Breaking News

પોતાના જ પતિના ખાસ મિત્રએ પતિની ગેરહાજરીનો ફાયદો ઉઠાવી બે સંતાનની માતા સાથે કર્યું ન કરવાનું કામ..!

ગત દિવસોમાં આપણને સૌને ખ્યાલ છે તે પ્રમાણે ઘણા બધા રાજ્યોમાં દુષ.કર્મીઓનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે તેઓના લીધે મહિલાઓ તથા યુવતી અને અને છોકરીઓ ઘરની બહાર જતાં વિચાર કરતી હોય છે અને આવા દુષ્ક.ર્મો નો ભય સતત મનમાં સતાવતો હોય છે અને ઘણી બધી વખત આવા દુષ્ક.ર્મ આચરવામાં નબળી માનસિકતા અને અત્યંત નબળા વિચારો કરતા લોકો નજરે ચડતા હોય છે.

આવો જ બનાવ બન્યો હતો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આ જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી રાબિયા નામની મહિલા એમની ઉંમર ચોવીસ વર્ષ હતી અને તેઓની સાથે તેમના સાસુમા અને તેઓને બે પુત્ર પણ હતા એક રાત્રે જમ્યા બાદ બે સંતાનો સાથે બેડરૂમમાં સૂઈ ગઈ હતી અને તેમના સાસુમાએ તેમના ઘરને બહારથી બંધ કરીને તેઓ ધાબા ઉપર સુતા હતા.

તેઓ જ્યારે તેમના બેડરૂમમાં સુતા હતા ત્યારે રાત્રે 03:00 પુત્ર રડવાને કારણે રાબિયા ઉઠી ગઈ હતી ત્યારે તે બહાર ગઈઅને તેમની નજર રૂમમાં પડી ત્યારે તેઓના પતિ નો મિત્ર રાશીદ મહેબૂબ પઠાણ કેજે આ યુવતીની નજીકમાં જ આવાસ માં રહેતો હતો તેને જોઈને આ યુવતી ચોંકી ગઈ હતી અને આ યુવતીને કંઇ સમજાય તે પહેલા રાશિદે પુત્રના ગળાપર છરો રાખી અને ત્યારબાદ રાબિયા ને ધમકાવી હતી.

અને તેમ પણ કહ્યું હતું કે જો ચિલ્લાઈ તો મેં તુમ્હારે બેટે કો ખતમ કર દુંગા એવી ધમકી આપી હતી ત્યારબાદ આ નરાધમ તેના જે કામ માટે આવ્યો હતો તે કામ તેણે શરૂ કર્યું એટલે કે રાશીદ મહેબૂબ પઠાણે રાબિયા સાથે શારીરિક અડપલા કર્યા હતા અને તેને આ રાબિયા પર દુષ્કર્મ આચર્યાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ રાબિયાએ હિંમત દાખવી રાશિદને પેટના ભાગમાં જોરથી લાત મારી રાશિદ ને પેટમાં ખૂબ જ ઇજા થતા.

તે ત્યાંથી તેના હથિયાર લઈને ભાગી ગયો હતો અને મહિલાને ડર બેસી ગયો હતો કે રાશિદ ફરી પધારશે તેવા ડરના કારણે રાબિયાએ દરવાજો અંદરથી બંધ કરી મુંબઇ ખાતે હોટલમાં વેઇટર તરીકે નોકરી કરતા પતિ ને ફોન કર્યો પરંતુ રાતનો સમય હોવાથી પતિએ ફોન રિસીવ કર્યો નહીં સવારે ધાબા પરથી સાસુ નીચે આવ્યા ત્યારે પતિના મિત્ર ની કરતૂતોને જાણ કરી હતી.

અને જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ રાશિ ખરેખર શું કામ આવ્યો હતો અને તેમજ મિત્રોના ઘરે આવીને આવું દુષ્ક.ર્મ કર્યું હોવાથી તેના મિત્રને પણ જાણ કરવામાં આવી એટલે કે રાબિયાને પતિને પણ ત્યારબાદ જાણ કરવામાં આવી હતી અને એના પતિ ખૂબ જ રોષે ભરાયો હતો પરંતુ તેણે પોલીસમાં અરજી કરતા જણાવ્યું કે અને યોગ્ય સજા થવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *