની સાથે રહેતા લોકોની કહેલી વાતચીત વધારે તેમને મગજમાં ઉતરતી હોય છે. દરેક જુવાન ઉંમરની દીકરીએ તેના માતા પિતાની સામે આવડી મોટી બાંધી લીધી હતી કે, બિચારા મા બાપ તેની દીકરીની વાતોમાં એટલા બધા ગળગળા થઈ ગયા હતા કે જેની સામે નજર ફેરવતા જ તમારી આંખમાં પણ આંસુ આવી જાય..

તેના મા બાપને ડરાવી ધમકાવીને હેરાન પરેશાન કરાવી નાખ્યા હતા, 24 વર્ષની શીતલ નામની યુવતી તેના પિતા નીતિનભાઈ અને તેની માતા વિમળાબેનની સાથે જીવન જીવે છે, પરિવારમાં તેના 15 વર્ષના ભાઈનો પણ સમાવેશ થતો હતો, 24 વર્ષની શીતલને કોલેજનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તેના માતા પિતા તેના માટે કોઈ સારો મુરતિયો શોધીને તેના લગ્નની તૈયારીઓ પણ શરૂ કરવા માંગતા હતા..

પરંતુ એ સમયે શીતલે તેના મા-બાપને જણાવી દીધું કે, તે અન્ય કોઈ વ્યક્તિના પ્રેમ સંબંધમાં જોડાયેલી છે, અને તેની સાથે જ તે લગ્ન કરવા માંગે છે. નીતિનભાઈ અને વિમળાબેન તેમનો કુટુંબ પ્રેમ લગ્નની બાબતને લઈને સતત ખિલાફ હતો, તેઓના સમાજમાં ક્યારે પણ પ્રેમ લગ્નની વાતને સ્વીકારવામાં આવતી હતી નહીં..

જો કોઈ વ્યક્તિ પ્રેમ લગ્ન કરવાની વાતચીત પણ કરી બેસે તો તેને સમાજ અવગણી કાઢતો હતો અને તેનું માન સન્માન પણ ખોવાઈ જતું હતું, એટલા માટે નીતિનભાઈ તેમની દીકરીને લાડ પ્રેમથી સમજાવાની કોશિશ કરી કે આ તમામ બાબતો અત્યારે સારી લાગે છે. પરંતુ આખી જિંદગી દરમિયાનનો સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ છે..

એટલા માટે વડીલોની વાતચીત સમજીને જે જગ્યા પર મન બેસે ત્યાં લગ્ન કરી લેવા જોઈએ પરંતુ તેમની દીકરી પ્રેમ લગ્ન કરવાની જીદે ચડી બેઠી હતી, અને હવે તો તે તેના માતા પિતાને પણ ધમકીઓ મારવા લાગી હતી કે, જો તમે મને મારા પ્રેમી સાથે પરણાવી નહીં આપો તો આવતીકાલે તમે મારા મોઢું નહીં જુઓ..

જો તમને તમારી દીકરી જીવતી જોવી હોય તો તમે મારા લગ્ન કરાવી આપજો નહીં તો હું આપઘાત કરીને જીવન ટૂંકાવી લઈશ પોતાની દીકરીના મોઢેથી જ્યારે એક લાચાર મા બાપે આવા શબ્દો સાંભળ્યા હશે, ત્યારે તેમના દિલની અંદર કેટલું બધું દુઃખ થયું હશે તેના વિશે વિચારધાની સાથે જ પણ કોઈ સામાન્ય વ્યક્તિએ હલબલી જતો હોય છે..

વિમળાબેનને તો ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો હતો, કારણ કે તેઓએ તેમની દીકરીને સારા સંસ્કાર એનું વાવેતર કરાવીને ઉછેર કર્યો હતો. પરંતુ તે જ દીકરી તેના માતા પિતાને ચકમો આપીને પ્રેમ સંબંધમાં જોડાઈ ચૂકી હતી અને હવે તે લગ્નની વાતચીત પણ કરવા લાગી હતી. નીતિનભાઈ અને વિમળાબેન તેમની દીકરીની આ માગણીને લઈને ખૂબ જ દુઃખી હતા..

કારણ કે, તેઓ તેમની દીકરી ભવિષ્યમાં ક્યારેય પણ દુઃખી ન થાય તેવું ઈચ્છતા હતા અને તેમની દીકરી જે યુવકને પ્રેમ સંબંધ કરતી હતી, તે યુવક બેરોજગાર યુવક હતો અને તેનો પરિવાર પણ ખૂબ જ બદનામ હોવાને કારણે નીતિનભાઈ તેમની દીકરીના ભવિષ્ય અંગે ખૂબ જ ચિંતી તથા અને બીજા જ દિવસે નીતિનભાઈની દીકરી શીતલે એવું કારનામું કરી નાખ્યું હતું કે, સૌ કોઈ લોકોના મોઢા ફાટેલા રહી ગયા હતા..

પ્રેમ લગ્ન શક્ય નહીં બને તેમ વિચારીને શીતલ સવારના સમયે તેના પ્રેમી સાથે ભાગીને નીકળી હતી, અને જતા જતા તેણે એક અંતિમ ચિઠ્ઠી પણ મૂકી હતી જેની અંદર લખ્યું હતું કે જો તમે મારો પ્રેમ સંબંધ ને લગ્નજીવનની અંદર રૂપાંતર કરવાની તાકાત ધરાવતા નથી, તો મારા ખુદની અંદર પણ જાતે જ ભાગીને લગ્ન કરી લેવાની તાકાત છે..

એટલા માટે તે તેના પ્રેમી સાથે જઈ રહી છે અને હવે ક્યારેય ઘરે પરત નહીં આવે તેવું જણાવી દીધું હતું. આ પ્રકારના કિસ્સાઓ જ્યારે સમાજમાં સામે આવતા હોય છે ત્યારે દરેક લોકોની આંખો ફાટી નીકળતી હોય છે. આ મામલો ખૂબ જ ચોંકાવનારો સાબિત થયો છે, નીતિનભાઈ અને વિમળાબેન ખૂબ જ દુઃખી થયા છે..

તેઓએ તેમની દીકરીને શોધખોળ કરવાનો પણ પ્રયત્ન કર્યો નથી કારણ કે, તેમની દીકરી ખૂબ જ ખરાબ વર્તન કરીને તેના માતા પિતા સાથે થી છૂટી પડી ચૂકી છે અને હવે તેમને તેમની દીકરી ઉપર સહેજ પણ માન રહ્યું ન હોવાને કારણે તેઓ તેમની દીકરીને હવે પોતાની દીકરી સમજતા નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *