Breaking News

પત્નીએ દારૂડીયા પતિને સીધો દોર કરવા પટ્ટે ને પટ્ટે ઝૂડી નાખ્યો, માથા ફરેલા પતિએ કર્યું એવું કે લોકો પણ ઉભી પૂંછડીયે ભાગવા લાગ્યા..!

સારી તે વ્યક્તિને દિન પ્રતિદિન સફળ બનાવે છે, જ્યારે ખરાબ કુટેવો વ્યક્તિને બરબાદ કરી દેતી હોય છે. ઘણા બધા વ્યક્તિ જાણે છે કે, વ્યસન તેમજ રખડપટ્ટી કરવાના કુટેવો બદનામી અને નુકસાનીનું મોટું કારણ છે, છતાં પણ તેઓ પોતાની ખુટેઓને છોડવા માટે તૈયાર હોતા નથી..

વ્યસન મુક્તિ અને પારિવારિક સમજ દરેક લોકોમાં આવે એટલા માટે ઘણા બધા સામાજિક કાર્યક્રમો પણ ચલાવવામાં આવતા હોય છે, છતાં પણ કેટલાક લોકો પોતાના મનની મનમાની ક્યારે પણ પડતી મુકતા નથી, હાલ એક પત્ની હતી એના પતિને સુધારવાની ઘણી બધી કોશિશ કરી પરંતુ તેનો પતિ સુધારવાનું નામ ન લેતા અંતે કંટાળી ગયેલી પત્નીએ એવું કામ કર્યું હતું..

કે માથા ફરેલો પતિ દરેક લોકોનો જીવ લઈ લેવા માટે તેમની પાછળ દોડવા લાગ્યો હતો, એ ઘટના ક્રિષ્ના પાર્ક વિસ્તારમાંથી સામે આવી છે અહીં રામુરાઇ નામનો યુવક તેના પરિવાર સાથે જીવન ગુજારે છે, રામુરાઈના લગ્ન આજથી 17 વર્ષ પહેલાં ઓટીયાણા ગામની પારુલ નામની યુવતી સાથે થયા હતા..

ત્યારથી પારુલ તેના સાસરે રહેવા માટે આવી છે, ત્યારથી જ રામુરાઈ કમાણી કરવાનું બંધ કરી દીધું હતું. તે સવારે ખૂબ જ મોડો ઉઠતો અને ત્યારબાદ તે આખો દિવસ પોતાના મિત્રોની સાથે રખડપટ્ટી કરતો હતો, પરિવારનું જીવન ગુજારવું જ્યારે મુશ્કેલ બની ગયું ત્યારે પણ તેણે નોકરી ધંધો કરવાનો શરૂ કર્યું નહીં..

અંતે કંટાળી ગયેલી પારુલે સવારથી સાંજ તનતોડ મંજૂરી મહેનત કરીને પરિવારને ઉભો રાખવા પૈસાની કમાણી શરૂ કરી હતી, પારુલ જેટલા રૂપિયાની કમાણી કરતી તેમાંથી તેમના પરિવારનું જીવન ચાલતું અને તેમના બાળકોને પણ શાળાનો અભ્યાસ આપવામાં આવતો હતો, ત્યારે રામુરાઇ તેની પત્ની પાસેથી વાપરવા માટે રૂપિયા લઈ લેતો અને એ રૂપિયાનો દારૂ પીને તે રખડપટ્ટી ચલાવતો હતો..

ઘણી બધી વાર સાંજના સમયે તે દારૂ પીઈને તેના ઘરે પરત આવતો અને તેની પત્નીને ઢોર મારવાનું પણ શરૂ કરી દેતો હતો, પારુલે શરૂઆતના વર્ષોમાં તો ઘણું બધું સહન કર્યું પરંતુ જ્યારે પારુલે બાળકોને જન્મ આપ્યો ત્યારે બાળકોની સુરક્ષા તેના માટે સૌપ્રથમ કર્તવ્ય બની ગયું હતું..

કારણ કે, ભાન ભૂલેલો રામુરાઈ દારૂના નશાની અંદર અમુક વખત તેના બાળકોને પણ માર મારવાનું શરૂ કરી દેતો હતો, બિચારા નાના કોમળ બાળકોને કોઈ વ્યક્તિ ઢોર મારે તો તે મારા નાના બાળકો સહન કરી શકતા નથી, એટલા માટે પારુલ ખૂબ જ હવે કડક થઈ ચૂકી હતી તેનો પતિ જ્યારે પણ દારૂનો નશો કરીને ઘરે આવતો ત્યારે પારુલ તેને ઘરની અંદર પ્રવેશ પણ આવતી નહીં..

છતાં પણ રામુરાઈ સોસાયટીના દરેક લોકોની વચ્ચે હંગામા શરૂ કરી દેતો હતો, અંતે કંટાળી ગયેલી પારુલને તેને ઘરની અંદર પૂરી રાખવો પડતો હતો જ્યારે દારૂનો નશો ઉતરે ત્યારે તેને ભાન થતી કે તેને ખૂબ જ મોટું કારનામું કરી નાખ્યું છે, પરંતુ બીજે દિવસે ફરી પાછો તે દારૂના નશાની અંદર ઘરે પહોંચી જતો હતો..

પારુલે ઘણી બધી વાર તેના પતિને સુધારવાની કોશિશ કરી પરંતુ રામુરાઈ સુધારવાનું નામ ન લેતા અંતે કંટાળી ગયેલી પારુલે એક દિવસ સાંજના સમયે તેના પતિને પટ્ટે ઝૂડી નાખ્યો હતો. પારુલે તેના પતિને જણાવ્યું હતું કે, જો આજ પછી તે ક્યારેય દારૂનો નશો કરીને ઘરે આવશો તો તેને ઢોર મારવાનું શરૂ કરી દેશે અને એ જ રાત્રે રામુરાઈ દારૂનો નશો કરીને ઘરે આવ્યો હતો..

એ વખતે પારુલના હાથમાં ચામડાનો પટ્ટો આવી જતા તેણે રામુરાઈને પટ્ટીને પટ્ટે એટલો બધો ઢોર માર્યો કે તે અધમુઓ થઈ જવા પામ્યો હતો, પોતાની પત્નીનો માર ખાઈને અધમુઆ થઈ ગયેલા આ માથા ફરેલા પતિએ દરેક લોકોનો જીવ લઈ લેવા માટે બધાની પાછળ ધારદાર સાધન લઈને દોડવા લાગ્યો હતો..

જ્યારે પારુલે તેના પતિને માર મારવાનું બંધ કરી દીધું ત્યારબાદથી રામુરાઈ રસોડામાં જઈ ત્યાંથી ધારદાર સાધનો પોતાના હાથમાં લઈ લીધા અને પારુલ તેમજ તેના બંને બાળકોને તેને ત્યાં પતાવી દેશે તેમ કહીને તેમની પાછળ પાછળ દોડવા લાગ્યો હતો, પારુલે તેના બંને બાળકોને તેડી લીધા અને દોડવા લાગી હતી..

સોસાયટીના લોકોએ પણ રામરાઈને અટકાવવાની કોશિશ કરી પરંતુ રામુરાઇ સોસાયટીના લોકોની પાછળ પણ ધારદાર સાધન લઈને દોડવા લાગ્યો હતો, દરેક લોકોને તેમના જીવનો જોખમ રહેવા લાગ્યું હતું. એટલા માટે કોઈ પણ વ્યક્તિ આડુ ઉતાર્યું નહીં અને રામુરાય તેની પત્નીની પાછળ ઉભી પૂંછડીએ ભાગવા લાગ્યો હતો..

એક પત્ની અને તેની પતિને સુધારવા માટે ઘણી બધી કોશિશો કરી પરંતુ આ માથાફરેલો પતિ સુધરવાનું નામ ન લેતા અને સાથે જ તેની પત્નીને પતાવી દેવા માટે પાછળ દોડતો હતો, આ ઘટનાને લઈને પારુલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી કે, રામુરાઈ દરેક લોકોનો જીવ લેવા માટે તેમની પાછળ દોડી રહ્યો છે..

પોલીસે ઘટના સ્થળે પહોંચીને રામુરાઈને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો કારણ કે, તેણે જાહેરમાં જ દરેક લોકોની સામે ધારદાર સાધન લઈને દોડાદોડી અને વપરાતા ફ્રીનો માહોલ સર્જાવી દીધો હતો, રામુરાઇની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાલ ચલાવવામાં આવી રહી છે..

આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ રોજબરોજ આપણી સામે પસાર થતા હોય છે, એક વ્યસનની આદતને કારણે સમગ્ર પરિવાર હેરાન પરેશાન થઈ જતો હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *