Breaking News

પ્રેમી સાથે ભાગી જવા માટે પરણિત મહિલાએ દીકરા-દીકરીને તરછોડી નાખ્યા, પરતું પાપનો ઘડો છલકાઈ જતા કુદરતે ખેલ્યો એવો ખેલ કે જાણીને તમે પણ હોશ ગુમાવશો..!

પ્રેમ સંબંધ વ્યક્તિ સાથે એવા એવા કામો પણ કરાવે છે, જે કરવા માટે ક્યારેય પણ સામાન્ય વ્યક્તિનું મન રાજી હોતું નથી. પરંતુ પ્રેમમાં આંધળા થયેલા પ્રેમી પંખીડાઓ તેમના જ પરિવારજનોને દગો આપે છે. અને અંધારામાં જીવન જીવાડીને એક દિવસ તેમની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી કરીને ભાગી પણ જતા હોય છે..

એ પાછળના સમયમાં આવી ઘણી બધી ઘટનાઓ આપણી સામે આવી ચૂકી છે. મોટાભાગના સમાજમાં આવા કિસ્સાઓમાં જે તે પરિવારજનોની ઈજ્જતના કાકરા થઈ જતા હોય છે. પરંતુ આજકાલના નવ જુવાનિયા યુવક યુવતીઓ તેમના માતા-પિતાનો એક પણ વાર વિચાર કર્યા વગર પોતાનું મનનું ધાર્યું કરવા લાગ્યા છે..

જેનાથી દિન પ્રતિ દિન મુશ્કેલીઓ વધી રહી છે. અત્યારે એક પરણિત મહિલાએ તેના પ્રેમી સાથે ભાગી જવા માટે એવું કારનામુ રચી નાખ્યું હતું કે, તેના સગા દીકરા અને દીકરીની હાલત એકદમ દયનિય બની ગઈ છે. આ ઘટના હરિઓમ પાર્ક સોસાયટીની છે. આ સોસાયટીમાં મનીષા નામની મહિલા તેના પરિવાર સાથે રહે છે.

મનીષાને પાંચ વર્ષનો દીકરો ખુશાલ અને આઠ વર્ષની દીકરી રિદ્ધિ નામના બે સંતાનો છે. આ બંને સંતાનોને લાડ પ્રેમથી ઉછેર કરવાની બદલે મનીષા તેના પડોશમાં રહેતા અનુજ નામના યુવકને પ્રેમ કરવા લાગી હતી. અનુજ શરૂઆતમાં તો મનીષાને જણાવતો કે મનીષા તું પરણીત છો, એટલા માટે મારે તારું લગ્નજીવન ભાંગવું જોઈએ નહીં..

પરંતુ મનીષા તેના પ્રેમી અનુજને જણાવતી કે મને મારા સાસરીયા રહેવાની બિલકુલ મજા આવતી નથી. હું માત્ર તને પ્રેમ કરું છું. અને તારી સાથે જ રહેવા માંગુ છું. એમ કહીને તેણે અનુજને તેની સાથે ભાગી જઈને બીજી વખત લગ્ન કરવા માટે મનાવી લીધો હતો. મનીષા ના પતિને દિન પ્રતિ દિન તેની પત્ની ઉપર શંકા જવા લાગી હતી..

પરંતુ બે સંતાનો હોવાથી મનીષાના પતિએ ક્યારેય પણ મનીષાને કોઈ બાબતની પૂછપરછ કરી નહીં, જેનો ફાયદો ઉઠાવીને મનીશા તેના દીકરાને દીકરીને તરછોડવા લાગી હતી. તેને બરાબર જમવાનું પણ આપતી હતી નહી. તેમજ સાસુ-સસરાને તો લડાઈ ઝઘડો કરીને પોતાને વતને રહેવા માટે મોકલી દીધા હતા. બિચારા મનીષાના પતિને જ્યારે ખબર પડી કે..

મનીષા તેના દીકરા અને દીકરીને બરાબર સાચવતી નથી. અને તેને જમવાનું પણ આવતી નથી. ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો તેને મનીષા એને જણાવી દીધું કે, જો તારે આ ઘરની અંદર રહેવું હોય તો આપણા બાળકોને સારી રીતે સાચવવા પડશે અને તેમને ભણાવી ગણાવીને એકદમ સફળ વ્યક્તિ બનાવવામાં મદદ કરવી પડશે..

પરંતુ કોઈ પણ વ્યક્તિની વાત માન્યા વગર મનીષા હંમેશા પરિવારજનોને તરછોડવા લાગી હતી. બિચારા આ બાળકોની હાલત બિલકુલ દયનીય બની ગઈ હતી. એક દિવસ કુદરતે એવો ખેલ ખેલી નાખ્યો હતો કે, મનીષા સીધી દોર થઈ ગઈ હતી. તો તેનો પ્રેમી અનુજને પણ હાથ દઈને રોવાનો વારો આવી ગયો હતો..

એક દિવસ મનીષાને પાંચ વર્ષનો દીકરો ખુશાલ રમતા રમતા અશક્તિના કારણે નીચે ઢળી પડ્યો હતો. મનીષાએ તેને છેલ્લા બે દિવસથી બરાબર ખાવાનું આપ્યું હતું નહીં. એટલા માટે દીકરો ભૂખ્યો તરસ્યો અશક્તિનો ભોગ બની ગયો હતો. અને તે નીચે ઢળી પડતા તેને માથાના ભાગે ઈજા થઈ હતી. તો બીજી બાજુ અનુજના પિતાને પણ ઘટનાની શંકા થઈ જતા તેઓ અનુજને લઈને બીજા શહેરમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા..

બંને વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ અનુજના પિતા એક વખત મનીષા પાસે આવ્યા અને જણાવ્યું કે, તારે દીકરા અને દીકરી મરવા પડ્યા છે. તેને સાચવવાના બદલે તું અન્ય કોઈ વ્યક્તિને પ્રેમ કરે છે. જે બિલકુલ ખોટી બાબત કહેવાય, જો તે તારા પરિવારજનોને દગો આપ્યો તો સમગ્ર પરિવારનું પાપ તારા માથે ચડશે અને કુદરત તને ક્યારેય પણ માફ કરશે નહીં..

કારણ કે તે તારા જ સંતાનોને ખૂબ જ હેરાનગતિ પહોંચાડી છે. બસ આ શબ્દો સાંભળીને મનીષા નું પણ મન બદલાઈ ગયું હતું. અને તેણે તેના પતિને બધી ઘટનાની જાણકારી આપીને માફી પણ માંગી લીધી હતી. કુદરતે અનુજના પિતાના રૂપે મનીષાને સારી સલાહ શિખામણ આપી હતી.

અને આ પરિવાર ભાંગતા ભાંગતા બચી ગયો છે. ઘણી બધી વાર જો કોઈ વ્યક્તિને સારી સલાહ શિખામણ આપે તેઓ કોઈનો સાથ સહકાર ન મળે તો અંતે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. કદાચ મનીષાને જો તેના પતિએ સમજાવ્યું હોત તો તે સમજેત નહીં. પરંતુ તેના પિતાએ તેને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી અને તે સમજી ગઈ હતી.

સમાજમાંથી આવી ઘણી બધી ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. જેમાંથી અમુક શિખામણ ભરી ઘટના દરેક લોકો સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. કારણ કે સમાજમાં દરેક લોકોએ હળી મળીને રહેવું જોઈએ અને આવી બધી ઘટનાઓથી સારી સલાહ શિખામણ શીખીને પરિવારને સફળ બનાવવામાં મદદ પણ કરવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *