Breaking News

પિતાના મોબાઈલમાં ગેમ રમતી દીકરી જોઈ ગઈ એવી વસ્તુ કે નાનકડી દીકરીએ છુટાછેડા કરાવી નાખ્યા, પતિ-પત્ની ખાસ વાંચજો આ હચમચાવતો કિસ્સો..!

વધતા જતા મોબાઈલ ફોનના વપરાશના આ યુગમાં નાના ઉંમરના દીકરા કે દીકરીઓ પણ મોબાઈલ ફોનને સંપૂર્ણ રીતે મચેડી નાખે છે. અને તેના દરેક નવા ફીચર્સને તેઓ જાણતા હોય છે. મોબાઇલ ફોનની અંદર ગેમ રમવાનું ચલણ પણ નાની ઉંમરના બાળક બાળકીઓમાં ખૂબ જ વધારે પ્રમાણમાં છે…

પોતાના માતા-પિતાના મોબાઈલ ફોનને સંપૂર્ણ રીતે તેમના બાળકો જાણતા હોય છે. આજે એક એવી ઘટના બની જવા પામી છે કે, જેમાં માત્ર ચાર વર્ષની એક નાનકડી દીકરીએ તેના પિતાનો સમગ્ર ભાંડો ફોડી નાખ્યો છે. અને તેના માતા અને પિતા બંનેના છૂટાછેડા થઈ જવા પામ્યા છે..

તમે કદાચ વિચારમાં મુકાઈ જશો કે આ નાનકડી દીકરી એવું તો શું કર્યું હશે કે, જેને કારણે તેના માતા પિતાના છૂટાછેડા થઈ ગયા છે. તો અમે તમને જણાવી દઈએ કે આ કિસ્સો ડુંગરગઢ ગામનો છે. આ ગામમાં રહેતા શૈલેષભાઈ શહેરમાં તેમની પત્ની રીંકલ સાથે જીવન ગુજારે છે. શૈલેષ અઠવાડિયાના ત્રણ દિવસ તેની કંપનીના કામકાજ માટે બહાર જતો હતો..

જ્યારે તેની પત્ની ઘરે એકલી રહેતી હતી. જ્યારે શૈલેષ તેના ઘરે પરત આવ્યો ત્યારે એક દિવસ તેની ચાર વર્ષની દીકરી તેનો મોબાઈલ ફોન લઈ તેમાં ગેમ રમવા લાગી હતી, ગેમ રમતા રમતા તેણે મોબાઈલ ફોનમાં ફોટો અને વિડિયો ખોલી નાખ્યા હતા. આ બાળકી તમામ ફોટોસને જોતી હતી. જ્યારે રીંકલ તેની બાળકીને માટે ખાવાનું લઈને નજીક આવી ત્યારે તેણે જોયું કે તેની દીકરી તેના પિતાના મોબાઇલ ફોનમાં ફોટોગ્રાફ જોઈ રહી છે..

આ ફોટોગ્રાફને જ્યારે રિંકલે જોયા ત્યારે તેના હોસ ઉડી ગયા હતા અને અક્કલ કામ કરતી બંધ થઈ ગઈ હતી. કારણ કે, તેનો પતિ શૈલેષ અન્ય કોઈ મહિલા સાથે એવી હાલતમાં મોબાઈલના ફોટોગ્રાફમાં ઝડપાયો હતો કે, જેને જોતાની સાથે જ તે સમજી ગઈ કે, તેના પતિનું અન્ય કોઈ જગ્યાએ લફડું ચાલી રહ્યું છે…

અને તેના ફોટોગ્રાફ તેની દીકરી જોઈ રહી હતી, પરંતુ આ માસુમ દીકરીને એવી તો શી ખબર કે આ ફોટોગ્રાફને કારણે તેના માતા-પિતા ના છૂટાછેડા થઈ જશે. રીંકલે તરત જ તેના પતિને આ તમામ ફોટોગ્રાફ દેખાડ્યા હતા અને પૂછ્યું કે, આ તમામ બાબતો શું છે અને શા માટે તમે મને અંધારામાં રાખીને તમારી જિંદગીને બરબાદ કરી રહ્યા છો…

ત્યારે શૈલેષે જણાવ્યું કે, તે તેની કંપનીમાં કામ કરતી અન્ય એક મહિલાને પ્રેમ કરી રહ્યો છે. અને તેની સાથે હવે આગળનું જીવન વિકસાવવા માંગે છે. બસ આ શબ્દો સાંભળતાની સાથે જ રીંકલ તેના માતા-પિતાને ઘરે ચાલી ગઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. આ ચોંકાવનારા બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામ્યો છે..

એ માત્ર ચાર વર્ષની આ દીકરીનો એવો તો શું કે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા છે, આ દીકરી તેની માતા સાથે રહે છે. તો બીજી બાજુ શૈલેશે તેની આ લાડકી દીકરી અને તેની પત્નીનો એક પણ વાર વિચાર કર્યો નહીં અને પોતાની જ કંપનીમાં કામ કરતી અન્ય મહિલાના પ્રેમમાં પડી ગયો હતો…

લગ્ન જીવનમાં જોડાયા બાદ પણ અન્ય કોઈ યુવકે યુવતીઓ સાથે પ્રેમ સંબંધમાં જોડાવું જે ખૂબ જ ખોટી બાબત છે. પોતાના જીવનસાથીને પ્રેમ કરી તેની સાથે જ લગ્નજીવન ગુજારવું તેને સાચી માનવતા કહેવાય છે. પોતાના અન્ય પ્રેમ સંબંધને કારણે કોઈ અન્ય વ્યક્તિની જિંદગી બરબાદ કરી નાખવી એ બિલકુલ ખોટી બાબત છે. આ અગાઉ પણ આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *