Breaking News

પોતાની પૌત્રીને રમાડવાને બહાને ડોસો કરતો હતો એવી હરકતો કે દીકરીના મોઢેથી શબ્દો સાંભળીને રુંવાટા બેઠા થઈ જશે..!

આજકાલ કેટલાક લોકોના મગજ કેવી રીતે કામકાજ કરી રહ્યા છે, તેની કોઈ પણ વ્યક્તિને ખબર હોતી નથી. જ્યારે દરેક લોકો સુધી વાતો પહોંચે કે આ વ્યક્તિએ ખૂબ જ ખરાબ કામકાજ કરી નાખ્યું છે, ત્યારે તેમના હોશ ઉડી જતા હોય છે, અત્યારે કંઈક એવી જ ઘટના બની જવા પામે છે. જેને જાણ્યા બાદ ભલભલા લોકોના રુવાટા એકા એક બેઠા થઈ ગયા હતા..

આ ઘટનાને જાણ્યા બાદ કદાચ તમારો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી જશે અને તમે પણ વિચારવા લાગશો કે, આવા નરાધમ ડોસાઓને પકડી પકડીને મેથીપાક ચખાડવો જોઈએ, જેથી કરીને તે ક્યારેય પણ આવનારા દિવસોમાં કોઈ સામાન્ય વ્યક્તિની જિંદગી બરબાદ ન કરે..

હાલ આવી ચોકાવનારી ઘટના સતીશ નગરમાંથી સામે આવી છે, અહીં વનરાજભાઈ નામના 62 વર્ષના વડીલ તેમના પરિવાર સાથે જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. 62 વર્ષના વડીલ રિટાયર્ડ થયા બાદ તેમના ઘરે નિવૃત્ત ભર્યો જીવન જીવતા હતા, જ્યારે તેમના બંને દીકરા વ્યવસાય ચલાવતા હતા..

વનરાજભાઈના મોટા દીકરા મનોજના લગ્ન થઈ ચૂક્યા હતા. મનોજને પરિવારમાં પત્ની તેમજ બે દીકરીઓ પણ હતી, મનોજભાઈ ની નાનકડી દીકરી વૈદેહી સવારથી સાંજ સુધી તેના ઘરની અંદર જ તેના દાદા-દાદી સાથે રમતી હતી અને આ જ દીકરી અત્યારે ખૂબ જ મોટી મુસીબતનો ભોગ બની જવા પામી હતી..

બિચારી 12 વર્ષની આ નાનકડી દીકરીને એવી તો શુ ખબર કે, તેમના જ પરિવારનો એક સભ્ય બિચારી આ દીકરીની જિંદગી બરબાદ કરવા જઈ રહ્યો હતો. સવારના સમયે મનોજભાઈ તેના નાના ભાઈને સાથે લઈને તેમના વ્યવસાય પર જવા માટે નીકળી ગયા હતા. આ ઉપરાંત મનોજભાઈની માતા પણ કામકાજ માટે વતનએ ગઈ હતી..

એ વખતે ઘરે માત્ર મનોજભાઈ ની પત્ની તેમજ મનોજભાઈ ના પિતા વનરાજભાઈ હાજર હતા, જ્યારે બાર વરસની વૈદેહી તેના દાદા સાથે રમી રહી હતી, એ વખતે વનરાજભાઈએ પોતાના જ દીકરાની લાડકવાઈ દીકરી વૈદેહી ઉપર ખૂબ જ ખરાબ નજર નાખી દીધી હતી અને તેને શારીરિક અડપલા કરવાના શરૂ કરી દીધા હતા..

શરૂઆતમાં તો બિચારી આ દીકરીને એવું થયું હશે કે, તેના દાદા તેની સાથે વહાલ કરી રહ્યા છે. પરંતુ તેણે પોતાની પૌત્રીને રમાડવાને બહાને તેની સાથે એવી હરકતો કરવા લાગ્યો હતો કે, જેના વિશે જાણકારી સાથે જ કદાચ તમારું પણ મોઢું ફાટેલું રહી જશે. જ્યારે રાત્રિના સમયે મનોજભાઈ ઘરે પરત આવ્યા ત્યારે મનોજભાઈ ની દીકરી તેમની પાસે પહોંચી અને કહ્યું કે..

દાદા તેને ખૂબ જ ગંદી ગંદી હરકતો કરાવી રહ્યા છે, તેને ખૂબ જ ગંદી રીતે અડકી પણ રહ્યા હતા, જ્યારે વનરાજ ભાઈને મનોજભાઈ એ આ બાબત વિશે પૂછપરછ કરી ત્યારે વનરાજભાઈ કશું બોલી શક્યા નહીં અને જોર જોરથી રડવા લાગ્યા હતા, બસ આ દ્રશ્ય જોતાની સાથે જ મનોજભાઈ સમજી ચૂક્યા હતા કે, તેમના પિતાએ તેમની જ લાડકવાઈ દીકરી સાથે ખૂબ જ ખરાબ રીતે અડપલા કર્યા હતા..

અને આ કિસ્સાને વનરાજભાઈને પછતાવો થવા લાગ્યો અને તેઓ જોર જોરથી રડવા લાગ્યા હતા. મનોજભાઈ માટે ખૂબ જ ચોકાવનારી ઘટના બની ચૂકી હતી કારણ કે, તેમના જ પિતાએ તેમની લાડકવાયી દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ કરવાનો ઇરાદો ધરાવીને તેને અડપલા કરવા લાગ્યા હતા..

બિચારીએ દીકરી ઉપર જ્યારે શું વીતી હશે જ્યારે તેના સગા દાદા તેની સાથે ખરાબ કામ કરવાની ચાહ ધરાવી રહ્યા હતા, આ ઘટનાથી સમગ્ર પરિવાર શર્માસાર થઈ જવા પામ્યો હતો. મનોજભાઈની પત્ની નિકિતા બેને તો જણાવી દીધું કે હવે આ નરાધમ ડોસાને ઘરમાં રાખવાની કોઈ જરૂર નથી કારણ કે, તેણે આજે તેમની લાડકવાઈ દીકરીના અડપલા કર્યા છે..

તો આવતીકાલે તે તેમના દીકરાની વહુના પણ અડપલા કરી શકે છે, આ અને ડોસાથી હવે દરેક લોકો ખૂબ જ ડરવા લાગ્યા હતા અને તેને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢવાની વાતો કરવા લાગ્યા હતા, જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે કોઈને કોઈ પરિવાર બરબાદ થઈ જવા પામતો હોય છે..

તેમજ પરિવારની અંદર બનેલી શાંતિ હંમેશા માટે દૂર થઈ જતી હોય છે, આવી ઘટનાઓ ક્યારે પણ ન બને એટલા માટે દરેક લોકોની સારી સમજણ અને સારા વિચારો હોવા ખૂબ જ જરૂરી છે. આ ઘટના અતિશય ચોંકાવી દેતી સાબિત થઈ જવા પામી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *