Breaking News

પવન ફૂંકાતા સ્મશાન પાસેનું ઝાડ ધરાશાયી થયું, બીજે દિવસે નજીક જઈને થડ ઊંચું કરતા જ દેખાયું એવું કે લોકો ભાગવા લાગ્યા..!

વરસાદ શરૂ થતાની સાથે પવન પણ ફૂંકાતા હોય છે, આ પવનની અંદર મોટા મોટા વૃક્ષો પણ ધરાશાયી થાય છે, ઘણી બધી વાર તો પવનના કારણે ખૂબ જ મોટા નુકસાન પણ સર્જાઈ જતા હોય છે. ચોમાસાની શરૂઆતમાં ઘણી બધી વાર આફતના દ્રશ્યો પણ જોવા મળે છે, અત્યારે પણ વરસાદની સાથે સાથે પવન ફૂંકાતા જ સ્મશાન પાસે ખૂબ જ મોટું ઝાડ ધરાશાયી થયું હતું..

આ ઝાડ પડી જવાને કારણે સમગ્ર રસ્તો પણ બંધ થઈ ગયો હતો, આ બનાવ રાધેપુર ગામમાં બન્યો છે. ગામના શ્મશાન પાસે આવેલુ એક મોટું ઝાડ ધરાશાયી થતા જ સમગ્ર ગામમાં વાત ફેલાઈ ગઈ હતી કે, ગામનો સૌથી જૂનું વૃક્ષ ધરાશાયી થયું છે, આ વૃક્ષ એક દિવસ તો રસ્તા ઉપર પડેલું રહ્યું હતું..

પરંતુ બીજા દિવસે ગામના કેટલાક લોકોએ એકઠા થઈને આ વૃક્ષને બાજુ પર ખસેડી રસ્તો ખુલ્લો મુકવાનો વિચાર્યું હતું, આ કામમાં મદદરૂપ થવા માટે ગામના ઘણા બધા લોકો અહીં આવી પહોંચ્યા હતા અને તેઓ આ વૃક્ષને ખસેડવાની કામગીરી કરતા હતા. એ વખતે તેમને આ વૃક્ષના થડને નીચેથી એવી ચીજ વસ્તુ મળી આવી કે, જે પોતાની સાથે જ ગામના લોકો ત્યાંથી ભાગવા લાગ્યા હતા..

આ ઘટનાને લઈને ખૂબ જ મોટો હોબાળો પણ મચી જવા પામ્યો હતો, અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી પણ આપવામાં આવી હતી. ગામમાં રહેતો મૂળપ્રસાદ નામનો યુવક આ ઝાડના થડ પાસે ડાળીઓને ઊંચી કરીને અંદર શું છે, તે જોવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે તેને જોયું કે અંદર કોઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારીને ફેંકી દેવામાં આવ્યો હોય તેવું લાગતું હતું..

આ વૃક્ષ જ્યારે ધરાશાયી થયું ત્યારે ત્યાં નીચે કોઈ પણ વ્યક્તિ હાજર હતું નહીં, છતાં પણ અહીં મૃત વ્યક્તિ કેવી રીતે મળી આવ્યો છે તે વિચારવા લાગ્યા હતા. આ વિશાળ વૃક્ષના થડની નીચેથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી, આ લાશને જોતા જ ત્યાં રહેલા લોકો માં ખૂબ જ ડરનો માહોલ સર્જાઈ ગયો અને તેઓ ત્યાંથી તાબડતોબ ભાગવા લાગ્યા હતા..

ઘડીકમાં તો ત્યાં ઉભેલા તમામ લોકો રફુંચક્કર થઈ ગયા હતા. ગામના એક સજજન વ્યક્તિએ આ બાબતની જાણકારી પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડી દીધી કે, તેમના ગામની અંદર ધારાશાયી થયેલા વૃક્ષની નીચેથી એક જ વ્યક્તિની લાશ મળી આવી છે, અને આ લાશ અતિશય દુર્ગંધ મારી રહી છે..

તાત્કાલિક ધોરણે પોલીસનો કાફલો એફએસએલની ટીમને સાથે લઈને ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને તપાસ કરી તો ખબર પડી કે હકીકતમાં આ લાશનું મૃત્યુ અંદાજે ચાર દિવસ પહેલા થયું છે અને આ લાશ કોહવાવાની પણ શરૂ થઈ જવાને કારણે અતિશય દુર્ગંધ મારી રહી હતી, કોઈ વ્યક્તિએ જાણી જોઈને આ લાશને વૃક્ષના થડની નીચે મૂકી દીધી હતી..

જેથી કરીને જ્યારે વૃક્ષને હટાવવામાં આવે ત્યારે આ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે, તેવી સૌ કોઈ લોકોને ખબર પડી જાય આ ઘટનાની ભાષા કયા વ્યક્તિ જોડાયેલા હશે અને તેમનો શું ઈરાદો હશે, તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે જ્યારે તપાસ ચલાવી ત્યારે ખબર પડી કે આ ગામની અંદર રહેતો માધવ નામના યુવક છેલ્લા બે અઠવાડિયાથી ગાયબ હતો..

અને અન્ય કોઈ વ્યક્તિની નહી પરંતુ ગામમાં રહેતા માધવની જ છે, માધવને કયા વ્યક્તિએ મોતને ઘાટ ઉતારીને અહીં ફેંકી દીધો હશે, તે જાણવું હવે ખૂબ જ જરૂરી બની ગયું હતું. જ્યારે માધવના પરિવારજનોને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે, માતાને તેના કેટલાક મિત્રો સાથે દુશ્મની થઈ ગઈ હતી..

અને આ દુશ્મનીમાં વારંવાર તેમને મોતને ઘાટ ઉતારવાની ધમકીઓ પણ મળતી હતી, નક્કી તેના મિત્રોએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હશે અને અહી ફેંકી દીધો હશે, જ્યારે માધવના મિત્રોની પૂછપરછ કરવામાં આવી ત્યારે પૂછપરછ કરતા માધવના એક મિત્ર એક બોલી લીધું હતું કે, તેને જ માધવ મોતને ઘાટ ઉતાર્યો છે..

નજીકમાં પૈસાની લેવડદેવડની બાબતને લઈને તેણે માધવને બતાવી દીધું અને ત્યારબાદ ગામના સ્મશાન પાસે નીચે પડેલા વૃક્ષની નીચે માધવની લાશને દબાવી દીધી હતી. પરંતુ જે વ્યક્તિ ખોટા કામ કરે છે તેમનું ખોટું કામ એકને એક દિવસ જરૂર બહાર આવી જતું હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *