Breaking News

પત્નીએ મામૂલી વાતનું માઠુ લગાડીને આપઘાત કરી લેતા તેના અંતિમ સંસ્કાર વખતે પતિ પણ આગમાં કુદી ગયો, કહ્યું કે, “અમે સાત જન્મ સુધી તો…

પરિવારમાં પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝઘડાઓ થતા જોવા મળે છે. આજના સમયમાં આવા ઝઘડાઓ ખૂબ જ વધારે પ્રમાણમાં થઈ રહ્યા છે. પરિવારમાં નાની-નાની વાતમાં પતિ-પત્નીઓ ઝઘડી રહ્યા છે અને ક્યારેક આવા ઝઘડાઓમાં ઉશ્કેરાઈ જઈને તેઓ પોતાના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે.

હાલમાં ઉત્તર પ્રદેશના મહોબામા રહેતા પતિ-પત્ની ની એક ઘટના સામે આવી છે. આ કિસ્સો ખૂબ જ કરુણ બન્યો છે. જેના કારણે હાલમાં દરેક જગ્યાએ લોકો માટે પ્રેરણાદાયી બન્યો છે. મહુવા જિલ્લાના કુલપહાર કોતવાની વિસ્તારના જેતપુર ગામમાં રહેતા પરિવાર સાથે બની હતી. દેવધિપુરા વિસ્તારમાં બ્રિજેશભાઈ નામના યુવક તેમની પત્ની સાથે રહેતા હતા.

બ્રિજેશભાઈના લગ્ન 4 વર્ષ પહેલાં અકોના ગામના રહેવાસી રામચરણ ભાઈની દીકરી ઉમાબેન સાથે થયા હતા. ઉમાબેન અને બ્રિજેશભાઈના લગ્ન ખૂબ જ ધુમધામથી બંને પરિવારની સહમતિથી કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બ્રિજેશભાઈ ઉમાબેન સાથે જેતપુર ગામના દેવધિપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા.

બ્રિજેશભાઈ નાનો મોટો ધંધો કરીને તેમનો પરિવાર ચલાવી રહ્યા હતા. ઉમાબેન સ્વભાવે ખૂબ જ ગુસ્સાવાળા હતા. એક દિવસ ઉમાબેન બીમાર થયા હતા. જેના કારણે તેને સારવાર માટે ₹5,000 ની જરૂર હતી. તેમણે પોતાના પતિ બ્રિજેશભાઈને 5000 રૂપિયા આપવા કહ્યું હતું. બ્રિજેશભાઈ પાસે 5000 રૂપિયા માંગ્યા ત્યારે પતિએ કહ્યું હતું કે, સવારે તે વ્યવસ્થા કરી આપશે.

રાતના સમયે અને પત્ની બ્રિજેશભાઈ પાસે રૂપિયા માંગ્યા હતા પરંતુ બ્રિજેશભાઈ પાસે પૈસા ન હોવાને કારણે તેમને સવારે તે પૈસા કોઈની પાસેથી લઈને આપશે તેમ જણાવ્યું હતું. પરંતુ પત્ની આ વાતને કારણે ગુસ્સે થઈ ગઈ હતી. જેના કારણે તેણે પોતાના પતિ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ બંને જણા સાંજ સૂઈ ગયા હતા.

ઉમાબેન બ્રિજેશભાઈ સાથે ઝઘડો થયો હોવાને કારણે પોતાના ઘરના આગળના રૂમના સૂઈ ગયા હતા અને તેમના પતિ બ્રિજેશભાઈ બીજા રૂમમાં સુતા હતા. ત્યાર બાદ સવારના સમયે જ્યારે બ્રિજેશભાઈ જાગ્યા અને તેમની આંખ ખુલ્લી ત્યારે તેમણે જોયું તો, જે જગ્યા પર ઉમાબેન સુતા હતા. તે જગ્યા પર મળ્યા નહીં જેના કારણે તેમ આગળના રૂમમાં ગયા હતા.

અને ત્યાં તેમણે એવું જોયું કે, જો તેની સાથે તેઓ બેસીને રડવા લાગ્યા હતા અને બૂમ પાડી બેઠા હતા. ખૂબ જ મોટેથી તેઓ રડી રહ્યા હતા. જેના કારણે પાડોશના લોકો ભેગા થઈ ગયા હતા અને દરેક લોકોએ જોયું તો ઉમાબેનને પોતાના જ ઘરમાં લટકીને આપઘાત કરી લીધો હતો. જેના કારણે બ્રિજેશભાઈને ખૂબ જ દુઃખ લાગ્યું હતું.

બંનેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા અને તેઓએ સાત ફેરા લીધા ત્યારે સાત જન્મો સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી હતી પરંતુ ઉમાભાઈને પોતાની જાતે આપઘાત કરી લીધો હતો. જેના કારણે તેઓ ખૂબ જ બ્રિજેશભાઈ ખૂબ જ રડી રહ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો અને પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી.

પોલીસઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસની હાથ ધરી હતી. પરિવારના લોકોને પણ ઉમાબેન સાથે આવી ઘટના બની હોવાની જાણ કરી હતી. ત્યારબાદ ઉમાબેનના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે જેતપુર શહેરના દેવથી સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બ્રિજેશભાઈએ ઉમાબેનની સળગતી ચિતામાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ આસપાસ ઉભેલા લોકોએ બ્રિજેશભાઈ ને ચિતામાંથી બહાર પકડીને બહાર કાઢ્યા હતા. ચિતામાં કૂદવાને કારણે તે દાઝી ગયા હતા. જેના કારણે બ્રિજેશભાઈને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બ્રિજેશભાઈ તેમની પત્નીનો મૃત્યુનો આધાત સહન કરી શકે નહીં. જેના કારણે તેમની પત્નીના મૃત્યુ પછી તેઓ જીવવા માંગતા ન હતા.

તેથી અંતિમ સંસ્કારની ચિતા પર તેઓ કુદી ગયા હતા. બ્રિજેશભાઈના પિતા અરદિયા અને તેમની માતા માલતીબેન તેમના દીકરાને સંભાળી રહ્યા હતા પરંતુ ઉમાબેનના પરિવારના લોકોએ તેમના સાસરિયા ઉપર દહેજ અને ત્રાસને કારણે તેમની દીકરીએ આપઘાતનું પગલું ભર્યું હોવાના આરોપો લગાવ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *