Breaking News

પત્નીએ હોટેલના રૂમમાં ઘુસીને લફરાળા પતિને તેની પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતો પકડી લીધો, મારી મારીને બનાવી દીધો ભૂત અને પછી તો થયું એવું કે..

જુદા-જુદા પ્રેમ સંબંધને કારણે અત્યારે ઘણા બધા લોકોના ઘર ભાંગી રહ્યા છે. પોતાની નજર સામે પોતાનું ઘર ભાંગતું નજર પડે છતાં પણ તેઓ પ્રેમ સંબંધમાંથી ઉપર આવતા નથી. ઘણી વખત તો મારામારી અને વાત મોતને ઘાટ ઉતારવા સુધી પણ પહોંચી જતી હોય છે. અત્યારે એક પતિ પત્નીનો મારામારીનો વિડીયો સામે આવ્યો છે..

આ ઘટના ઉત્તર પ્રદેશના આગ્રાનો છે. અહીં દિલ્હી ગેટ વિસ્તાર પાસે એક હોટલમાં તેના પત્નીને રંગે હાથે પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતા પકડી લીધો હતો. મૂળ દેવરી રોડ ઉપર દિનેશ નામનો એક વ્યક્તિ હોસ્પિટલમાં નોકરી કરીને પરિવાર સાથે રહેતો હતો. તેની પત્ની નીલમ અને દિનેશ બંને અવારનવાર લડાઈ ઝઘડો કરતા હતા.

નીલમ તેના પતિ દિનેશથી ખૂબ જ નારાજ હતી કારણ કે દિનેશને અન્ય એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણકારી તેને થતા જ તે તેના પતિને ખૂબ જ સમજાવવા લાગી કે આ ઉંમરે આ તમામ કામ ધંધા બંધ કરી દેવા જોઈએ. પરંતુ તેનો પતિ માન્યો નહીં, અને બંને વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો હતો..

આ ઝઘડાથી કંટાળી જઈ નીલમ એક દિવસ પોતાના પિયરે ચાલી ગઈ હતી. પરંતુ એક દિવસ જ્યારે તેને જાણકારી મળી કે, તેનો પતિ દિનેશ અન્ય એક મહિલા સાથે દિલ્હી ગેટ વિસ્તારની એક હોટલમાં રંગરેલીયા મનાવી રહ્યો છે. ત્યારે તે પોતાના ભાઈને સાથે લઈને ત્યાં પહોંચી ગઈ હતી.

દિનેશ હોટલના કયા રૂમમાં હાજર છે. તેની જાણકારી મેળવીને તાત્કાલિક રૂમમાં હલો મચાવી દીધો હતો. રૂમની અંદર ઘુસતાની સાથે જ દિનેશના સાળાએ મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. તો નીલમ હાથમાં ચપ્પલ લઈને તેના પતિને રંગે હાથે પકડી તેને ઢોર માર મારવા લાગી હતી..

દિનેશ નીલમની સામે બે હાથ જોડીને માફી માંગતો રહ્યો કે, આજ પછી હવે ક્યારે પણ આ પ્રકારની ઘટના સામે નહીં આવે. પરંતુ નીલમ અટકી નહીં અને તેને ઢોર મારતી રહી, એટલું જ નહીં દિનેશની સાથે રંગરેલીયા મનાવતી અનેક મહિલાને પણ નીલમએ ચપ્પલ વડે ઢોર માર મારી દીધો હતો.

દિનેશ અને તેની પ્રેમિકા બંનેની માફી માંગતા હતા. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે મારામારીના દ્રશ્યો સર્જાઈ ગયા ત્યારે હોટલ મેનેજમેન્ટ માટે પણ આ સ્થિતિને કંટ્રોલ કરવી કાબુની બહાર ચાલી ગઈ હતી. તેઓએ આ મારામારીને પગલે પોલીસને પણ જાણકારી આપી..

પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દિનેશ તેમજ તેની સાથે રંગરેલીયા બનાવતી તેની પ્રેમિકાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. નીલમએ જ્યારે તેના પતિને અન્ય મહિલા સાથે રંગરેલીયા બનાવતા પકડી હતી. ત્યારે તેની સાથે રહેલી મહિલાએ નીલમને જણાવ્યું હતું કે, તે નીલમ અને તેના ભાઈઓને ખોટા કેસમાં ફસાવી દેશે.

અને આખા જિંદગીની જેલ કાપવી પડશે. આ સાંભળીને નીલમને ખૂબ જ ગુસ્સો આવી ગયો. અને તેણે હાથમાં ચપ્પલ લઈને મારવાનું શરૂ કરી દીધું હતું. અડધી ઉંમરે થયેલા આ પ્રેમ સંબંધને કારણે આજે એક પરિવાર ભાંગી પડ્યો છે. તેમજ આ પરિવારના મહિલા અને યુવકે ન કરવાની હરકતો કરી નાખી છે. જેને લઇ તેમની બદનામી સમાજના દરેક લોકો સાંભળી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *