Breaking News

સબંધો લજવ્યા: મામાના ઘરે રહેવા આવેલી ભાણીને જમવાની વસ્તુઓમાં નશીલી દવા ભેળવી નરાધમ મામાએ ભાણી પર 10 દિવસ સુધી દુષ્કર્મ કર્યું..!

સમગ્ર દેશમાં માતા બેહનો અને મોટી ઉંમરની પરણિત મહિલાઓ સાથે પણ શરમજનક બનાવ ખૂબ જ વધી રહ્યા છે ત્યારે પોલીસને પણઆ પ્રકારના કામો સાથે જોડાયેલા લોકો માટે વધુને વધુ કડક પગલા લેવા પડી રહ્યા છે અને આ નરાધમોને યોગ્ય સજા પણ આપવામાં આવે છે છતાં પણ હજુ  ઘણા બધા એવા લોકો છે કે જે પોતાના જ પરિવારના સભ્યો પર પણ ખરાબ નજર કરવામાં શર્મ પણ આવતી હોતી નથી.

અને પોતાની જ સંબંધી અથવા તો સગ્ગી બેન દીકરીઓ ઉપર દુષ્ક.ર્મ આચરતા હોય છે તેઓ સંબંધ જોતા નથી અને દુષ્ક.ર્મ આચરતા હોય છે. આવો જ બનાવ બન્યો હતો વડોદરામાં જેની સવિસ્તારમાં જો વાત કરવામાં આવે તો વડોદરામાં એક યુવતી છે. જે ગોધરા ખાતે રહેતી હતી તેની ઉંમર ૩૬ વર્ષ હતી તેના લગ્ન 18 વર્ષ પહેલાં થઈ ગયા હતા તે દરમિયાન પોતાના પતિ સાથે ઝઘડો થતાં તે સાવલી તાલુકામાં રહેતા પોતાના કૌટુંબીક મામાના ઘરે રહેવા ચાલી ગઈ હતી.

અને કૌટુંબિક મામાના ઘરે શરૂઆતના પાંચ દિવસ સારી રીતે વિતાવ્યા હતા મામા દ્વારા પણ આ યુવતીને રહેવા માટે ઘરમાં જગ્યા આપી હતી, પરંતુ આ હવસખોર મામાને નજર થોડા દિવસો બાદ પોતાની જ સગ્ગી ભાણી પર બગડવા લાગી હતી, અને તે દરમિયાન એક દિવસ રાતના સમયે મામાએ ભાણી માટે જમવાનું બનાવ્યું હતું જેમાં મામાએ ઘેનની દવા નાખી હતી ત્યારે તે યુવતી જમતા જમતા જ બેભાન થઇ ગઈ હતી.

અને આ રાતે મામા એ પોતાની જ ભાણી પર દુષ્ક.ર્મ ગુજાર્યું હતું ત્યાર બાદ આશરે દસ દિવસ સુધી ભાણી પોતાના મામાના ઘરે રોકાઇ હતી અને આ દરમિયાનમાં જ્યારે બહારથી જમવાનું લાવે ત્યારે મહિલા તે જમવાનું જમતા જમતા જ અર્ધ બેભાન થઇ જતી હતી. અને મામા તેના સાથે દુષ્ક.ર્મ ગુજારતા જ રહેતા હતા મૂળ વાત જોઈએ તો પતિ સાથે ઝઘડો થતાં યુવતી રિસાઈ ને પોતાના મામાના ઘરે રહેવા ગયેલી હતી.

પરંતુ મામાએ ઘેનપદાર્થ યુક્ત જમવાનું આપી રાત્રે તેના પર દુષ્ક.ર્મ ગુજારતા હતા ત્યારબાદ ભણીથી આ સહન ન થયું અને તેણે પોલીસ મથકમાં ફરિયાદ કરાવી હતી પણ એ જ મામાને ઘરે થી પકડીને પોલીસ મથક લાવીને ગુનો દાખલ કરાવ્યો હતો પોલીસે તેની ધરપકડ કરી છે. અને તપાસ હાથ ધરી છે આ પહેલા મામાના આ ત્રાસ થી અને ગભરાઈ ગયેલી મહિલા આખરે પોતાના મામાના ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ.

પતિના મિત્ર ને તેના મામાએ તેના પર આચરેલા દુષ્ક.ર્મના અંગેની તમામ માહિતી આપીઅને પતિના મિત્રે આ યુવતીનો સાથ આપી તેના ઘરે એક મહિનો સુધી રહેવા માટે જગ્યા આપી હતી. જ્યારે એક મહિલાએ મહિલા સુરક્ષા સહાયક સંગઠનની વાત કરી. અને ત્યાર બાદ મહિલાએ ત્યાં જઈને  જણાવતા તેમના થકી આ મામલે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

મહિલા પોતાના પતિ અને પત્નીના મિત્ર સાથે કુટુંબી મામાના ઘરે જઈને તેને ઝડપી પાડયા બાદ  પોલીસ મથકે લઇ ને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરતાં પોલીસે તેની ધરપકડ કરી છે અને તેના ઉપર કાર્યવાહી શરૂ છે. જ્યારે આ યુવતી પોતાના પર દુષ્ક.ર્મ આચરનાર મામાને યોગ્ય સજા મળે તે માટે પોતાના પતિ અને તેના મિત્ર સાથે મામાના ઘરે પહોંચી ત્યારે તેણે મામા ને કશી જાણ કર્યા વગર તે ગઈ હતી.

અને ત્યાં ભાણીએ અચાનક જ ઘરે આવેલી જોઇને હવસખોર મામા ડરી ગયા હતા અને ભાગવા જતાં તે જમીન પર પટકાયો હતો. જેના કારણે તેમના પગ મચકોડાઈ ગયો હતો અને તે ચાલી શકતો ન હતો આ દરમિયાન યુવતી અને તેના પતિએ મામા ને પકડીને ભાદરવા પોલીસ મથક લઈ ગયા હતા અને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મહિલાને યોગ્ય ન્યાય મળે તેની માટેની કાર્યવાહી હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *