Breaking News

પિતાએ ટ્રેન નીચે કુદીને આત્મહત્યા કરી, શરીરના બે ટુકડા થઈ ગયા, દીકરાનું હૈયાફાટ રુદન જોઈને મરેલા શરીરમાં પ્રાણ પુરાયા..!

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં રોજ રોજ ઘણી બધી ચોંકાવનારી ઘટના સામે આવતી હોય છે. આજે પાટણ જિલ્લામાંથી સવાર સવારમાં એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે, સાંભળ્યા બાદ શરીરમાંથી રીતસરની ધ્રુજારી નીકળી જશે. પાટણ જિલ્લામાં સજનીપુર વિસ્તાર પાસે રહેતા એક પરિવારના ૪૫ વર્ષના વ્યક્તિએ આપઘાત કરવાનું મન બનાવી લીધું હતું..

સવારના સમયે તે રેલવે ફાટક પાસે જઈને ટ્રેન નીચે કુદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે .સવારનો સમય હોવાથી વ્યક્તિને રોકવા માટે આસપાસના કોઈપણ લોકો ત્યાં હાજર હતા નહીં એટલા માટે આ વ્યક્તિએ કશુ વિચાર્યા વગર ટ્રેન નીચે પડતું મૂક્યું છે. તેઓએ આપઘાત કરી લેતાની સાથે જ થોડાક સમય બાદ આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા.

એ બાદ તાત્કાલિક ધોરણે તેના પુત્ર અને પુત્રી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોતાના પિતાના શરીરના ટુકડા જોઈને તેઓનું હૈયાફાટ રૂદન સામે આવ્યું હતું. પરિવારના કરણ જોઈને સૌ કોઈ લોકો ના રુંવાડા બેઠા થઇ ગયા હતા. 45 વર્ષના વ્યક્તિનો દીકરો તેના પગ પકડીને રડી રહ્યો હતો…

એવામાં તેના પિતાના શરીર માંથી અચાનક જ પ્રાણ પૂરાયા હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે શરીરના બંને ટુકડા થઈ ગયા હતા છતાં પણ દીકરાના હૈયાફાટ રુદનને જોઈને શરીરમાં પ્રાણ પૂરાયા હતા અને ધડનો ભાગ અચાનક જ બેઠો થઈ ગયો હતો. ત્યારબાદ ગણતરીની સેકન્ડોમાં જ ઉંડા શ્વાસ લઈને યુવકે અંતિમ શ્વાસ લીધા હતા…

અને ધીમેધીમે તરફડિયાં મારીને જીવ ગુમાવી દીધો હતો. આ દ્રશ્ય નજર સામે જોયું છે તે સૌ કોઈ વ્યક્તિ ના શરીર માં એક અનોખી કંપારી છૂટી આવી છે. કારણકે પોતાનો દીકરો ખુબ જ દુઃખને કારણે રડી રહ્યો છે. એવામાં મારી પડેલા પિતાનું શરીર અચાનક જ બેઠું થયું હતું અને દીકરાના દુખને જોઈને ફરીવાર ઊંડા શ્વાસ ભરીને જીવ ગુમાવી દીધો હતો..

આ દ્રશ્ય ખુબ જ વિચલીત કરી દે તેવા હતા. આ વ્યક્તિએ શાના કારણે આપઘાત કર્યો છે..? તેમજ આ કાર પાછળ કઈ કઈ બાબતો જોડાયેલી છે..? એ બાબતની જાણ હજુ પણ થઇ નથી. પરંતુ આ બાબતને લઇને પોલીસ આત્મહત્યાનો ગુનો દાખલ કરીને તપાસ કરી રહી છે.

હકીકતમાં આ ઘટના બન્યા બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. તેમજ ઘટનાસ્થળ પર આસપાસમાં ઊભેલા સૌ કોઈ લોકો વિચારવા પર મજબૂર બની ગયા હતા કે, અંતે આ યુવકને એવું તો શું દુઃખ આવી પડ્યું હશે કે, જેના કારણે તે આવું દર્દનાક મોત પણ કબૂલ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. પરિવારના મોભીનું મોત થતાં પરિવાર પર આફત આવી પડી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *