Breaking News

પ્રેમ સબંધમાં દગો મળતા યુવતીએ હાથમાં અંતિમ નોટ લખીને જીવ ટૂંકાવી દીધો, માં-બાપના તો લાશ જોઈને મોતિયા મરી ગયા..!

આજની યુવાન પેઢીના યુવક-યુવતીઓ પોતાના પ્રેમ સંબંધને લઈને અવારનવાર આવી ગંભીર ઘટનાઓ પોતાની સાથે કરી રહ્યા છે, જેના કારણે તેઓ પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે, બાળકો પોતાના માતા પિતાનું વિચાર્યા વગર આવા પગલા ભરીને તેઓ પોતાની જિંદગી પતાવી દે છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના છત્તીસગઢના સુરજપુર જિલ્લાના ભાટગાવમાં રહેતા યુવક-યુવતીએ પોતાની સાથે કરી નાખી હતી. યુવતીનું નામ રાગીની સિંહ હતું. રાગીની ઘણા સમયથી તેના જ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. આ યુવકનું નામ અક્ષય સિંહ છે. બંને એક જ સમુદાયના હોવાને કારણે બંને લગ્ન કરવા માગતા હતા.

જેના કારણે બંનેએ પોતાના પરિવારજનોને તેમના પ્રેમ સંબંધની વાત જણાવી હતી બંનેના પરિવારના લોકોએ લગ્નની હા પાડી હતી અને થોડા સમય પછી બંનેના લગ્ન પણ ધામધૂમથી કરાવી આપશે તેમ પણ કહ્યું હતું જેના કારણે બંને ખૂબ જ ખુશ હતા પરંતુ બંને વચ્ચે એક દિવસ મોબાઇલમાં ચેટિંગ કરતા સમયે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો.

નાની વાતને કારણે બંને ઝઘડી પડ્યા હતા અને જેના કારણે અક્ષએ ગુસ્સે થઈને લગ્નની ના પાડી દીધી હતી રાગીની ખૂબ જ નારાજ થઈ ગઈ હતી અને તેણે પોતાના મગજમાં આ વાત લઈ લીધી હતી જેના કારણે તેને બીજું કોઈ દેખાઈ રહ્યું ન હતું અને તેની સાથે આવું શા માટે અક્ષય કર્યું તેમ તે જાણી શકતી ન હતી.

તેના કારણે તેમણે રાગીનીએ તેમના હાથમાં એક નોટ લખીને લટકીને આપઘાત કરી લીધો હતો આપઘાત કરીને તા તેમણે પોતાનો જીવ ગુમાવ્યો ત્યારબાદ પરિવારના લોકોને આ ઘટનાની જાણ થતા તરત જ તેઓ રાગીની પાસે પહોંચી ગયા હતા અને પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી ભાડકાઓ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અને તમામ તપાસને હાથ ધરી હતી રાગીનીની તપાસ કરતાં સમયે તેમના હાથમાંથી પોલીસને એક અંતિમ નોટ પણ મળી આવી હતી. આ અંતિમ નોટ વાંચીને પરિવાર અને પોલીસ પણ ચોકી ગઈ હતી અંતિમ નોટમાં રાગીની એ લખ્યું હતું કે, ‘મારા ગયા પછી તેને છોડી દેવો જોઈએ નહીં’ રાગીનીએ અક્ષયને લઈને ગુસ્સો બતાવ્યો હતો.

અક્ષયને તેમના મૃત્યુનું કારણ જણાવ્યું હતું ત્યારબાદ પરિવારે અક્ષય સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ આગળની તપાસ કરી રહી હતી આજકાલ નાની વયના યુવક યુવતીઓ પોતાના સાથે આવી ઘટનાઓ કરી રહ્યા છે અને તેના પરિવારજનો મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. પ્રેમસબંધને કારણે બનતી ઘટનાઓ સામે આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *