Breaking News

પ્રેમી સાથે અડધી રાત્રે ભાગી ગયેલી પરિવારની જુવાન દીકરીએ માં-બાપ વિશે કહી એવી વાતો કે જાણીને તમે પણ ગુસ્સેથી લાલપીળા થઈ જશો..!

અત્યારના સમયમાં પૈસા કરતાં પણ વધુ કીમતી ચીજ વસ્તુ ઈજ્જત અને માન સન્માન છે. જો કોઈ પરિવારજનો અને કુટુંબની ઈજ્જત અને માન સન્માન ન હોય તો તેમને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. કદાચ પૈસા ઓછા હોય તો સામાન્ય જીવન જીવીને જિંદગી વિતાવી શકાય છે. પરંતુ જો માન સન્માન ન હોય તો ડગલેને પગલે અપમાન સહન કરવું પડે છે..

અપમાન કોઈ પણ પરિવાર માટે સહન કરવું સહેલું નથી. અત્યારના વધતા જતા ડિજિટલ જમાનાની અંદર કેટલાક દીકરાને દીકરીઓ પોતાના માતા પિતા અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. તો કેટલાક દીકરાને દીકરીઓ પોતાના માતા-પિતાનું નામ ડુબાડી પણ રહ્યા છે. પોતાના દીકરા અને દીકરીઓના કારણે મા-બાપને જીવન ગુમાવવાનો વારો આવતો હોય છે..

આવી ઘણી બધી ઘટના ભૂતકાળના સમયમાં બની ગઈ છે અને અત્યારે પણ કમલા નગર વિસ્તારના સાધના સોસાયટીની અંદર રહેતા અલ્પેશભાઈ તેમજ તેમના પરિવારજનોને એક માઠો અનુભવ સહન કરવાનો વારો આવ્યો છે. અલ્પેશભાઈની જુવાન દીકરી ખુશી ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો..

અને ત્યારબાદ તે ભણવાની ઈચ્છા નથી તેમ જણાવીને ઘરકામના કાર્યોમાં લાગી ગઈ હતી. તે હંમેશા પરિવારના સભ્યો સાથે હસતી ખેલતી અને મીઠુડી ભાષામાં માતા પિતા સાથે વહાલ કરતી હતી. બિચારા મા-બાપને શું ખબર કે તેમની જ લાડકી દીકરી ખુશી ના કારણે આજે તેમને ખૂબ મોટી બરબાદી સહન કરવી પડશે..

ખુશીને તેની જ સોસાયટીમાં રહેતા પાર્થ નામના એક યુવક સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. નાની ઉંમરમાં આ પ્રેમ સંબંધ બંધાઈ જવાને કારણે ખુશી પાર્થ ની વાત માં આવી ગઈ અને પાર્થ ખુશીને ભગાડીને લઈ ગયો હતો. અડધી રાત્રે તે પોતાનું ઘર મૂકીને પાર્થ સાથે ભાગી ગઈ હતી..

જ્યારે બીજા દિવસે સવારે ખુશીના પિતા અલ્પેશભાઈ ને જાણકારી મળી કે તેમની લાડકી દીકરી તેમની સોસાયટીમાં રહેતા પાર્થ નામના યુવક સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા છે. ત્યારે તેમના માથે આફતોના આભ ફાટી નીકળ્યા હતા. તેઓએ તેમના અન્ય સ્નેહીજનોને આ બાબતની વાતચીત કરી હતી..

અને સૌ કોઈ લોકો ભેગા મળીને આ બંને વ્યક્તિઓને શોધવા માટે નીકળી પડ્યા હતા. પરંતુ ક્યાંથી તે બંનેનો હતો પતો ન મળતા પરિવાર ખૂબ જ હતાશ થયો હતો. અને માત્ર ત્રણથી ચાર કલાકની અંદર અંદર જ ખુશી એ એક વિડીયો રેકોર્ડ કરીને પોતાના મા બાપને મોકલ્યો હતો અને પરિવારના અન્ય સભ્યોને પણ મોકલી આપ્યો હતો..

જેમાં ખુશી એ તેના માતા પિતાને ખૂબ જ ખરાબ વાતચીતો કહી હતી. તે આ વીડિયોમાં બોલતી હતી કે, તેના માતા-પિતા તેના પ્રેમને સમજી શક્યા નથી. અને પ્રેમ લગ્ન કરવા માટે મનાઈ ફરમાવી રહ્યા હતા. એટલા માટે તેણે ભાગીને પાર્થ સાથે લગ્ન કરી લીધા છે. હકીકતમાં આવી કોઈ પણ બાબત બની હતી નહીં, અલ્પેશભાઈ ને જાણકારી પણ ન હતી કે તેમની દીકરી ખુશી અન્ય કોઈ યુવકને પ્રેમ કરે છે..

અને અચાનક જ આવા આરોપો સહન કરવાનો વારો આવ્યો હતો. આ સાથે સાથે ખુશી એ વીડિયોમાં જણાવ્યું હતું કે, તે આખી જિંદગી સુધી હવે ક્યારેય પણ તેના મા બાપનો ચહેરો જોવા માંગતી નથી. તેના માતા પિતાએ તેને કોઈપણ પ્રકારનો સાથ સહકાર આપ્યો નથી. અને હવે તે ક્યારેય પણ પોતાનું મોઢું પોતાના મા બાપને દેખાડશે નહીં..

જ્યારે આ શબ્દો સાંભળ્યા ત્યારે અલ્પેશભાઈ અને તેમની પત્ની તો વિચારમાં મુકાઈ ગયા કે, આખરે તેઓની શું ભૂલ થઈ ગઈ હશે કે, ખુશી પોતાના મોઢેથી મા-બાપ વિશે આવા શબ્દો કહી રહી છે. અને તેમને બરબાદ કરવામાં કોઈપણ વસ્તુ બાકી મૂકી નથી. આ વિડીયોના શબ્દો સાંભળીને પરિવારના અન્ય સભ્યોની સાથે સાથે સ્નેહીજનોને આસપાસના પડોશીઓ પણ ગુસ્સેથી લાલ પીળા થઈ ગયા હતા..

કારણ કે મા બાપે પેટે પાટા બાંધીને જે દીકરીનો ઉછેર કર્યો હતો તેની દરેક ઈચ્છાઓ પૂરી કરી હતી તે જ દીકરી માતા પિતા માટે કાળ સમાન બની ગઈ હતી.જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે ભલ ભલ્લા લોકોના પરસેવા છૂટી જતા હોય છે. અને માથા પકડાવા પર મજબૂર કરી દે કે આખરે સમાજની નવી પેઢી ક્યાં જઈને ઉભી રહેશે..

શું તેઓને પોતાના મા બાપની સહેજ પણ પડી નથી..? આખરે ખુશી એ પોતાને માતા પિતાની ઈજ્જત કાઢવામાં કશું પણ બાકી મૂક્યું હતું નહીં. અત્યારે ખુશીના માતા પિતા વિચારી રહ્યા છે કે, હવે તેઓએ શું કરવું જોઈએ, કારણ કે ખુશી હવે તેમના પરિવારની સભ્ય રહી નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *