Breaking News

પ્રેમીએ પ્રેમિકાને મળવા બોલાવ્યા બાદ ચાકુના ઘા મારી મારીને રહેંસી નાખી, શરીરના કુચા બોલાવીને નાળામાં ફેંકી દીધી અને પછી તો…!

લાંબા સમયથી ચાલતા પ્રેમ પ્રકરણમાં પણ એકબીજા પર વિશ્વાસ ઓછો થતા જ પ્રેમિકા કે પ્રેમી એકબીજા પર આત્મઘાતી હુમલાઓ કરવાના બનાવો ઘણી વખત સામે આવી ચૂક્યા છે. અને વધુ એક બનાવ સામે આવતાં સમગ્ર શહેર હચમચી ગયું છે. આ કિસ્સો એવો બન્યો છે કે જેને માનવતાની તમામ હદોને પાર કરી દીધી છે..

હકીકતમાં મહારાષ્ટ્ર પાલઘર વિસ્તારમાંથી એક યુવતી ગુમ થઈ હતી. લાંબા સમય સુધી યુવતીની જાણ ન મળતા યુવતીની માતાએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી. અંતે બીજા દિવસે સવારમાં ફરિયાદ નોંધી પોલીસે ઢીલાશપણે કામગીરી શરૂ કરી હતી..

પરંતુ આ કામગીરી શરૂ કર્યાના થોડા દિવસ બાદ સવારના સમયે યુવક ચાલવા નીકળ્યો હતો. અને રસ્તા પરનાં પાસેથી તેને ખૂબ જ દુર્ગંધ આવવા લાગી તેણે નજીક જઈને જોયું તો બે પથ્થરોની વચ્ચે ગટરના પાણીમાં એક લાશ પડેલી હતી. તેણે તાત્કાલિક ધોરણે પોલીસને ફોન કરીને બોલાવી હતી. પોલીસે આ લાશની તલાશી લીધી તો જણાયું કે શરીર ઉપર ખૂબ જ ઊંડા ઘા મારવામાં આવ્યા હતા..

આ સાથે સાથે તેના ચહેરાને પથ્થર વડે મારમારીને છુંદી નાખવામાં આવ્યો હતો. આ લાશ કોની છે..? તેની ઓળખાણ થતી હતી નહીં એટલા માટે પોલીસે તાત્કાલિક ધોરણે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. અને આ વ્યક્તિ કોણ છે..? તેમજ શા માટેની હત્યા કરવામાં આવી છે.

આ બાબતને લઈને પોલીસે જરૂરી તજવીજ હાથ ધરી હતી. અને નજીકના પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા લોકોની જાણ મેળવતાં ખબર પડી હતી કે નજીકના પોલીસ સ્ટેશનમાં એક યુવતી છેલ્લા પંદર દિવસથી ગાયબ છે. આ યુવતીની માતાને લાશની પરખ કરવા માટે બોલાવી હતી. યુવતીની માતા તેની દીકરીને ઓળખી ગઈ હતી કારણ કે તેની દીકરીને શરીર પર ટેટુ હતું..

જ્યારે શરીર પણ સેમ ટુ સેમ ટેટુ જોવા મળતા દીકરીની માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અને હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. પોલીસને થોડી ઘણી જાણ થઈ ગઈ હતી કે આ યુવતીની હત્યા કરવામાં આવી છે અને આ હત્યા યુવતીના પાંચ વર્ષ જૂના પ્રેમી એ કરી હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત યુવતીની માતાએ પણ પોલીસને જણાવ્યું હતું કે તેમની દીકરી પિંકી એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી. તેને છેલ્લા પાંચ વર્ષથી જીકો નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધોને ખૂબ જ સારો ચાલી રહ્યો હતો. પરંતુ અચાનક જ જીકો પિન્કી સાથે ઝઘડા કરવા લાગ્યો હતો. અને તેને જ પિન્કીને કહ્યું હતું કે હવે આપણે જુદા પડી જઈએ અને મારે નવા લગ્ન કરવા છે.

પરંતુ પિંકી આ બાબતને લઈને માનતી હતી નહીં. એટલા માટે જીકોએ પિંકીની હત્યા કરી નાખી છે. એવો આરોપ યુવતીની માતાએ લગાવ્યો છે. પોલીસે પિંકીના બોયફ્રેન્ડ જીકોની પૂછપરછ કરતા જણાવ્યુ કે જિકો આ બાબતને લઈને કોઈ પણ માહિતી સ્પષ્ટ જણાવી રહ્યો નથી. એટલા માટે પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી જીકોની કામગીરી ઉપર ધ્યાન રાખવાનું શરૂ કર્યું..

જિકો એક દિવસ રાત્રે તેના મિત્ર દેવેન્દ્રની સાથે સ્કુટી પર જતો નજરે ચડે છે. પિંકી જે વિસ્તારમાંથી પસાર થતી હતી તે જ વિસ્તારમાં જીકો દેખાઈ આવ્યો હતો. મિત્ર દેવેન્દ્રની મદદથી જીકોએ પીન્કી પર ચાકુના વાર કર્યા હતા અને અંતે તેના ચહેરા પર પથ્થરોથી માર મારીને છૂંદો કરી નાખ્યો હતો.

આ બાબતને લઇને સમગ્ર મુંબઈમાં અરેરાટી મચી ગઇ હતી. કારણ કે એક દીકરીની હત્યા એવી રીતે કરવામાં આવી હતી કે જેના વિશે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય અને કોઈ વિચારો પણ નહીં માંગે. કારણકે આવી ઘા.ત.કી હ.ત્યા.થી યુવક શું સાબિત કરવા માંગતો હશે..? તે જાણવા સૌ આતુર છે. તો બીજી બાજુ માં દીકરીના હ.ત્યારાને તાત્કાલિક કડકમાં કડક સજા આપવામાં આવે તેવી સૌ કોઈ લોકો માગણી કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *