Breaking News

પતિની કમાણીથી મોજશોખ પુરા ન થતા પત્ની કરવા લાગી એવા કામ કે જાણીને પરિવારના ટાંટિયા થરથર ધ્રુજવા લાગ્યા, હોશ ઉડાવતો કિસ્સો..!

અત્યારના સમયમાં જે પ્રકારની કમાણી હોય એ પ્રકારે જીવન જીવવું જોઈએ, જે લોકો ખૂબ જ ઊંચું જીવન જીવે છે. તેની દેખાદેખી કરવામાં મધ્યમ વર્ગીય લોકોને ક્યારેય પણ વધુ પડતા પૈસા ન વાપરવા જોઈએ. જો આ સમજ દરેક પતિ પત્નીમાં આવી જાય તો પરિવાર તેમજ ઘર સંસાર ખૂબ જ સારો ચાલે છે..

પરંતુ જો એકબીજાનો દેખાડો કરવામાં ચડિયાતી ચીજ વસ્તુઓ ખરીદી લેવામાં આવે, આ ઉપરાંત દરેક જગ્યાએ માન-મર્યાદા ભુલાવી દઈને વટ અને મોભો પાડવા માટે પોતાનું પલડું ઊંચું રાખવા મન ફાવે તેટલો ખર્ચો કરવામાં આવે, તો એવા લોકોને એક ને એક દિવસ જરૂર ડૂલી જતા હોય છે.

અત્યારે એક મહિલાએ પોતાના મોજશોખ પુરા કરવા માટે એવી ઘટના ઘટી નાખી છે કે, જે જાણીને સૌ કોઈ લોકો થરથર ધ્રુજવા લાગ્યા છે. આ ઘટના સીમાપુર ગામની છે. આ ગામની અંદર યતીનભાઈ નામના યુવક તેમની પત્ની રસીલાની સાથે જીવન ગુજારતા હતા. તેમના લગ્ન થયા તેના માત્ર ત્રણ વર્ષ વીત્યા છે..

પરંતુ જ્યારથી તેઓના લગ્ન થયા ત્યારથી જ રસીલા, વારંવાર યતીનભાઈને કહેતી કે તમે ખૂબ જ ઓછું કમાવ છો, અને તમે મને વાપરવા માટે પૈસા આપતા નથી. હું જ્યારે મારા પિયરે હતી, ત્યારે મેં સપનું જોયું હતું કે હું જ્યારે સાસરે જઈશ ત્યારે મારા પતિ મને રાણીની જેમ સાચવશે અને મારા દરેક મોજશોખને પૂરા કરશે..

પરંતુ તમારી કમાણી ખૂબ જ ઓછી છે. એટલા માટે મને મારા મોજશોખને પૂરા કરવા માટે પૈસા મળતા નથી. યતીનભાઈએ જણાવ્યું કે, આપણે આપણી તાકાત અને કમાણી ઉપર મોજ શોખ કરવા જોઈએ, ઓછી કમાણી હોય અને વધારે પડતા મોજશોખ કરવાથી આગળના જીવનમાં મુશ્કેલી પડી શકે છે..

એટલા માટે દરેક ડગલેને પગલે સમજી વિચારીને જીવન જીવવું જોઈએ. પરંતુ તેમની પત્ની આ વાતને સમજી શકે નહીં અને મોજશોખ પૂરા કરવા માટે પૈસા ઓછા પડતા તેણે અવનવા કીમીયાવો અપનાવવાનું શરૂ કરી દીધું હતું. તે સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા મોટા બિઝનેસમેન વ્યક્તિ સાથે વાતચીત કરવા લાગી હતી..

અને ધીમે ધીમે આ વાતચીત તેણે વિડીયો કોલ માં પણ રૂપાંતર કરી દીધી હતી. તે સારા સારા પૈસા દાર વ્યક્તિઓને વીડિયો કોલ માં વાતચીત કરતી, આ ઉપરાંત તેની સાથે ન કરવાના કામો કરવા માટે પણ રાજી થઈ ગઈ હતી. એના બદલામાં તે તેમની પાસેથી પૈસા પડાવી લેતી હતી અને એ પૈસાથી તેના મોજશોખ પૂરા કરતી હતી..

એક દિવસ તેને એક ખૂબ મોટા બિઝનેસમેનના દીકરાને પોતાની પ્રેમ જાણવા ફસાવી લીધો હતો. તેની સાથે લાંબો સમય વિતાવ્યા બાદ તેની પાસેથી કટકે કટકે કરીને કુલ 50 લાખ જેટલી રકમ ઠગી લીધી હતી અને ત્યારબાદ તેઓના હોટલનો એક અંગત વિડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને તેને ડરાવવા લાગી હતી..

પરંતુ બિઝનેસમેનનો આ દીકરો મહિલાની આ ધમકીઓથી ડરીઓ નહીં અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. ત્યારે પોલીસ આ મહિલાને શોધતી શોધતી તેના ઘર સુધી આવી પહોંચી હતી. ત્યારે જતીનભાઈ અને તેમના માતા પિતાને જાણકારી મળી કે, તેમના ઘરે રહેલી આ મહિલા ન કરવાના કારનામાઓ કરી બેસી છે..

જેને લઇ હાલ તેમને સમાજમાં નીચું મોઢું કરીને ચાલવાનો વારો આવ્યો છે. યતીનભાઇએ જ્યારે સાંભળ્યું કે, તેમની પત્ની આવા રવાડે ચડી ગઈ છે. જ્યારે તેમના તો હોશ છૂટી ગયા હતા. આ ઘટનાને લઈને પોલીસ આકરાપાણીએ આવી ગઈ હતી કારણ કે આ મહિલાએ ઘણા લોકોને ચૂનો ચોપડી દીધો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *