Breaking News

પ્રસાદીમાં આવેલા મોતીચુરના લાડવા ખાતી વખતે વડીલ દાદા સાથે થયું એવું કે 2 સેકન્ડમાં જીવ ગયો, એક લાડવો જીવ તાણી ગયો…!

કહેવાય છે કે ઈશ્વરની મરજી વગર આ દુનિયાની અંદર એક પણ પ્રવૃત્તિ શક્ય નથી, ઈશ્વરની મરજી પ્રમાણે જ આપણા દરેક કામ પાર પાડતા હોય છે. અત્યારે એક એવી અજુગતી ઘટના બની છે, જેને જાણ્યા બાદ આ ઘટના ઉપર કોઈ પણ વ્યક્તિને વિશ્વાસ થતો નથી. જે વ્યક્તિ આપણી નજરની સામે બેઠા બેઠા હસી મજાક કરતા હોય..

એ જ વ્યક્તિની અર્થી બે કલાકમાં ઉઠી જાય તો આ બાબતો પર કોઈપણ વિશ્વાસ મૂકી શકતો નથી. હાલ કંઈક એવી જ ઘટના બની જવા પામી છે, જીવરાજભાઈ નામના 60 વર્ષના વડીલ તેમના મોટા દીકરા વૈભવ અને નાના દીકરા રોશનની સાથે સંયુક્ત કુટુંબમાં જીવન જીવતા હતા, પરિવારમાં જીવરાજભાઈની પત્ની રેણુકાબેન તેમજ તેમના બંને દીકરાની પત્નીઓ નિકિતા અને માનસીનો સમાવેશ થતો હતો..

તેમના બંને દીકરાના લગ્ન થયા તેના પાંચ વર્ષ વીતી ચૂક્યા હતા, જીવરાજભાઈ ઘરે નિવૃત્ત જીવન જીવીને રાજી ખુશીથી સમય પસાર કરતા હતા, જ્યારે તેમના બંને દીકરા ખૂબ જ સારી નોકરી વ્યવસાય ચલાવતા હતા. પરંતુ એક દિવસ તેમના પરિવાર માટે કાળ સંબંધ સાબિત થઈ ગયો હતો..

બપોરના સમયે જીવરાજભાઈ તેમના ઘરના આંગણમાં ખુરશી ઢાળીને અન્ય વડીલોની સાથે બેઠા હતા, એ વખતે તેમની કોલોનીમાં રહેતા સંદીપભાઈ મંદિરેથી પરત આવ્યા ત્યારે પ્રસાદમાં મોતીચૂના લાડવા લઈ આવ્યા હતા, સુધી ભાઈએ દરેક વ્યક્તિને એક એક લાડવો પ્રસાદીના પેટે ખાવા માટે આપ્યો હતો..

જીવરાજભાઈએ પણ એક લાડુ ખાવા માટે લીધો અને તેઓ જ્યારે મોતીચૂનો લાડુ ખાઈ રહ્યા હતા, ત્યારે તેમની સાથે એવી ઘટના ઘટી કે માત્ર બે જ સેકન્ડમાં તેમનો જીવ ચાલ્યો ગયો હતો. જીવરાજભાઈની પાસે તેમની જ કોલોનીમાં રહેતા અમરદીપભાઈ લાલાભાઇ અને પ્રવીણભાઈ બેઠા હતા..

આ ત્રણેય વ્યક્તિઓ પણ મોતીચૂરનો લાડુ ખાઈ રહ્યા હતા, પરંતુ જ્યારે જીવરાજ ભાઈએ પોતાના મોઢાની અંદર આ લાડુ મૂક્યો એટલે તેને તરત જ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવી રીતે ઉધરસ આવા લાગી હતી અને બે જ સેકન્ડની અંદર તેમના હાથમાંથી લાડુ નીચે પડી ગયો અને તેઓ પણ ખુરશી માંથી નીચે ઢળી પડ્યા હતા..

માત્ર બે સેકન્ડની અંદર એવું તો તેમને શું થયું કે, તેઓ નીચે ઢળી પડ્યા હતા. આ બાબત વિચારવામાં સૌ કોઈ લોકો લાગી પડ્યા હતા. તાબડતો જીવરાજભાઈ ને ઉભા કરવામાં આવ્યા અને પડોશીની ફોરવીલર કાર લઈને તેમને સારવાર માટે શહેરની હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા હતા..

કોઈ પણ વ્યક્તિ સમજી શક્યું નહીં કે, આખરે એવું તો શું થયું કે બે જ સેકન્ડમાં જીવરાજભાઈ પોતાની આંખો બંધ કરી દીધી અને તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે, જીવરાજભાઈ ના બંને દીકરાની વહુ ઘરકામ કરી રહી હતી. તેઓએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેમને લાગ્યું કે પ્રસાદીમાં આવેલો મોતીચૂરનો લાડુ ખાતા ની સાથે જ જીવરાજભાઈ ની તબિયત બગડી ગઈ હતી..

પરંતુ આ લાડુ તો તેમના મોઢામાં જ હતો, હજુ તેઓનો કોળિયો ગળા નીચે ઉતરેએ પહેલા તેમનો જીવ સંકટમાં મુકાઈ ગયો હતો, એટલે આ બાબત ઉપર વિશ્વાસ મૂકવો ખૂબ જ અઘરો સાબિત થયો હતો, તેમને તાબડતો શહેરની હોસ્પિટલમાં સારવાર માટે તો પહોંચાડી દેવામાં આવ્યા પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ જીવરાજભાઈને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા..

ડોક્ટરે જણાવ્યું કે, જીવરાજભાઈને હૃદય રોગનો હુમલો આવી ગયો છે, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેમનું મૃત્યુ થઈ ગયું છે. પરિવારને લાગતું હતું કે, મોતીચૂરનો લાડુ ખાવાને કારણે જીવરાજભાઈની તબિયત બગડી છે અને તેમની આ હાલત થઈ ગઈ હતી, પરંતુ હકીકતમાં જીવરાજભાઈને હૃદય રોગનો હુમલો આવી ગયો અને તેના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું..

જીવરાજભાઈની પાસે બેઠેલા પ્રવીણભાઈ લાલાભાઇ અને અમરદીપભાઈને તો એવું જ લાગતું હતું કે, એક લાડવો જ જીવરાજભાઈ નો જીવ તાણી ગયો છે. પરંતુ સત્ય હકીકત જ્યારે ડૉક્ટરે જણાવી ત્યારે સૌ કોઈ લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા, બે સેકન્ડ પહેલા જે વ્યક્તિ હસી મજાક કરીને વાતચીત કરતો હતો..

બે સેકન્ડમાં તેનો જીવ ચાલ્યો જતા દરેક લોકોની આંખોમાં દુઃખના આંસુ દેખાઈ આવ્યા હતા, દુઃખ ભરી આ ઘટના વિશે જીવરાજભાઈના બંને દીકરાને પણ માહિતી આપવામાં આવી હતી, તેઓ પણ તાબડતો પોતાનો કામ ધંધો પડતો મૂકીને શહેરની હોસ્પિટલે દોડતા થઈ ગયા હતા..

ગામના લોકોને ખબર પડી કે, જીવરાજભાઈનું મૃત્યુ થયું છે. ત્યારે તેઓ પણ દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નહીં જીવરાજભાઈ ના દેહને તેમના વતન પરત લાવવામાં આવ્યો હતો અને ત્યાં દરેક લોકોની સાથે તેમની આંખે અંતિમ વિદાય આપીને અંતિમ સંસ્કારની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *