Breaking News

પત્નીનું બીજે લફરું હોવાને કારણે કંટાળી ગયેલા પતિએ વિડીયો બનાવીને કરી લીધો આપઘાત, માથાભારે પત્નીએ ભોળા પતિનો જીવ લીધો..!

દિવસેને દિવસે એવા હચમચાવતા બનાવો સામે આવી રહ્યા છે કે, જેમાં લોકો પોતાના પરિવારના લોકોથી કંટાળીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે. હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો વલસાડના જુજવા ગામમાં રહેતા પરિવારના યુવક સાથે બની હતી. યુવક પોતાના પરિવારમાં તેમની પત્ની સાથે રહેતા હતા.

કુબેર રેસીડેન્સીમાં પરિવાર રહેતું હતું. પરિવારમાં રહેતા યુવકનું નામ કવલજીતસિંહ હતું. તેઓ બેંકના ચીફ મેનેજર હતા. તે કોટક મહેન્દ્રા બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. કવલજીતસિંહની ઉંમર 35 વર્ષની હતી. તેઓ વાપી કોટક બેંકમાં ઘણા સમયથી નોકરી કરતા હતા અને તે પોતાની પત્ની ભૂમિકાબેન સાથે પરિવારમાં રાજી ખુશીથી રહેતા હતા..

પરંતુ બંને વચ્ચે ઘણા સમયથી સારું ચાલતું ન હતું. બેંક મેનેજરની નોકરી કરીને તેઓ સારું એવું કમાતા હતા પરંતુ પોતાની પત્નીથી સતત તેઓ ચિંતત રહેતા હતા. ભૂમિકાબેનને તેઓ અનહદ પ્રેમ કરતા હતા પરંતુ ભૂમિકાબેન તેમના પતિ સાથે વ્યવહાર સારી રીતે કરી રહી ન હતી. જેના કારણે કવલજીતસિંહ ખૂબ જ ચિંતામાં રહેતા હતા.

થોડા દિવસ પહેલા બેંક મેનેજરે પોતાના જ ઘરે એવું પગલું ભરી લીધું કે, આ જોતા જ દરેક લોકોના હૈયા ફાટી ગયા હતા. બેંક મેનેજર કવલજીતસિંહે પોતાના ઘરે લટકીને આપઘાત કરી લીધો હતો. આ જોતા જ તેમની પત્ની આઘાતમાં આવી ગઈ હતી. પોતાનો જીવ કાયમ માટે ગુમાવી દીધો હતો. તેમના આઘાતનું પગલું ભરવાનું કારણ તેમની પત્નીની જણાવ્યું હતું.

બેંક મેનેજર તેમના મૃત્યુ પહેલા એક વિડીયો કર્યો હતો. જે વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે, ‘પોતાના મોબાઈલ ફોનમાં સેફ ફાઈલમાં તેમણે દરેક પુરાવાઓને રાખ્યા છે’, અને તેમણે એવું જણાવ્યું હતું કે, જાણતા જ દરેક લોકો રડવા લાગ્યા હતા. ‘પતિ પોતાની પત્નીની પ્રેમ કરતો હતો’ પરંતુ પત્ની બીજા સાથેના પ્રેમ સંબંધમાં ખુશ હતી.

પતિ આઘાત સહન ન કરી શકતા તેમને પોતાનો જીવ ગુમાવી દીધો હતો. ભૂમિકાબેનને બીજા કોઈ યુવક સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. ભૂમિકાબેનને ઘણીવાર સમજાવી હતી પરંતુ તે સમજી ન હતી. જેના કારણે બેંક મેનેજરએ પોતાની પત્નીને સમજાવવા છતાં પત્નીએ બેંક મેનેજરને મરી જવા માટે કહ્યું હતું.

જેના કારણે બેંક મેનેજરએ આપઘાતનું પગલું ભરી દીધું હતું અને વીડિયોમાં તેમની પત્નીને જવાબદાર ગણાવી હતી. ‘મોબાઇલ ફોનમાં તમામ પુરાવાઓ રાખ્યા છે, થોડા પૂરાવાળા ડ્રાઈવમાં ઉપરાંત એક ઓડિયો ટેપમાં પણ રાખવામાં આવ્યા છે’ તેમ જણાવ્યું હતું. બેંક મેનેજરએ પોતાના જ ઘરે આ પગલું ભરી લેતા પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસની હાથ ધરી હતી અને સાથે દરેક પુરાવાઓને પણ જે કર્યા હતા અને તેમની પત્ની પર કાર્યવાહી કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચીને તમામ તપાસ કરી રહી હતી. આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. લોકો પોતાના જ વ્યક્તિઓને ન સમજીને બીજા લોકો સાથે સંબંધો બનાવી રહ્યા છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *