Breaking News

ફોન કોલમાં અંતિમવાર, ‘હું મારી બયરીથી કંટાળી ગયો છું’ કહીને યુવકે આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા પરિવારનો માળો વિખાઈ ગયો, ઓમ શાંતિ..!

જ્યારે પણ વ્યક્તિ કંટાળી જાય ત્યારે તેમના નજીકના વ્યક્તિને તે પોતાની સાથે થયેલી આપવીતી વિશે જણાવતો હોય છે, અને તેમજ મુશ્કેલ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું તેના વિશે પણ તે નિરાકરણ લાવવા તેના મિત્રો તેમજ અન્ય ફેમિલીના સભ્યો સાથે પણ વાતચીત કરતો હોય છે..

પરંતુ જો કોઈ વ્યક્તિ તેના પરિવારથી જ કંટાળી ગયો હોય તો એવા સમયે તેનો કોનો સાથ સહકાર લેવો તેની પણ ખબર રહેતી નથી, અત્યારે એક યુવક માટે કંઈક એવી જ ઘટના બની જવા પામી છે, આ બનાવવું દામોદર ચોકડી પાસેથી સામે આવ્યો છે. અહીં આવેલી સોસાયટીમાં સંજય નામનો યુવક તેની પત્ની સાથે રહેતો હતો..

સંજયના લગ્ન કામિની નામની મહિલા સાથે થયા હતા, ત્યારથી લગ્ન કરીને કામિની તેના સાસરે આવી છે. ત્યારથી જ તેણે સંજયને હેરાન પરેશાન કરવાનો શરૂ કરી દીધું હતું, એટલું જ નહીં પરંતુ સંજયના માતા-પિતાને પણ કડવા વેણ વચનો કહીને તેમને વતન રહેવા માટે જવા મજબૂર કરી દીધા હતા..

શરૂઆતમાં તો સંજયની સાથે તેના વડીલ માતા પિતા પણ રહેતા હતા, પરંતુ આ માથાભારે પત્નીથી કંટાળી જઈને સંજયના માતા-પિતા વતને જતા રહ્યા હતા, સંજયની પત્ની એટલી બધી મારફાડ અને બોલકી હતી કે, તેની સાથે કોઈ વ્યક્તિને બોલવા માટે પણ વ્યવહાર બરાબર ન હતો..

સંજય જ્યાં પણ ભાડેથી મકાને રહેવા માટે જતો હતો, ત્યાં પણ તેની પત્ની કોઈને કોઈ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરવા લાગતી હતી. જેના કારણે સંજયને ખૂબ જ માઠું પણ સહન કરવું પડતું હતું. સંજયની પત્ની કામિનીની ફરિયાદ દરેક લોકો ખૂબ જ વધારે આપતા હોવાને કારણે સંજય ખૂબ જ કંટાળી ગયો હતો..

એક વખત તો સંજયએ તેની પત્ની કામિની અને તેની સોસાયટીમાં રહેતા અન્ય એક જુવાનજોધ યુવક સાથે પણ હરતા ફરતા પકડી લીધી હતી. આ સાથે સાથે કામિનીના મોબાઇલમાં પણ તે ઘણા બધા યુવકો સાથે ખૂબ જ પ્રેમભરી વાતચીતો કરતી હતી, પોતાની પત્નીની આવી બધી વાતોને લઈને સંજય ખૂબ જ કંટાળી ગયો હતો..

એક વખત તેણે તેની પત્નીને આ તમામ બાબતો જણાવી દીધી ત્યારે સંજયનો તેની પત્ની સાથે આ બાબતને લઈને ઝઘડો થઈ ગયો હતો. કામિની ચાર દિવસ સુધી ઘરે રાંધવાનું પણ બનાવ્યું નહીં અને ખોટી રીતે સંજયને હેરાન પરેશાન કરતી હતી, ઘણી બધી વાતો તે સવારના સમયથી અન્ય કોઈ વ્યક્તિઓની સાથે રખડપટ્ટી કરવા માટે ઘરેથી નીકળી પડતી..

અને ત્રણ ચાર દિવસ સુધી ઘરે ન આવતા સંજય ખૂબ જ ચિંતામાં મુકાઈ જતો હતો, એક વખત તેણે તેની પત્નીની ગાડી કરતુતોથી કંટાળી જઈને વધારે એના માતા-પિતાને ફોન કરીને જણાવ્યું કે, હું મારી બૈરીથી ખૂબ જ કંટાળી ગયો છું. મને હેરાન પરેશાન કરવામાં કોઈ કસર બાકી મુક્તિ નથી, તેમજ મારી બૈરી લફરાવાળી છે તેમ કહીને તેણે ફોન કટ કરી નાખ્યો હતો..

સંજયના માતા પિતા સંજયના મોઢેથી આ શબ્દો સાંભળીને ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા, તેઓ વારંવાર સંજયને ફોન કરવા લાગ્યા પરંતુ સંજય એક પણ ફોન ઉપાડ્યો નહીં અને પોતાની જ રૂમની અંદર લટકીને આપઘાત કરી લીધો હતો. સંજય તેના માતા પિતાને ફોનમાં જે શબ્દો કહ્યા તે તેના અંતિમ શબ્દો હતા..

અને તે પોતાની પત્નીની કાળી કરતુંતોથી કંટાળી જઈને આપઘાત કરી લેતા ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો, પરિવારમાં રોક્કળનો માહોલ સર્જાઈ ગયો તો બીજી બાજુ કામિની અને તેના પતિના મૃત્યુને લઈને સહેજ પણ દુઃખ થયું નહીં, તે તેનું ઘર મૂકીને ચાલી ગઈ હતી આ માથાભારે પત્નીથી કંટાળી જઈને રાખડી એક યુવકે પોતાના જીવ પણ આપી દીધા..

છતાં પણ તેની પત્નીને કોઈ પણ દુઃખ થયું નહીં, આવી લાગણી વગરની મહિલાને પરિવારના દરેક લોકોએ ક્યારેય પણ નહીં બોલાવે તેવું જણાવી દીધું હતું. આ ઘટનાને લઈને સંજયના માતા-પિતા ખૂબ જ દુઃખી થયા છે, કારણ કે તેઓએ તેમનો લાડકવાયો એકનો એક દીકરો થયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *