Breaking News

પતિનું બે બાળકોની માતા સાથે લફરું ચાલે છે એવી જાણ પત્નીને થતા જ તેણે વિરોધ કર્યો અને માથાફરેલા પતિએ પત્ની સાથે કર્યું એવું જે દરેકે જાણવું જોઈએ..!

પરિવાર જો સારી રીતે ચલાવવો હોય તો પતિ અને પત્ની બંનેની સમજણ શક્તિ અને વિચારશક્તિ ખૂબ જ સારી અને સમાન હોવી જોઈએ જો બંને વ્યક્તિ પોતાની વાત ઉપર જ અડગ રહેતા હોય અને નાની-નાની વાતચીતમાં લડાઈ ઝઘડો કરવા લાગે તો એ લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શકતો નથી..

અમુક-અમુક વખત પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એક વ્યક્તિ અમુક કારણોસર ભટકી જતા હોય છે. ત્યારે તેને ફરી પાછા લગ્ન જીવનની અસલ જિંદગીમાં લાવવા માટે મથામણ પણ કરવામાં આવે છે. અને તેમાં ઘણી વાર મારામારી પણ સામે આવી જતી હોય છે. અત્યારે બિહારના ભોજપુર જિલ્લાના નવાદા વિસ્તાર પાસેથી એક ખૂબ જ મોટી મારામારીનો મામલો સામે આવ્યો છે..

અહીં બંધનટોલા મહોલ્લા વિસ્તાર પાસે રાજીવપ્રસાદ નામનો 34 વર્ષનો એક વ્યક્તિ તેની પત્ની પર મહિલા દેવીની સાથે રહેતો હતો. તેઓને લગ્ન થયાના અંદાજે સાતથી આઠ વર્ષ સુધી ચૂક્યા છે. આ ઉપરાંત તેમને આ સુખી લગ્નજીવન દરમ્યાન દીકરી અને એક દીકરાનો પણ જન્મ થયો હતો..

પરંતુ હવે રાજુપ્રસાદ નામનો આ વ્યક્તિ તેની પત્ની અને બાળકોને સાચવવાની બદલે અન્ય બે બાળકોની મહિલાને પ્રેમ કરવા લાગ્યો હતો અને તેની સાથે નવુ ઘર પણ વસાવી નાખ્યું હતું. કહેવાય છે કે, લગ્ન બાદ પોતાની જ પત્નીને પ્રેમ કરી તેની સાથે છોકરી લગ્ન જીવન વીટાવી લેવું જોઈએ..

પરંતુ રાજીવ પ્રસાદ નામના વ્યક્તિએ પોતાની પત્નીને બાજુ પર મૂકી તેની સોસાયટીમાં રહેતી અન્ય એક મહિલાને પ્રેમ કરી બેઠો હતો. આ મહિલા અને તેના ઘરેથી લઈ જઈ તેને એક નવું મકાન ભાડા ઉપર લીધું હતું અને ત્યાં તેને સાચવતો હતો. આ ઉપરાંત રાજીવ પ્રસાદ પોતાનું ઘર મૂકીને મહિલા સાથે આ ઘરની અંદર જ રહેવા લાગ્યો હતો..

રાજીવપ્રસાદ કમાણીના જે રૂપિયા આવતો હતો. તેનો તમામ રૂપિયો તે આ મહિલાને વાપરવા માટે આપી દેતો. જ્યારે પોતાના બાળકો અને પોતાની પત્ની ભૂખ્યા તરસ્યા સૂવું પડતું હતું. ત્યારે તેની પત્નીને જાણકારી મળવા લાગી કે, તેનો પતિ હવે અન્ય કોઈ મહિલાને પ્રેમ કરે છે અને તેની સાથે તેણે નવું ઘર પણ વિકસાવી લીધું છે..

ત્યારે તેને અતો પતો શરૂ કર્યો હતો. તેને ખબર પડી કે, તેનો પતિ મહિલાની સાથે આ મકાનની અંદર રહે છે. તેની પત્ની વારંવાર તેના પતિને સમજાવતી હતી પરંતુ તેનો પતિ એટલો બધો હોશ ખોઈ બેઠો હતો કે, તે સમજવાની બદલે તેની પત્નીને ઢોર મારતો રહ્યો. આ પત્ની એટલી બધી લોહી લુહાણ થઈ ગઈ કે તેને હોસ્પિટલ સારવાર માટે દોડી જવું પડ્યું હતું..

હાલ તેની સારવાર ત્યાં ચાલી રહી છે. તેને નવાદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે તેનો પતિ તેને ઢોર માર મારીને લોહી લુહાણ કરી દીધી છે. પોલીસે ફરિયાદને આધારે તપાસ શરુ કરી દીધી છે, જેમાં પુરાવા અને નજરે જોનાર લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *