Breaking News

પોતાની સગી માતાના જ ઈશારે એક જ સાથે 18 લોકોએ સગીરાને પીંખી નાખી,સમગ્ર પ્લાન જાણી રડી પડશો તમે પણ..!

હાલમાં હત્યા, મારા મારી અને ઝઘડા જેવા કેસો રોજબરોજ થતા જોવા મળે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર થતી દુષ્ક.ર્મો અને આપઘાત જેવી ઘટનાઓ બીજા લોકો દ્ધારા જાણ થાય છે. અત્યારે માતા તો બાળકોની સાથે અલગ જ પ્રકારનું વર્તન કરે છે. માતા પોતાનો સ્વાર્થ જોઈને નાના નાના બાળકો સાથે દુવ્યવ્હાર કરે છે. પોતાના બાળકોનું કઈ પણ વિચારતી નથી.

એવી જ એક ગંભીર ઘટના થઇ છે. આ ઘટના સાબરકાંઠાના હિંમતનગરમાં બની છે. સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હિંમતનગરમાં મૂળ તો પોતે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના પરંતુ હાલ ખેડામાં રહેતા હતા. સગીર વયની દીકરી સાથે આંખો  પોહળી કરતી ઘટના બની હતી. માતા અને તેની દીકરી બંને પરિવાર સભ્યો સાથે રહેતા હતા.

ત્યારે માતાએ જ પોતાની સગીર વયની દીકરીને વેચી નાખવાનો પ્લાન બનવ્યો હતો. માતાએ પોતાની દીકરીનું કંઈ વિચાર્યું ન હતું. તેના માનસિક સ્થિતિને કેવી અસર પડશે અથવા તો પરિણામો કેવા આવશે કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વિના જ માતાનો પ્રેમી સગીરા સાથે વારંવાર દુષ્ક.ર્મ આચરતો હતો. માતાના પ્રેમી સહિત 18 અજણ્યા શખસો એક જ સાથે સગીરાને પીંખી નાખી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

જો કે સગીરાની સાથે .દુ.ષ્ક.ર્મ. આચરતું હતું. એટલે જ વાત અટકતી નથી. તેને પુખ્ત વયની થતાંની સાથે જ વેચવાનો પ્લાન પણ સગીરાની માતાએ અને સગીરાની મામી સાથે મળીને ઘડી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એક સગીરાની સાથે 18 શખસ દ્વારા .દુ.ષ્ક.ર્મ. આચરવામાં આવ્યું છે.

સગીરાને પીંખનારમાં સગીરાની માતાનો પ્રેમી પણ સામેલ છે. સગીરાની માતાએ તેની મામી સાથે મળીને સગીરા પુખ્ત વયની થાય ત્યારે તેને 12 લાખમાં વેચી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. તેમજ માતાનો પ્રેમી વારંવાર સગીરા પર દુષ્ક.ર્મ તો આચરતો હતો. હિંમતનગર એ ડિવિઝનમાં કુલ 20 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. હિમતનગરના ડિવિશનમાં સગીરા સાથે થયેલા દુષ્ક.ર્મની ફરિયાદ નોંધ્યા બાદ સગીરાને હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનામાં પોલીસે સગીરાની માતા, તેની માતાનો પ્રેમી અને અન્ય કુલ મળીને 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે પકડાયેલા આરોપી પૈકી 2 ને કોર્ટમાં રજૂ કરતાં સગીરાના માતાના પ્રેમી સહિત બંને આરોપીને 2 દિવસમાં જ રિમાન્ડ મંજૂર કર્યા હતા. એક માતાએ સગીરાને કંઈ પણ વિચાર્યા વગર તેની સાથે દુષ્ક.ર્મ કરાવ્યા હતા. આ ઘટના અંગે પોલીસ દ્ધારા કાર્યવાહી હાથ ધરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *