Breaking News

પોલીસકર્મીની પત્ની તેના પાડોશીને ચકમો આપીને કરતી એવા કામ કે ઈજ્જતના ધજાગરા થઈ ગયા, વોશિંગ મશીનની અંદર તલાશી લેતા જ મળ્યું એવું કે પરસેવા છૂટી ગયા..!

આપણા ઘરની આસપાસ છેતરપિંડીના ખૂબ જ ચોકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે છતાં પણ લોકો બીજા લોકોની વાતોમાં ભોળવાઈ રહ્યા છે. જેના કારણે બનતી ઘટનાઓ હાલમાં સામે આવી રહી છે. હાલમાં એવી એક ઘટના સામે આવી હતી. જે જાણીને દરેક લોકો આશ્ચર્યચકીત થઈ ગયા હતા. આ ઘટના મથુરામાં રહેતા પરિવારની યુવતીએ કરી હતી.

મથુરામાં થાણા હાઇવે વિસ્તારમાં આવેલી ગણેશરામ કોલોનીમાં પોલીસ કર્મીઓના પરિવાર રહે છે. આ કોલોનીમાં દરેક પોલીસ કર્મચારીઓ જ રહે છે. જેમાં શ્રીકાંત શર્મા ગનર અનિલકુમાર કોલોનીના F5 ના નંબર 2 માં રહે છે. પોલીસ કોલોનીમાં રહેતા અનિલભાઈ ઘણા સમયથી તેમના પત્ની અને બાળકો સાથે રહે છે.

અનિલભાઈની પત્નીનું નામ નીતા છે. નીતા તેમના બાળકો અને પતિ સાથે હળીમળીને રહેતી પરંતુ નીતા ખૂબ જ હાથ ચાલાકી કરતી હતી. તે પોતાની આસપાસ રહેતા પાડોશીની મહિલાઓ સાથે સારા સંબંધ બનાવતી હતી. પાડોશીને મહિલાઓમાંથી જો તેમને જાણ થાય કે આ મહિલાના ઘરે વધારે સોનાની વસ્તુઓ છે.

તો નીતા પહેલા પાડોશીની આ મહિલાઓ સાથે સારા સંબંધ બનાવતી અને તે મહિલાઓને પોતે સારી છે. તેમ વિશ્વાસ અપાવતી હતી. ત્યારબાદ સંપૂર્ણ રીતે મહિલાઓને ભોળવીને તેના ઘરની તમામ જાણકારીઓ મેળવી લીધી હતી. ત્યારબાદ ઘરની ચાવીથી લઈને દરેક વસ્તુઓની તે પૂછપરછ કરી લેતી હતી.

પાડોશીના જે ઘરની જાણકારી મેળવી તે ઘરના લોકો ઘરની બહાર જાય કે તરત જ તે સમયનો લાભ ઉઠાવીને નીતા પાડોશીના ઘરમાં ઘૂસી જતી અને તેમના ઘરમાં રાખેલા દાગીના તેમજ રોકડ પૈસાની ચોરી કરતી હતી. ધીમે ધીમે તેણે દરેક લોકોના ઘરમાંથી ચોરી કરી લીધી પરંતુ પોલીસ કર્મચારીઓને દરેક લોકોને પોતાના ઘરેથી સોના અને રોકડ ગાયબ થયાની જાણ થતા લોકોએ કોલોનીમાં તપાસ ચાલુ કરાવી હતી.

તે સમયે પોલીસને જાણવા મળ્યું હતું કે અનિલ કુમારની પત્ની પર દરેક પાડોસીના લોકોને શંકા જતી જેના કારણે પોલીસે અનિલ કુમારની પત્ની નીતાને પોલીસ સ્ટેશન લઈ જઈને કડક પૂછપરછ કરી હતી. તે સમયે નીતાએ દરેક વસ્તુ જણાવી દીધી હતી. નેતાએ આ દરેક માલ સામાન જે જગ્યાએ મૂક્યો હતો. તે જગ્યા જાણીને પરિવારના લોકો અને પાડોશીના લોકો પણ ચોકી ગયા હતા.

નીતાએ જણાવ્યું હતું કે, તેના પતિ અનિલકુમાર અને પરિવારને દાગીનાની કોઈપણ જાણ નથી. નીતા દાગીનાને વોશિંગ મશીનમાં સંતાડતી અને ત્યાં મશીનમાં મોટર લગાવેલી છે, તે ખોલીને તેમાં સામાન સંતાડી દેતી હતી. જેના કારણે ઘરના કોઈપણ લોકોને આ માલ સામાનની જાણ ન હતી. પોલીસે આ માલ સામાનમાન ચેક કર્યો હતો.

તેમાંથી 1 નેકલેસ, 4 લેડીઝ વીટી, 1 જોડી બુટ્ટીના પેચ, 2 ચાંદીની પાયલ, 1 સોનાનું મંગળસૂત્ર, 1 ચેન મળી આવ્યો હતો. અને આ દરેક સોનાની વસ્તુની કિંમત આશરે 22 લાખ રૂપિયા છે. નીતા ધીમે ધીમે દરેક લોકોના ઘરમાંથી થોડું થોડું સોનુ ગાયબ કરતી હતી. જેના કારણે પોલીસે નીતા પર કાર્યવાહી કરીને તેમની આગળની તપાસ ચાલુ કરી હતી. પરિવારના લોકો પણ ચોકી ગયા હતા. નીતાએ પરિવારના લોકોને અંધારામાં રાખીને આવી ઘટના કરી નાખી હતી

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *