Breaking News

પતિના સુઈ ગયા બાદ મહિલા રોજ-રોજ પડોશમાં રેહતા તેના પ્રેમીને ઘરે બોલાવતી, પકડાઈ જતા ખેલ્યો એવો ખેલ કે બિચારા પતિનો જીવ ગયો..!

અમુક અમુક વખત આપણે આપણા જ પરિવારના કોઈ સભ્યો પર પણ વિશ્વાસ મૂકી શકતા નથી, જે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકીએ તે જ વ્યક્તિ ભવિષ્યમાં આપણી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી કરીને જતા રહે તેવા ઘણા બધા બનાવો પાછળના સમયમાં આપણી નજર સામેથી પસાર થઈ ચૂકયા છે..

હવે વ્યક્તિઓ ઉપર વિશ્વાસ મુકતા પહેલા આપણે ચેતવું પડે છે, અત્યારે એક મહિલાએ એવડું મોટું કારનામું કરી નાખ્યું હતું કે, પકડાઈ જતા તેને ખૂબ જ મોટો ગુનો પણ આચરી નાખ્યો હતો, આ હોશ ઉડાવી દેતી ઘટના શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી રોશન પાર્ક સોસાયટીમાંથી સામે આવ્યો છે..

આ સોસાયટીમાં એક ખૂબ જ મોટા અને પૈસાદાર વેપારી તેના પરિવાર સાથે રહે છે, પરિવારમાં વેપારી પરિમલભાઈની પત્ની અંકિતા અંકિતાના નાનકડો દીકરો તેમજ પરિમલભાઈના માતા પિતાનો પણ સમાવેશ થતો હતો, પરિમલભાઈ પોતાના વ્યવસાયમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હતા..

તેમજ પરિમલભાઈના માતા પિતા પણ છેલ્લા બે મહિનાથી વતનમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા, આ સમયે પરિમલમયની પત્ની એવડો મોટો કાંડ કરી નાખ્યો હતો કે, પરિવારની ઈજ્જત ઉપર સૌ કોઈ લોકો ચર્ચા વિચારણા કરવા લાગ્યા હતા. પરિમલભાઈ પોતાની ઓફિસેથી ઘરે આવ્યા બાદ રાત્રીનું ભોજન લઈને પરિવાર સાથે સમય વિતાવતા અને ત્યારબાદ તેઓ સુઈ જતા હતા..

છેલ્લા ઘણા સમયથી તેમની પત્ની અંકિતા કોઈને કોઈ ચીજ વસ્તુ ખરીદવાની જીદ પકડીને બેસી જતી હતી, અને પરિમલ ભાઈની પાસેથી દર મહિને શોપિંગ કરવા માટે 15 થી 20 હજાર રૂપિયા લઈ લેતી હતી, પરિમલભાઈને ખૂબ જ અજુગતું લાગવા લાગ્યું હતું, કારણ કે તેમના લગ્નજીવન શરુ થયાના ઘણા વર્ષ વીતી ચુક્યા હતા..

પરંતુ તેમની પત્નીએ ક્યારેય પણ તેમની પાસેથી એટલા બધા રૂપિયા માંગ્યા હતા નહીં અને અચાનક જ શોપિંગ કરવા માટે તે આટલા બધા રૂપિયા માંગવા લાગી ત્યારથી જ પરિમલભાઈને તેમની પત્ની ઉપર શંકા જવા લાગી હતી, રાત્રિના સમયે ભોજન લઈને પરિમલભાઈ સૂઈ જતા હતા અને ત્યારબાદ તેમની પત્ની અંકિતા રોજ રોજ ખૂબ જ મોટા કારનામાની અંદર સપડાઈ જતી હતી..

અડધી રાત્રે અંકિતા પડોશમાં રહેતા તેના પ્રેમીને પોતાના ઘરે બોલાવતી અને ત્યારબાદ તેઓ અંગત પણ વિતાવતા હતા, એક દિવસ અડધી રાત્રે જ્યારે પરિમલભાઈ પાણી પીવા માટે જાગ્યા અને તેઓ રસોડા તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે તેમને જોયું તો તેમના ઘરના હોલની અંદર સોફા ઉપર તેની પત્ની તેમજ તેના પડોશમાં રહેતો અભિષેક નામનો યુવક ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં દેખાયા હતા..

આ દ્રશ્યો જોઈને પરિમલભાઈનો પિત્તો ફાટી ગયો કારણ કે, તેઓએ તેમની પત્નીને ખૂબ જ ખરાબ હાલતની અંદર તેમના પડોશમાં રહેતા અભિષેકના યુવકની સાથે મોજ મજા કરતી જોઈ લીધી હતી, આ જોઈને તેઓએ ગુસ્સામાં આવીને તેની પત્ની તેમજ તેમના પડોશમાં રહેતા યુવક બંનેને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું..

અને ખૂબ જ મોટું હોબાળો પણ મચી ગયો હતો. ઘરની અંદર સૂતેલો પરિમલભાઈનો નાનકડો દીકરો પણ ઉઠી ગયો અને તે પણ વારંવાર રડવા લાગ્યો હતો, જ્યારે અંકિતાબેન તેમજ અભિષેકની પોલ ખુલ્લી પડી ગઈ ત્યારે આ બંને વ્યક્તિએ પરિમલભાઈને મોતને ઘાટ ઉતારી નાખવાનો પ્લાન બનાવી નાખ્યો હતો..

અભિષેકે પરિમલને પકડી રાખ્યો હતો, જ્યારે અંકિતાને માથાના ભાગે ધારદાર પદાર્થોનો ઘા મારીને પરિમલ ભાઈને ઘરની અંદર જ મોતને ઘાટ ઉતારી દીધા હતા, આ તમામ દ્રશ્યો પરિમલભાઈના નાનકડા દીકરાએ પોતાની નજર સામે જોયા હતા, આ દ્રશ્ય જોઈને તેમનો દીકરો પણ ખૂબ જ હચમચી ઉઠ્યો કારણ કે તેણે તેની માતાને જ તેના પિતાને મોતને ઘાટ ઉતારતા નજર સામે જોઈ લીધા હતા..

આવું દ્રશ્યો કોઈપણ વ્યક્તિથી જોઈ શકાતું નથી એમાં પણ બિચારા આ નાનકડા દીકરા ઉપર ત્યારે શું વીતી હશે જ્યારે તેના ઘરની અંદર તેના માતા પિતા માંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું, આ ઘટના બની ત્યારબાદ આ બંને પ્રેમી પંખીડા ખુબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા કારણ કે પરિમલ ભાઈની ઓળખાણ ખૂબ જ મોટી હતી..

જો તેના મૃત્યુના સમાચાર સામે આવશે તો ખૂબ જ મોટી તપાસ બેસે અને તેમના આ બંને વ્યક્તિનો ભાંડો ફૂટી જશે તેમ વિચારીને હવે આ બંને વ્યક્તિએ આ નાનકડા દીકરાને ઘરની અંદર જ મૂકીને સવારના સમયે તેઓ એક પ્રાઇવેટ કાર લઈ શહેર મૂકીને ભાગી ગયા હતા. આ નાનકડો દીકરો વારંવાર રડતો રહ્યો..

અને રડતો રડતો તે બારી પાસે આવી પહોંચ્યો અને સોસાયટીના લોકોને દરવાજો ખોલવાનું જણાવતો હતો, સોસાયટીના કેટલાક લોકોએ દરવાજો ખોલ્યો અને અંદર જોયું તો પરિમલભાઈ મૃત હાલતમાં નીચે ઢળી પડ્યા હતા, જ્યારે આ નાનકડો બાળક વારંવાર રડતો હતો. આ દીકરાએ જણાવ્યું કે, તેની માતાએ જ તેના પિતાને માથામાં માર્યો હતો..

જેના કારણે તેના પિતાનું મૃત્યુ પામ્યું છે, આ ઘટનાની અંદર તેમના પડોશમાં રહેતા અભિશેક અકંલ પણ તેની અંદર સામેલ હતા, દીકરાના મોઢેથી આ શબ્દો સાંભળીને સોસાયટીના લોકો હચમચી ઉઠ્યા હતા, પડોશીઓએ પોલીસ સ્ટેશનને માહિતી આપી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..

પરિમલભાઈના માતા પિતાને આ વાતની સમાચાર મળ્યા ત્યારે તેઓ પણ વતનથી શહેરમાં આવવા માટે નીકળી ગયા હતા. પરિમલભાઈની લાશને અત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી જ્યાં જણાયું કે, કોઈ બોથડ પદાર્થના ઘા માર્યા હોવાને કારણે પરિમલભાઈનું મૃત્યુ થઈ ગયું છે..

આ મૃત્યુના બનાવ બાદ પરિમલભાઈની પત્ની અંકિતા તેમજ તેમના પડોશમાં રહેતો અભિષેક નામનો યુવક પણ ગાયબ છે, આ બંને વ્યક્તિ સોસાયટીમાંથી એક પ્રાઇવેટ કાર લઈને સવારના પાંચ વાગ્યા આસપાસ નજરે ચડ્યા છે, અને ત્યારબાદથી તેમનો કોઈ અતોપતો નથી, પોલીસ પ્રાઇવેટ કારની નંબર પ્લેટના આધારે તેનો અતોપતો મેળવી રહી છે કે, આ બંને વ્યક્તિ ક્યાં ફરાર થયા છે..

આ ઘટના ખૂબ જ ચોંકાવનારી સાબિત થઈ ગઈ છે, કારણ કે પરિમલભાઈ રાત દિવસ સુધી મહેનત કરીને કમાણી કરી તેમની પત્નીની તમામ ઈચ્છા અને મોજશોખને પૂરી કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા અને તેમની પત્નીએ તેમના પડોશમાં રહેતા યુવકને પ્રેમ સંબંધમાં જોડાઈ જઈને પોતાના જ પતિને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *