Breaking News

પ્રેમી-પંખીડા વિડીયો બનાવીને કેનાલમાં કુદી ગયા, અંતિમ વિડીયોના શબ્દો સાંભળીને એક એક રુવાડું બેઠું થઈ જશે..!

આજના સમયમાં યુવક-યુવતીઓ તેમની જાતે પ્રેમ સંબંધ બનાવી રહ્યા છે, પરિવારની મરજી વિરુદ્ધ જઈને પ્રેમી-પ્રેમિકાઓ પોતાના પ્રેમ સંબંધની આગળ વધારી રહ્યા છે અને અંતે તેઓ પોતાની સાથે એવી ઘટના કરી રહ્યા છે. જે જાણીને પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના રાજસ્થાનમાં આવેલા શંકરપુરા ગામમાં રહેતા યુવક યુવતીએ કરી હતી. એક જ ગામમાં બંને રહેતા તેઓ પોતાના પરિવાર સાથે રાજી ખુશીથી રહેતા હતા. યુવકનું નામ વિશાલ કનુજી ઠાકર અને તેમની ઉંમર 25 વર્ષની હતી. જ્યારે પ્રેમિકાનું નામ પૂનમ હતું. તેમની ઉંમર 18 વર્ષની હતી. બંને ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા.

એક જ ગામમાં રહેતા હોવાને કારણે તેઓ અવારનવાર એકબીજાને મળતા અને તેઓ પોતાના પ્રેમ સંબંધને લઈને ખૂબ જ ચોક્કસ હતા. તેઓ લગ્ન કરવા માગતા હતા પરંતુ પરિવારના લોકો લગ્નની ના કહેતા હતા પૂનમને પરિવારમાં માતા અને ચાર બહેનો અને એક ભાઈ હતો. વિશાલ પૂનમ સાથે લગ્ન કરવા માગતો હતો.

જેના કારણે બંનેએ પોતાના પરિવારના લોકોને તેમના પ્રેમ સંબંધની વાત જણાવી પરંતુ પરિવારના લોકો આ સંબંધથી રાજી ન હતા અને તેઓના લગ્ન ક્યારેય નહીં થાય તેમ કહી દીધું હતું. જેના કારણે એક દિવસ પૂનમ અને વિશાલ પોતાના ગામની બહાર નીકળી ગયા ગામની બહાર આવેલી કેનલ પાસે તેઓ પહોંચી ગયા હતા.

અને કેનાલ જઈને બંનેએ 19 સેકન્ડ નો વિડીયો પણ બનાવ્યો આ વિડીયો વિશાલે તેના ફોનમાં બનાવ્યો હતો ત્યારબાદ કેનાલના કિનારે તેઓએ ચપ્પલ અને મોબાઈલ ફોન મૂક્યો હતો ત્યારબાદ બંનેએ પોતાની કમર પર એક જ દુપટ્ટાઓ બાંધી લીધો હતો. એક દુપટ્ટાનો એક છેડો વિશાલે પોતાની કમર પર બાંધી દીધો હતો.

અને બીજો છેડો પૂનમે તેની કમર પર બાંધ્યો હતો ત્યારબાદ બંને ગુમ થઈ ગયા હતા થોડા સમય પછી ત્યાંથી પસાર થતા ગામના એક યુવકે કેનાલમાં બે મૃત્યુદેહ જોયા હતા જેના કારણે તેણે ગામના લોકોને આ ઘટનાની જાણ કરી હતી ગામના તમામ લોકો કેનાલના કિનારે પહોંચ્યા હતા અને પહોંચીને તેમણે જોયું તો આ મૃતદેહ બીજા કોઈના નહીં,..

પરંતુ વિશાલ અને પૂનમના હતા. બંનેના પરિવારજનોને ગામના લોકોએ આ ઘટનાની જાણ કરી હતી બંનેના પરિવારના લોકો દોડીને તરત જ કેનાલે પહોંચી ગયા હતા. પૂનમના પરિવારમાં માતા ચાર બહેનો અને ભાઈ રડતા રડતા પહોંચ્યા હતા તે સમયે પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી પણ પોલીસ કિનારે પહોંચી હતી.

બંનેને મૃતદેહને બહાર કાઢ્યા હતા ત્યારે જોવા મળ્યું હતું કે બંને એ પોતાની કમર પર દુપટ્ટો બાંધ્યો હતો અને તેમના કિનારેથી મોબાઈલ ફોન અને ચપ્પલ પણ મળી આવ્યા હતા મોબાઇલ ફોનનું તપાસ કરતા તેમાંથી એક વિડીયો મળી આવ્યો હતો જેમાં બંને એક નહીં થઈ શકવાને કારણે આપઘાત કર્યાનો કહ્યું હતું.

ત્યારબાદ બંનેના મૃતદેહની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મૃતદેહ લઈ જવામાં આવ્યા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. તેમના પ્રેમ સંબંધમાં સફળ ન થતાં આવી ઘટનાઓ કરી રહ્યા છે. આવી ઘટનાઓએ લોકોને વિચાર કરવા મજબુર બનાવી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *