આજકાલ આપઘાતના કેસમાં ગણી ન શકાય એટલો મોટો વધારો નોંધાઈ રહ્યો છે. જેનું પ્રાથમિક કારણ એવું કાઢી શકાય કે કોઈપણ વ્યક્તિ પોતાના પરિવારથી કે અન્ય કોઈ વ્યક્તિ ના દબાવવાના કારણે માનસિક સ્થિતિ હોય બેસે છે. અને તેઓને અંતિમ સમયે કોઈપણ સારી સલાહ દેવા વાળો માણસ ન મળવાના કારણે તેઓ ઝેર ગટગટાવીને અથવા તો પાછો ખાઈને અથવા તો અગ્નિ સ્નાન કરીને પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે.
છેલ્લા એક અઠવાડિયામાં લગભગ ૧૫ જેટલા આત્મહત્યા ના કેસો નોંધાઈ ચૂક્યા છે અને વધુ એક કેસ ગઈકાલે રાજકોટ જિલ્લાના ખોડીયાર ચેમ્બર માં રહેતા પિતા અને પુત્ર એ આપઘાત કરી લીધો છે
રાજકોટના ખોડીયાર ચેમ્બર માં એક પરિવાર પોતાનું જીવન ગુજાર્યું હતું પરંતુ કોરોના ના આજના સમયમાં તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા જેના કારણે પિતા અને પુત્ર બંને ના નામ પર ટોટલ ત્રણ લાખ રૂપિયાનું દેવું હતું તેથી તેઓ માનસિક રીતે શાંત હતા અને આ દેવાથી કંટાળીને તેઓએ જોડે જીવન ટૂંકાવી દીધું છે
એક જ ઘટના સગા પિતા અને પુત્ર ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દેતા પરિવાર પર આફતોના વાદળ ઘેરાઈ ગયા છે તેમજ અડોશ-પડોશમાં પણ ચકચાર મચી ગયો છે આ ઘટના બનતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી ખોડીયાર ચેમ્બર ના બીજા માળે જલારામ મશીનરી સ્ટોર્સ ની બહાર બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવવાથી ત્યાંના એક સજ્જન માણસ છે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી જેથી પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી
બંને લાશોના કિસ્સા તપાસવામાં આવ્યા તો તેમાંથી આઈ કાર્ડ મળી આવ્યા હતા જેમાં એક વ્યક્તિ પ્રતાપ ભાઈ અરજણભાઈ ભીમાણી અને અન્ય વિજય પ્રતાપભાઈ ભીમાણી હોવાનું જાણ થઈ હતી તેમજ આ અંગે તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી
દેવા વ્યાજની લોન થી કંટાળીને અનેક લોકો આત્મહત્યા કરી લેતા હોય છે તેવા કિસ્સાઓમાં વધુ એક કિસ્સો આજે ઉમેરાઈ ગયો છે પરંતુ આવી રીતે જીવ ગુમાવી દેવો તે યોગ્ય નથી ભગવાન એમની આત્માને શાંતિ આપે
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]