Breaking News

પતિથી અલગ રેહતી 2 બાળકોની દેખાવડી માતા કરોડપતિ લોકો સાથે કરવા લાગી એવા કામ કે જાણીને પોલીસને પણ પરસેવો છૂટી ગયો, ચેતી જજો નહીતો….

આજના સમયમાં ડગલેને પગલે આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ક્યારે કયો વ્યક્તિ આપણને ફસાવીને જતો રહે છે. તેની આપણને ખબર પણ પડતી નથી. જ્યારે એવી જાણકારી મળે કે, આપણી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે. ત્યારે પછતાવાનો વારો આવે છે. પરંતુ ત્યાં સુધીમાં તો છેતરપિંડી કરનાર લોકો આપણાથી કંઈ દૂર ચાલ્યા ગયા હોય છે..

અને આપણા ભાગમાં માત્ર પછતાવા સિવાય કશું બાકી રહેતું નથી. અત્યારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી બે બાળકોની એક દેખાવડી માતા એવા કામ ધંધાઓ કરવા લાગી હતી કે, તે જાણીને પોલીસને પણ પરસેવો છૂટી ગયો છે. મુરાદાબાદના મઝોલા વિસ્તાર પાસે રેણુસાગર નામની મહિલા પોતાના બંને બાળકો સાથે રહેતી હતી..

તેના લગ્ન 2005માં થઈ ચૂક્યા હતા. તે ભણેલ-ગણેલ હતી. છતાં પણ તે પોતાના પતિ થી અલગ રહેતી હતી. આ ઉપરાંત તેને પૈસાની તંગી હોવાને કારણે તે હાઈ પ્રોફાઇલ જિંદગી જીવી શકતી હતી નહીં. એટલા માટે તેણે એવો નુસખો અપનાવ્યો હતો કે, તેની જાળમાં લગભગ અડધો ડઝન કરોડપતિ લોકો પડી ગયા હતા..

અને આ ઝાળમાંથી બહાર નીકળતી વખતે તેઓને ખંખેરી ખંખેરીને પૈસા વસૂલી નાખ્યા હતા. આ મહિલાએ પોતાની રૂપાળા દેખાવને કારણે કરોડપતિ લોકો સાથે મુલાકાતો શરૂ કરી હતી. ધીમે ધીમે તેઓને આટલી બધી નજીક આવી જતી અને ત્યારબાદ તેમને હોટલમાં મળવા માટે પણ બોલાવતી જ્યાં તેમની સાથે અંગત પણ વિતાવતી અને તેના ફોટા પણ પાડી લેતી હતી..

ત્યારબાદ આ ફોટાને વાયરલ કરી દેવાની ધમકી આપીને તે કરોડપતિ ઘરના દીકરાઓને પાસેથી પૈસા પડાવી લેતી હતી. આવા ઘણા બધા લોકોને સાથે તેણે આ પ્રકારના કામ ધંધાઓ શરૂ કરી દીધા હતા અને એ લોકો પાસેથી જે પૈસાની રકમ પડાવી લે એ પૈસાથી તે એશ આરામની જિંદગી જીવતી હતી..

આ તમામ બાબતોથી તેનો પતિ અજાણ હતો કારણ કે તે આ મહિલાથી જુદો રહેતો હતો. થોડા સમય પહેલા મઝોલા પોલીસ સ્ટેશનમાં રેણુસાગર નામની મહિલા રાઘવ શર્મા નામના કરોડપતિ વ્યક્તિની સામે ફરિયાદ નોંધાવી હતી. અને જણાવ્યું હતું કે આ યુવકે તેને બરબાદ કરી નાખી છે અને તે ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપીને મારી પાસે પૈસાની માંગણી કરી રહ્યો છે..

આ ઉપરાંત તેણે મારી ઉપર ખૂબ જ ખરાબ હરકતો પણ આચરી છે. આવી જૂઠી ફરિયાદ તેણે પોલીસમાં નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે જ્યારે તપાસ શરૂ કરી અને જ્યારે તેઓને હકીકત ખબર પડી ત્યારે તેમના સુધી ચૂક્યા હતા. કારણ કે આ મહિલા બિલકુલ ખોટું બોલી રહી હતી..

આ મહિલાએ લગભગ અડધો ડઝન કરોડપતિ લોકોને પોતાની જાળમાં ફસાવી લીધા હતા અને જો કોઈ વ્યક્તિ તેની જાણમાં ન ફસાય તો તેને ખોટી રીતે કેસમાં સંડોવીને બરબાદ કરી દેવાની ધમકી આપતી હતી અને તેની પાસેથી પૈસા પડાવી લેતી હતી. તે પોતાના રૂપનો આટલો બધો દૂર ઉપયોગ કરવા લાગી હતી કે, જેની ન પૂછો વાત.

હાલ પોલીસે આ મહિલાને કસ્ટડીમાં લઈને તેની વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત તેને કયા વ્યક્તિ પાસેથી કેટલા રૂપિયા પડાવી લીધા છે. તેની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે. આવી ઘટનાઓ થી સાવચેત થઈને આપડે પણ ડગલે ને પગલે ખુબ જ ધ્યાન રાખવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *