Breaking News

પીધેલ જેઠે નાનાભાઈની ગર્ભવતી પત્નીને એકલી જોઇને રૂમમાં ઘુસી જઈ દુષ્કર્મ કરીને કર્યું એવું કે, જોઇને પરિવારના લોકો દેકારો કરીને રડવા લાગ્યા..!!

અત્યારે સમય ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે. પરિવારમાં રહેતા લોકો જ વિશ્વાસઘાત કરી રહ્યા છે. અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા દરેક લોકો હચમચી જાય છે. હાલમાં પણ એવો ગંભીર કિસ્સો સામે આવ્યો હતો કે જે જાણીને દરેક લોકોને પોતાના મગજ પર કાબૂ રહ્યો નહીં. આ ઘટના છત્તીસગઢના બિલાસપુરમાં રહેતા પરિવારના દીકરાની વહુ સાથે બની હતી.

ઇન્દુ ચોકમાં પીટર સિંહ તેમના પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં બંને ભાઈઓ તેમના માતા-પિતા સાથે અને તેમની પત્નીઓ સાથે રહેતા હતા. પીટર સિંહ શારીરિક રીતે વિકલાંગ છે. તેમની ઉંમર 22 વર્ષની છે. તેમના લગ્ન 3 વર્ષ પહેલાં એક યુવતી સાથે થયા હતા. આ યુવતીનું નામ સોનલ સિંહ હતું. સોનલની ઉંમર 21 વર્ષની હતી.

સોનલ સાથે લગ્ન બાદ બંને પતિ-પત્ની પોતાના પરિવારના સભ્યો સાથે રહેતા હતા. પીટર સિંહના મોટાભાઈ પ્રકાશસિંહ તેમની ઉંમર 28 વર્ષની હતી. તેઓ પરિવારમાં રહેતા હતા પરંતુ આખો પરિવાર પ્રકાશ સિંહથી ખૂબ જ નારાજ હતું. કારણ કે પ્રકાશ સિંહ દારૂના વ્યસની હતા. તેમના લગ્ન ઘણા સમય પહેલા થયા હતા.

પરંતુ તેમની પત્ની પ્રકાશસિંહને છોડીને જતી રહી હતી. જેના કારણે પ્રકાશ સિંહ તેમના માતા-પિતા અને નાના ભાઈઓ અને ભાઈની વહુ સાથે રહેતા હતા. પ્રકાશ સિંહ દારૂ પીને ઘરે આવતા ત્યારે ખૂબ જ હંગામો કરતા હતા. પીટર સિંહ શારીરિક રીતે વિકલાંગ છે છતાં તેઓ ચોક પાસે દાબેલી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

પીટર સિંહને એક દિવસ નાગપુર જવાનું હતું. જેના કારણે તેઓ રાતના સમયે નાગપુર જવા માટે નીકળ્યા હતા. તેઓ શારીરિક રીતે વિકલાંગ હોવાને કારણે તેમના કુત્રિમ પગ ફીટ કરવા માટે તેઓ નાગપુર જઈ રહ્યા હતા. તે સમયે તેમની પત્ની પોતાના રૂમમાં એકલી હતી. દરેક ઘરના સભ્યો સમય રાતનો સમય હોવાથી સૂઈ ગયા હતા.

સાસુ સસરા તેમના રૂમમાં સૂઈ રહ્યા હતા અને પ્રકાશ સિંહ તે સમયે દારૂ પીને સોનલની રૂમમાં આવ્યો હતો અને તેમના નાના ભાઈની વહુને એકલી જોઈને તેના રૂમમાં ઘુસીને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. સોનલ થોડા સમય પહેલા જ ગર્ભવતી બની હતી. ગર્ભવતી હોવા છતાં પ્રકાશસિંહ તેમના નાના ભાઈની વહુ પર ખરાબ નજર કરી હતી.

તે સમયે સોનલના રૂમમાં તેમની બહેનનો દીકરો બંટી સુઈ રહ્યો હતો. તેણે પોતાની માસી સાથે બળજબરી કરી રહેલા પ્રકાશ સિંહને જોયો હતો. ઊંઘમાંથી જાગી જતા તેણે પ્રકાશથીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંટીએ જોયું તો પ્રકાશની નિશાની હાલતમાં હતો. અને માસી સાથે બળજબરી કરી રહ્યો હતો.

પ્રકાશ સિંહે સોનલના મોઢા પર હાથ રાખી દીધો હતો અને તેની સાથે .દુ.ષ્ક.ર્મા. આચરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ વાતે સહમત ન થતા પ્રકાશસિંહે પોતાની પરિવારના બદનામી થશે તેમ વિચારીને સોનલ સિંહનું ગળું કાપીને તેને મારી નાખી હતી. ત્યારબાદ ત્યાં રૂમમાં જ મૃત હાલતમાં બેડ ઉપર મૂકીને પ્રકાશ સિંહ પોતાના રૂમમાં આવીને સૂઈ ગયો હતો.

અને સોનલ સિંહના ભત્રીજાને પણ તેમણે ધક્કો માર્યો હતો. જેના કારણે તે બેભાન હાલતમાં રૂમમાં પડ્યો હતો. સવાર થતા પરિવારના લોકોએ જોયું તો સોનલ રૂમની બહાર આવી રહી હતી. જેના કારણે તેમની સાસુનો દરવાજો ખોલતા જ જોયું તો સોનલ મૃત હાલતમાં પડી હતી અને તેમના ભત્રીજો પણ બેભાન હાલતમાં હતો.

જેના કારણે તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તે સમયે પ્રકાશ ખૂબ જ ડરી ગયો હતો અને પોલીસે સોનલના પતિ ક્યાં છે તે પૂછ્યું હતું. તે સમય નાગપુરથી પીટર સિંહને પણ બોલાવવામાં આવ્યો હતો. તેમની પત્નીના મૃત્યુની જાણ થતા તે આઘાતમાં આવી ગયો હતો.

ગર્ભવતી પત્ની સાથે આવી ઘટના કોણે કરી એમ વિચારીને તે ખૂબ જ રડી રહ્યો હતો. પરિવારના લોકોની પોલીસે પૂછપરછ કરી હતી. તે સમયે પ્રકાશસિંહ ગભરાયેલો જોવા મળ્યો હતો અને તેમના ભત્રીજાને પ્રકાશસિંહ ધમકાવી રહ્યો હતો. જેના કારણે ભત્રીજાએ પોલીસને દરેક વાર જણાવી દેતા પ્રકાશ સિંહની પોલીસે કડક પૂછપરછ કરી હતી. ત્યારે પ્રકાશે દરેક વાતને કબૂલી લીધી હતી.

ગર્ભવતી હોવા છતાં પરિવારની પુત્રવધુએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને તેમના જેઠે તેમના પર આવી .દુ.ષ્ક.ર્મ. કરવાની કોશિશ કરી હોવાને કારણે પરિવાર આઘાતમાં સરી પડ્યું હતું. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આજકાલ આવા કિસ્સાઓ ખુબ બની રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *