Breaking News

માત્ર 16 વર્ષના પ્રેમી પંખીડાઓએ ટ્રેન નીચે પડતું મુક્યુ, કારણ છે ચોંકાવનારૂ.. વાંચો વિગતે..!

આજે અમે તમને એક એવા સમાચાર આપવા જઈ રહ્યા છે તે વાંચીને તમને પણ બેઘડીક એમ થશે કે આટલી નાની ઉંમરમાં આ બાળકોને અઆવી સમજ આપી તો આપી કોણે? કારણકે આ એવો બનાવ છે કે જે ખુબ નાની ઉંમરમાં ઘટી ચુક્યો છે. આ ઘટના છે બોટાદ જીલ્લાની જ્યાં લોકોમ ચકચાર મચી ગયો છે.

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી કસ્બાતી ગામે રેલ્વે ફાટક પાસે રાણપુર બાજુથી સુરેન્દ્રનગર તરફ જતી માલગાડી ટ્રેનમાં નીચે માત્ર 16 વર્ષની દીકરી અને 17 વર્ષનો દીકરાએ પડતું મૂકીને જીવ ટૂંકાવી દીધો છે. આ સમાચારથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.

આ બનાવ અંગે પોલીસે તપાસ કરી તો જાણ મળી છે કે આ બંને પ્રેમી પંખીડા જેમના નામ રેખાબેન બાબુભાઈ રોજાસરા (ઉ.વ.૧૬) અને રણજીતભાઈ લાલજીભાઈ કુંવરખાણીયા (ઉ.વ.૧૭) કે જે બંને બોટાદ શહેરમાં રહે છે. તેઓ નાની ઉમરમાં પ્રેમમાં સપડાયેલા હતા. તેઓ એક બીજા સાથે જ લગ્ન કરીને ઘરી સંસાર વિકસાવા માંગતા હતા.

તેથી તેઓએ નક્કી કર્યું કે આપડે એકબીજાના ઘરે વાત કરીને પરિવારને લગ્ન માટે માનવી લેવો જોઈએ. તો એ મુજબ તેઓએ ઘરે વાત કરી એટલે ઘરના સભ્યો એ છોકરા અને છોકરી બંનેને બરાબરનો ઠપકો આપ્યો હતો. કારણકે જે ઉંમર ભણવા લખવાની છે તે ઉંમરમાં તેઓ લગ્નની વાત કરે એ કેટલું યોગ્ય..!

હવે આટલી નાની ઉમરમાં ઘરના વડીલો સામે આ પ્રકારની વાતો રજુ કરવી એ યોગ્ય સંસ્કાર ન ગણી શકાય. તેથી ઘરના સભ્યોએ બંને ને બરબરનો ઠપકો આપ્યો હશે અને પ્રેમી પંખીડાને આ વાતનું ખોટું લાગી જતા તેઓએ એક સાથે જીવ ટૂંકાવી દેવાનો નિર્ણય લઈને વિચારને અંજામ આપી દીધો છે.

તેઓ ઘરેથી કોઈને કહ્યા વગર જ નીકળી ગયા હતા અને રેલ્વે ફાટક પાસે જઈને અણસમજ ભર્યો નિર્ણય લઈ લીધો હતો. રાણપુર પાસે અણીયાળી ગામે રેલ્વે ફટક પાસે રાણપુર બાજુ થી સુરેન્દ્રનગર બાજુ જતી માલગાડી નીચે બંને એ પડતુ મુકી જીવન ટુંકાવતા હતુ.

જ્યારે આ બનાવ અંગેની જાણ રાણપુર પોલીસને થતા પોલીસે બંને મૃતક યુવક-યુવતીને રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આગળની કાર્યવાહી રાણપુર પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ્ટેબલ એન.ડી.પરમાર ચલાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *