Breaking News

પતિના સુઈ ગયા બાદ પત્ની તેના દિયર સાથે રંગરેલીયા મનાવતી, એક રાત્રે બની એવી ઘટનાએ ઘરમાં લોહીના ફુવારા છૂટી ગયા..!

અમુક વાતો એટલી બધી અંગત હોય છે કે, જેના વિશે જ્યારે જાહેરમાં લોકોને ખબર પડે ત્યારે શરૂઆતમાં તો કોઈ વ્યક્તિને વિશ્વાસ આવતો હોતો નથી. પરંતુ કહેવાય છે કે જે દ્રશ્ય આપણી નજર સામેથી પસાર થતું હોય એ દ્રશ્યને આપણે ક્યારેય પણ ભૂલી શકતા નથી, અત્યારે એક જ ઘરની અંદર રહેતા બે ભાઈઓના સંયુક્ત પરિવારમાંથી એવો મામલો સામે આવ્યો છે..

જેને જાણ્યા બાદ ઘરની અંદર જ એવડો મોટો બખડો ઉભો થઈ ગયો હતો કે, લોહીના ફુવારા છૂટી ગયા હતા. આ હચમચાવી દેતી ઘટનાને જાણ્યા બાદ સમગ્ર પરિવાર ખૂબ જ મોટી શરમમાં મુકાઈ ગયો હતો, આ ઘટનાને જાણીને સામાન્ય લોકો પણ વિચારવા મજબૂર બની ગયા હતા કે, દીન પ્રતિ દિન સમય એટલો બધો ખરાબ થઈ રહ્યો છે કે, સમયની સાથે સાથે માણસ પણ સારી બાબતો ભૂલાવતો જઈ..

ખરાબ બાબતોને અપનાવવા લાગ્યો છે, રાજુ અને સંદીપ નામના બે ભાઈઓ સંયુક્ત કુટુંબમાં જીવન ગુજારતા હતા. આ બંને ભાઈઓના માતા-પિતા વતનમાં ખેતરનું કામકાજ કરીને વસાહત કરતા જ્યારે રાજુ અને સંદીપ બંને કારખાનું ચલાવતા હતા, બંને ભાઈઓ સવારના સમયે તેમના કારખાને જવા માટે નીકળી જતા..

જ્યારે મોટો ભાઈ રાજુની પત્ની અંકિતા તેમજ નાનાભાઈ સંદીપની પત્ની રીંકલ ઘરકામ કરતી હતી, આ બંને ભાઈઓ સંયુક્ત કુટુંબની અંદર છેલ્લા સાત વર્ષથી રહેતા હતા. રાજુ ઘણી બધી વાર તેના કારખાના કામકાજ માટે મહિલાઓ સુધી અન્ય શહેરોની અંદર વસવાટ કરવા લાગતો હતો..

સંદીપ કારખાનાની દરેક બાબતોની દેખરેખ રાખતો જ્યારે રાજુ અન્ય શહેરોમાંથી તેના કારખાના કામકાજ માટે માણસો સાથે ડીલ કરવાનું કામકાજ કરતો હતો, એવા સમયે રાજુની પત્ની અંકિતા ઘરે ખૂબ જ એકલાપણ અનુભવતી હતી અને આ વાતનો લાભ ઉઠાવીને સંદીપએ તેની સગી ભાભી સાથે જ રંગરેલીયા મનાવવાનું નક્કી કરી નાખ્યું હતું..

અંકિતા અને સંદિપ એકબીજાની એટલી બધા નજીક આવવા લાગ્યા કે, જોતજોતામાં આ ભાભી અને દિયર બંને એકબીજાના ખૂબ જ ઊંડા પ્રેમની અંદર જોડાઈ ગયા હતા, સંદીપ એક પણ વાર તેની પત્ની તેમજ તેના ભાઈનો વિચાર કર્યો નહીં કે તેમના સંબંધ વિશે જ્યારે પરિવારના સભ્યોને ખબર પડશે ત્યારે લોકો શું વિચારશે અને શું કહેશે..

તો બીજી બાજુ અંકિતા પણ પોતાના પતિના પ્રેમને ભુલાવી દઈને તેના દિયર સાથે રંગરેલીયા મનાવવા માટે તૈયાર થઈ ચૂકી હતી, તેમનું આ પ્રેમ પ્રકરણ લગભગ ઘણા વર્ષોથી ચાલી રહ્યું હતું. તેઓ એકબીજા સાથે ખૂબ જ વધારે એકાંતનો સમય વિતાવવા લાગ્યા હતા, જ્યારે રાજુ અન્ય શહેરમાંથી પોતાના કારખાનાના કામકાજો લઈને તેના ઘરે આવી પહોંચ્યો..

ત્યારબાદ સમગ્ર પરિવાર સાંજે ભોજન લઈને સુઈ ગયો હતો, રાજુના સૂઈ ગયા બાદ તેની પત્ની અંકિતા ચોરી છુપાઈને તેના દિયરને મેસેજ કરીને તેના રૂમમાં બોલાવતી અને ત્યારબાદ તે તેની સાથે રંગરેલીયા મનાવવા લાગતી હતી, તેઓ રોજબરોજ આવી રંગરેલીયાઓ મનાવવા લાગ્યા હતા..

પરંતુ એક રાત્રે એવી ઘટના બની હતી કે, આ ભાભી અને દિયરનો ભાંડો ફૂટી ગયો હતો. રાજુને તબિયત બરાબર ન હોવાને કારણે તે અડધી રાત્રે દવાખાને જવા માટે ઉઠી ગયો હતો અને તેણે જ્યારે પોતાની આંખ ખુલી ત્યારે પોતાની નજરની સામે જેવું દ્રશ્ય જોઈ લીધું હતું કે દ્રશ્ય જોતાની સાથે જ તે હચમચી ઉઠ્યો હતો..

અને ગુસ્સેથી લાલ ઘુમ થઈ ગયો હતો, તેણે આંખ ખોલતાની સાથે જોયું કે તેની પત્ની તેના નાના ભાઈની સાથે રંગરેલીયા મનાવી રહી હતી, એટલું જ નહીં પરંતુ જ્યારે આ દ્રશ્ય રાજુએ તેની નજર સામે જોઈ લીધું છતાં પણ આ બંને વ્યક્તિ અટક્યા નહીં અને એકબીજા સાથે એકાંતનો સમય વિતાવતા રહ્યા હતા..

રાજુ તેની નજર સામે આ દ્રશ્ય અને સહન કરી શકયો નહીં અને તેણે તેના હાથમાં એક ધારદાર સાધન લીધું અને આ બંને વ્યક્તિને છુંદી કાઢ્યા હતા, બંને વ્યક્તિને માથામાં ઘા મારીને ત્યારે ત્યાં જ પતાવી દીધા અને લોહીના ફુવારા સમગ્ર રૂમની અંદર છૂટી ગયા હતા. રાજુ એટલો બધો ગુસ્સે ભરાઈ ગયો હતો કે, તેણે આ બંને વ્યક્તિઓના જીવ પણ લઈ લીધા હતા..

આ ચોકાવનારો બનાવ સામે આવ્યો ત્યારે ત્યાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ હચમચી ઉઠ્યા હતા, જ્યારે બીજી બાજુ સંદીપની પત્ની રીંકલને આ વાતની ખબર પડી ત્યારે તે પણ વિચારવા મુકાઈ ગઈ કે, તેના પતિએ ખૂબ જ શરમજનક કામકાજ કરી નાખ્યું છે. જેની સજા તેને અત્યારેને અત્યારે જ મળી જવા પામી હતી..

પરંતુ આ ઘટનામાં પોલીસે તપાસ પણ ચલાવવામાં આવી જેમાં રાજુની ધરપકડ કરી લેવામાં આવી હતી કારણ કે, તેણે એક સાથે બે વ્યક્તિઓના જીવ લઈ લીધા હતા. રાજુએ કબૂલી લીધું હતું કે, તેણે જ તેની પત્ની તેમજ તેના સગા નાના ભાઈને મોતને ઘાટ કરી નાખ્યા છે..

કારણકે તેઓએ પરિવારનું માન સન્માન અને મર્યાદા ભૂલાવી દઈને ખૂબ જ ખરાબ કામ કરવાના શરૂ કરી નાખ્યા હતા, જે રાજૂથી સહન થયા નહીં અને તેણે આ બંને વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાએ દરેક લોકોને ખુબ જ ચોંકાવી દીધા હતા, વતનમાં રેહતા રાજુ અને સંદીપના માં-બાપ તો દુખની આ ઘડીને સહન કરી શક્યા ન હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *