Breaking News

ખેતરમાં કામ કરતી વખતે કોદાળી મારતા રણકાર ગાજ્યો, ખાડો ખોદીને જોતા જ ઘડો મળી આવ્યો અને ઢાંકણું ખોલતા જ મળ્યું એવું કે ઉડી ગયા બધા ના હોશ..!

જગતના તાત તરીકે ઓળખાતા ખેડૂતો પોતાના ખેતરે જઈને દિવસ રાહત ખૂબ જ મહેનત કરીનેપુષ્કળ પ્રમાણમાં પરસેવો પાડીને અનાજ પકવતા હોય છે અને લોકો તો મહેનત પોતાના ધંધામાં પોતાની પ્રગતિ થાય તેના માટે વધારે કરતાં જોવાય છે પરંતુ ખેડૂતો તો સમગ્ર દેશ માટેની પ્રગતિ ઝંખે છે અને દરેકના ઘર ઘર સુધી અનાજ પૂરું પાડતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અને સમાચારો પણ મળતા હોય છે કે,

ખેડૂતોને પોતાની મહેનત અને ખર્ચને આધારે યોગ્ય ભાવ પણ નથી મળતા હોતા પરંતુ જગતમાં કહેવાય છે તે રીતે જે લોકો પોતાની સાચી નીતિથી કામ કરતા રહે છે તેને ભગવાન ખુદ આપતા જ હોય છે હાલમાં એવો જ એક બનાવ નવાગામના ખેડૂત છબીરામ નિષાદ સાથે બન્યો છે જેને જાણીને તમે પણ ચોકી જશો, છબી રામભાઈ પોતાના નિત્યક્રમની જેમ જ દરરોજ પોતાના કામ માટે ખેતરે જતા હોય છે.

તે જ રીતે તેઓ જ્યારે ખેતીના કોઈ કામ માટે ખેતર જવા માટે નીકળ્યા હતા ત્યારે શરૂઆતમાં તો તેમણે વહેલી સવારે જ પોતાના ખેતરે આવી ગયા હતા અને ખેતી કામમાં જોડાઈ ગયા હતા બરોબર તે જ વખતે જમીનના ઉબડખાબડ ને સરખા કરવા માટે તેમને કોદાળી જેવા સાધનોની જરૂર પડી હતી અને તેનાથી કામ ચાલુ કર્યું હતું બરોબર તે જ સમયે જ્યારે તેઓ ખોદકામ કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા એવામાં,

અચાનક જુદા જ પ્રકારનો અવાજ ઉભો થયો અચાનક જ અલગ પ્રકારનો અવાજ આવતા જ ખેડૂત તો એક સમય માટે આજુબાજુમાં જોવા લાગ્યો હતો તેમને આસપાસમાં તો કોઈ દેખાયું નહીં પરંતુ થોડો ખાડો ખોદ્યો તો તેમને એક જૂનું પુરાણું લાગતો એક પિત્તળ નો ઘડો જોવા મળ્યો ત્યારબાદ તો ઘડા ને વ્યવસ્થિત રીતે આજુબાજુની માટીઓને ખોદીને આ પિત્તળના જુના ઘડાને બહાર કાઢવામાં આવ્યો.

શરૂઆતમાં તો અચાનક જ ખેતરમાંથી મળેલા ઘડાને કારણે ખેડૂત ગભરાઈ ગયો હતો અને વધારે ન અડકીને તેને તાત્કાલિક આજુબાજુ વિસ્તારના ગામના લોકોને ભેગા કર્યા હતા અને જોતજોતામાં તો વાત આખા ગામમાં ફરી વળી અને લોકોના ટોળે ટોળા ઉમટી આવ્યા અને ખેડૂતે તેને સમગ્ર વાત કહી હતી શરૂઆતમાં તો કોઈ ઘડાને અડકવા કે ખોલવા ના માગતા હતા.

તેવામાં અચાનક જ કોઈક ને વિચાર આવ્યો કે પોલીસ ટીમને બોલાવી લેવાય બધાએ વાતની સહમતિથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ તંત્ર પણ સમગ્ર ટીમ સાથે જે જગ્યાએ ઘડો મળ્યો હતો ત્યાં પહોંચી ગઈ હતી કેટલાક લોકો તો આને જાદુઈ ઘડો પણ સમજવા લાગ્યા હતા અને અં.ધ.વિ.શ્વા.સની વાતો પણ ગામની અંદર થવા લાગી હતી પોલીસ તંત્ર ઝડપથી પહોંચી ગયું હતું અને ઘણાને ઉઠાવ્યો હતો લગભગ તેનું વજન 25 કિલો જેટલું થયું હતું.

ત્યારબાદ તંત્રએ હિંમત કરીને ઘડાને ખોલવાનો પ્રયત્ન કર્યો ધડો સમગ્ર પિત્તળ ન હતો એટલે જેવી તેવી રીતે તૂટે એમ પણ નહોતો પરંતુ તંત્રએ મહેનત કરી ઘડાને જ્યારે તોડ્યો તો એમાંથી જૂની કોડીઓ અને નારિયેળ મળી આવ્યા હતા. આ જોઈને ગામમાં ઠેર ઠેર વાતો થવા લાગી હતી કે આ એક કોઈક ચમત્કારી ઘડો પ્રાપ્ત થયો છે હાલ તો પોલીસે આ ઘડાને તંત્રમાં જપ્ત કર્યો છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે તેના પર વધારે તપાસ માટે કામગીરી હાથ ધરાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *