Breaking News

પતિ વિદેશથી 2-3 વર્ષે પાછો આવતો તો ભાભી તેના દિયર સાથે રોજ રોજ રંગરેલીયા મનાવવા લાગી અને અચાનક વિદેશથી આવેલા પતિ સાથે થયું એવું કે..

આજકાલના સમયમાં કેટલાક પરિવારમાં ભારે બખેડાઓ ચાલે છે. જો પરિવારમાં કોઈ સબ્યનું અનુશાસન ન ચાલે તો પરિવાર વેર વિખેર થઈ જતો હોઈ છે. દરેક સભ્યો સમગ્ર દિવસ દરમિયાન શું કરે છે તેની જાણ હોવી એ પરિવારના મોભીની ફરજ છે, જરૂર પડ્યે ઠપકો પણ આપવો પડે છે અને સારા કામ કર્યે પીઠ પણ થપથપાવી પડે છે..

પરતું આજે પરિવારને શરમમાં મૂકી દે તેવો એક બનાવ બન્યો છે જે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી સામે આવ્યો છે. ફત્તેપુરવા માજરે સિદ્દીપુરમાં ઉત્તમ કુમાર રાવત સમગ્ર પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમના 2 દીકરાઓ છે, જેમાં નાનો દીકરો વિશાલ અપરણિત છે, જ્યારે મોટો દીકરો જયકરણ છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં નોકરી કરે છે.

તે 2 કે 3 વર્ષે ભારત આવે છે અને પરિવાર સાથે સમય વિતાવે છે. પરતું આ વખતે તે જ્યારે ભારત આવ્યો અને પોતાની આંખે જે દ્રશ્યો જોયા તે જોઈને તેને અચાનક જ આંચકો લાગી ગયો હતો. લાંબો સમય સુધી પતિ ઘરે ન આવતા તેની પત્નીને તેના દિયર વિશાલ સાથે આંખો મળવા લાગી અને ધીમે ધીમે તેઓ એકબીજાને પ્રેમ કરી બેઠા હતા..

રોજ સાથે જ સુતા અને સાથે જ ઘર ચલાવતા હતા. ઘરમાં રેહતા સાસુ કે સસરાને આ બાબતની સેજ પણ ભનક ન પડવા દીધી, એક દિવસ રાત્રે તેઓ રંગરેલીયા પણ મનાવવા લાગ્યા અને તેવામાં અચાનક જ વિદેશ તેનો પતી ઘરે આવી પહોચ્યો અને આ દ્રશ્યો જોઈ ગયો હતો. તેણે વિચાર્યું પણ નહી હોઈ કે તેન ગેરહાજરીમાં ઘરમાં શું ચાલતું હશે..

તેણે તેના નાના ભાઈને ઘર મૂકીને શહેરમાં જઈ નોકરી ધંધો કરવા જણાવ્યું હતું. પત્ની ભણેલી ન હોવથી તેને વિદેશ લઈ જઈ શકવી મુશ્કેલ હતી. માંડ માંડ આ મામલો તેણે પતાવ્યો અને ફરી ક્યારેય આવો બનાવ નહી બને તેવા વચનો પણ લીધા પરતું આ વાતને લઈને આજે જયકરણને જીવ ખોવો પડ્યો છે.

આ વિવાદ બાદ વિશાલે તેના ભાઈને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી હતી. વિશાલે એક મિત્ર સાથે નોકરી માટે બહાર જવાનું કહ્યું ત્યારે મૃતક જયકરણ તેને મૂકવા બદ્દુપુર આવ્યો હતો. આરોપીઓએ ધારા ગામના ઈંટના ભઠ્ઠા પાસે અગાઉથી છરીઓ સંતાડી રાખી હતી. જે બાદ તેણે જયકરણના માથા પર માર માર્યો હતો અને જમીન પર પડીને તેનું ગળું વાઢી નાખ્યું હતું.

ઘરે આવ્યા બાદ તેણે જણાવ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે તેની તપાસ શરૂ કરી હતી. ડિજિટલ ડેટા એનાલિસિસ અને મેન્યુઅલ ઈન્ટેલિજન્સનાં આધારે મળેલા પુરાવા જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

પોલીસને જાણ થતા જ તેઓએ આરોપી વિશાલની ધરપકડ કરી છે. પરિવારના મોભી સહીત સૌ કોઈ દંગ રહી ગયા જ્યારે તેઓને જાણ થઈ કે ઘરના મોટા દીકરાની વહુ નાના દીકરાને પ્રેમ કરી બેઠી છે અને તેઓએ મોટા દીકરાને મોત આપી તેમનો રસ્તો સાફ કરી નાખ્યો છે ત્યારે એકાએક ચકચાર મચી ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *