દિવાળી ન વેકેશનમાં લોકો ભરપૂર માત્રામાં ફરવા ગયા હતા. જ્યાં નજર ફેરવો ત્યાં માણસો જ માણસોને દેખાય તેવી સ્થિતિ બની ગઈ હતી. કારણકે વેકેશનમાં સૌ કોઈ લોકો ફ્રી હોય છે તેથી તેઓ કોઈક ને કોઈક સ્થળે ફરવા જરૂર પહોંચી જાય છે. આવા સમયે અકસ્માતના બનાવો પણ ખૂબ વધારે બન્યા હતા..
તેમજ ગંભીર રીતે ઘાયલ થવાના કે કોઈ પણ અન્ય રીતે હાલાકીનો ભોગ બનવાના કિસ્સાઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. એવો જ એક કિસ્સો એક યુવક સાથે બન્યો હતો. તે પોતાનું વેકેશન ગાળવા સાઉથ આફ્રિકાના જંગલોમાં ગયો હતો. પરંતુ તે જ્યારે ત્યાં આસપાસના ટોયલેટમાં પેશાબ કરવા માટે ગયો ત્યારે તેની સાથે એક એવી ઘટના બની છે કે જે કોઈને કહી પણ ન શકાય અને સહન પણ ન કરી શકાય..
ટોયલેટ જંગલોના ગાઢ વિસ્તારોમાં હતું. તેમજ સફારી પાર્કના આ ટોયલેટમાં લોકોની અવર-જવર પણ ખૂબ ઓછી હોય જેના પગલે ટોયલેટમાં લાઇટની વ્યવસ્થા પણ નહોતી. આ યુવક જ્યારે તે ટોયલેટમાં પેશાબ કરવા માટે ગયો ત્યારે તેને પ્રાઇવેટ પાર્ટ ઉપર કિંગ કોબરા સાપે ડંખ મારી લીધો હતો.
ટોયલેટમાં ઘોર અંધારું હોવાને લીધે આ સાપ તે વ્યક્તિને દેખાયો ન હતો. પરંતુ ત્યાર પછી પૂછતાછ કરતાં વ્યક્તિએ જણાવ્યું હતું કે આ સાપ ટોયલેટના બાઉલમાં સંતાઈને બેઠો હતો. જેનો મને કોઈ ખ્યાલ રહ્યો નહોતો તેથી તેણે મારા ગુપ્તાંગ પર ડંખ મારી લીધો હતો.
આ ઘટના બનતા તરત જ તે ચીસાચીસ કરવા લાગ્યો હતો. અને તેને બળતરા તેમજ ઉલટી પણ થવા લાગી હતી. આ સાથે તેને પ્રાઇવેટ પાર્ટ ડંખ માર્યો ત્યાર પછી તેને કમર થી લઈને છાતીના ભાગ સુધી દુખાવો અસહ્ય રીતે થતો હતો. અને તે વારે ઘડીએ બૂમાબૂમ કરવા લાગ્યો હતો કે મને જલ્દી જ હોસ્પિટલ પહોંચાડો નહિ તો નહિ બચી શકું.
પરંતુ એ જંગલ વિસ્તારમાંથી તેને રોડ દ્વારા હોસ્પિટલ પહોંચાડવો ખૂબ મુશ્કેલ હતો. તેથી આ વ્યક્તિને હેલિકોપ્ટર મારફતે 350 કિલોમીટર દૂર એક દવાખાનામાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. ત્યાં ડોક્ટર દ્વારા મળતી માહિતી મુજબ આ વ્યક્તિને જંગલના સાપે ડંખ માર્યો હતો.
ડંખ માર્યા બાદ તે યુવકના પ્રાઇવેટ પાર્ટ જાંબલી રંગના થઈ ગયા હતા. તેમજ ડોક્ટરે પણ જણાવ્યું હતું કે જો તે આ વ્યક્તિને થોડા સમય પછી લાવ્યા હોત તો આ વ્યક્તિનું મોત શક્ય હતું. હોસ્પિટલમાં ઇમરજન્સી હેઠળ તેની સારવાર કરવામાં આવી પરંતુ સાપનું ઝેર એટલું બધું પ્રસરી ગયું હતું કે ડોક્ટરે તેના પ્રાઈવેટ પાટ જ કાપી નાખ્યો..
એ પ્રાઇવેટ પાર્ટમાંથી ડોક્ટરે બધું જ ઝેર કાઢી લીધું હતું. અને હવે તેના પ્રાઈવેટ પાર્ટને rebuilt કરવાની કામગીરી ડોક્ટર હોય હાથ ધરી છે. આ ઘટના બનતા પછી સૌ કોઈ લોકો તે સફારી પાર્કમાં જવા માટે ખૂબ ડરવા લાગ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]