Breaking News

રસ્તા પર રાખેલી કચરાની પેટી માં એક પ્લાસ્ટિકની થેલી સતત હલી રહી હતી નજીક જઈ ને જે જોયું, તે જાણી ડોળા નીકળી જશે બહાર..!

મૂંગા પ્રાણીઓ હંમેશને માટે બીજા ઉપર જ રહેવા માટે મજબૂત બની જતા હોય છે પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શ્વાન એટલે કે કૂતરો શહેર હોય કે ગામડું કુતરાઓ તો તમને બધી જગ્યાએ જોવા મળતા જ હોય છે અને તેમના ફાયદાઓ પણ ઘણા બધા છે ઘણી બધી વખત ખેતરોમાં અને સોસાયટીઓમાં કૂતરાઓને ખાસ કરીને પાડવામાં આવે છે,

જેથી તેમના મિલકતની અને સ્થાનની ખૂબ સુરક્ષા વધેલી રહે માત્ર શહેરોમાં અને ગામડાઓમાં તો ખેડૂતો અને ગામના લોકો માટે કુતરાઓ જ નહીં તમામ પ્રકારના મોંઘા જીવો પ્રત્યે ખૂબ પ્રેમ ભર્યું વર્ધન દાખવતા હોય છે ખાસ કરીને ખેતરમાં સુરક્ષા માટે કુતરા નો ઉપયોગ ખૂબ મહત્વનો બની જતો હોય છે અને પોતાના માલિકને વફાદારી માટે તો કુતરા નુ ઉદાહરણ ખૂબ પ્રખ્યાત છે.

વફાદારી માટેનું પ્રથમ સ્થાન કુતરા માટે આરક્ષિત જ બનેલું રહે છે, પરંતુ કેટલા અહીં પ્રકારની વિચારધારા વાળા લોકો ઘણી વખત એવા પ્રકારના પગલા હાથ ધરી લેતા હોય છે તેને કારણે આપણા પણ રદય ધ્રુજી જતાં હોય છે માણસો પ્રત્યે દયા દાખવવી જોઈએ તો આપણી ફરજ છે પરંતુ મોંઘા પશુ-પંખીઓ પ્રત્યે પણ દયાભાવના દાખવવી જોઈએ આ વાતથી તો ભારતીય પ્રણાલી ખૂબ વર્ષોથી પરિચિત છે.

હાલમાં એવી એક ઘટના બનવા પામી છે જેના કારણે તમારું પણ મગજ ચકરાવે ચડી જશે હાલમાં બનેલ કુતરા સાથે નહીં ઘટનાની જોશો વિસ્તારમાં કરવામાં આવ્યું હતું પ્રાણીઓ સાથેની ક્રૂરતા દાખવતા કે વારંવાર છેલ્લા કેટલાય સમયથી આવતા જ રહેતા હોય છે હાલમાં સુરતમાં એવા પ્રકારનો કિસ્સો જોવા મળ્યો છે અહીં કોઈ અજાણ્યા માણસ દ્વારા કાપડ માર્કેટ નજીક એક પ્લાસ્ટિકની થેલીમાં કંઈક ફિટ કરીને તંત્રની કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યું હતું.

ત્યાં રાહદારીઓએ જ્યારે નજીક આવીને આ પ્લાસ્ટિકની બેગ ખોલી તો તેની અંદર કંઈક હોવાનું જાણવા મળ્યું હતું કે તરત જ આજુબાજુના રાહદારીઓ એ તાત્કાલિક બહાર કાઢતા જોયું તો તેઓ પણ જોતા ની સાથે જ ચોંકી ગયા કારણકે આ થેલી માંથી જીવતું કૂતરું મળી આવ્યું હતું ત્યાર બાદ તાત્કાલિક કચરાપેટીમાંથી કુતરા ને બહાર કાઢવામાં આવ્યું.

પ્લાસ્ટિકની બેગમાં જીવિત અવસ્થામાં જોનને બાંધીને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો હતો આ સાથે રાહદારીઓએ તરત જ એનિમલ ડોક્ટરને બોલાવી ને તેની સારવાર પણ કરાવી હતી મેં ખોલતાની સાથે કૂતરો થોડો અસ્વસ્થ જણાતો હતો એટલે તેને કોઈ તકલીફ ન થાય એટલે તાત્કાલિક ડોક્ટરને બોલાવ્યા હતા આવી રીતે જીવતા મૂંગા જાનવરો સાથે નિર્દયતાભરી  માનસિકતા ફેંકવામાં આવતા,

પશુ પ્રેમીઓ માટે ખૂબ જ રોષની લાગણી ઊભી થઈ છે ડોક્ટરને બોલાવ્યા પછી કૂતરાને સારવાર આપવામાં આવતી હતી એવું જાણવામાં આવ્યું છે કે મોટરસાયકલ ઉપર પ્લાસ્ટિકની બેગમાં કૂતરાને ભરીને ફેંકવામાં આવ્યો હતો તેને લઈને ખૂબ મોટા પ્રમાણમાં ચર્ચાઓ થઈ રહી છે કારણ કે રસ્તા ઉપર ચાલતા માણસોએ કૂતરાને ખૂબ દયનીય હાલતમાં જોયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *