Breaking News

પતિના મોત બાદ રૂપાળી પત્ની તેની પડોશમાં રેહતા ડોસા સાથે રંગે હાથ એવી કરતૂતો કરતા પકડાઈ કે ઈજ્જતના થઈ ગયા ધજાગરા, પરિવારે અંતે કહી દીધું કે….

દિન પ્રતિ દિન ચોંકાવનારી ઘટનાઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. આ ચોકાવનારા બનાવો ઘણી વખત પરિવારની ઈજ્જતને ધજાગરા ઉડાડી દે તેવા હોય છે, તો કેટલીક વખત પરિવારના સભ્યોને પોતાનું માથું નીચે ઝુકાવીને ચાલવા પર પણ મજબૂર કરી દે તેવા હોય છે. આવા બનાવવાનો સિલસિલો હંમેશા યથાવત રહ્યો છે..

અને અત્યારે પણ કંઈક આવો જ એક હચમચાવી દેતો બનાવ સામે આવી ગયો છે. આ મામલો નાની ગોટાલ વિસ્તાર પાસે આવેલી સાધનામાલા સોસાયટીની અંદર રહેતા પરિતોષ ભાઈના પરિવારનો છે. પરિતોષભાઈ તેમની પત્ની ગીતા સાથે જીવન ગુજારતા હતા. પરિતોષભાઈના માતા પિતા ગામડામાં રહી ખેતી કામ કરી જીવન ગુજારતા હતા..

આજથી બે વર્ષ પહેલા પરિતોષ ભાઈનો એક માર્ગ અકસ્માતની અંદર મૃત્યુ થઈ ગયું હતું. ત્યારથી જ પરિતોષભાઈના બંને બાળકો અને તેમની પત્ની નીરાધાર થયા હતા. ગામડે રહેતા પરિતોષભાઈના માતા-પિતા ખેતીમાંથી જે પણ પૈસા આવે તે પૈસાથી ગીતા અને તેના બંને બાળકો ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવે એટલા માટે આ પૈસા તેઓ અહીં મોકલતા હતા.

પરંતુ ગીતાએ વિધવા બન્યા બાદ પોતાના બંને બાળકોને રાજી ખુશીથી સાચવવાને બદલે એવા કારનામાં કરવા લાગી હતી કે, જેને લઇ પરિતોશભાઈને માતા-પિતાને અત્યારે ગામમાંથી બહાર નીકળવા પર પણ વિચાર કરવો પડી રહ્યો છે. એટલે કે ગીતાએ તેના સમગ્ર પરિવારની ઈજ્જતના ધજાગરા ઉડાડી દીધા હતા.

સાધના માલા સોસાયટીની અંદર પરિતોષ ભાઈના બાજુના મકાનમાં દેવ પ્રકાશભાઈ નામના 58 વર્ષના એક વડીલ રહેતા હતા. જ્યારથી પરીતોષભાઈનું મૃત્યુ થયું છે. ત્યારથી ગીતા પોતાને ખૂબ જ એકલી સમજવા લાગી હતી. એટલા માટે તે આ વડીલ સાથે થોડો સમય દિવસમાં વાતચીત કરતી હતી અને આ વાતચીત દરમિયાન ગીતા વડીલની સાથે પ્રેમ કરવા લાગી હતી..

આ ઉપરાંત વડીલ પણ આ ઉંમરે પડોશમાં રહેતી વિધવા મહિલા સાથે રંગીન પળો વિતાવવા માટે ઘેલો બની ગયો હતો, તેને એક પણ વાર વિચાર ન કર્યો કે ગીતા વિધવા બની ગઈ છે. તે આ મહિલાને પ્રેમ કરશે અને ત્યારબાદ જ્યારે પરિવારના અન્ય સભ્યો તેમજ સમાજને જાણકારી મળશે ત્યારે તેઓ તેના વિશે શું વિચાર શે એને શું કહેવા લાગશે..?

તેનો કશો પણ વિચાર કર્યા વગર તે બંને લોકો એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. તેવો અવારનવાર સમય મળે ત્યારે એકાંતની પળો પણ વિતાવવા લાગ્યા હતા. ગીતાએ પોતાના બંને બાળકોનો ઉછેર કરવામાં ધ્યાન આપવાને બદલે આ ડોસા સાથે જુદી જુદી જગ્યાએ હરવા ફરવા પર પણ જતી હતી..

બિચારા ગામડે રહેતા તેના સાસુ સસરાને એવી તો શું ખબર કે તેની પત્ની શહેરમાં રહીને આવી કરતુંતો કરી રહી છે. એક દિવસ સોસાયટીના અન્ય રહીશોને શંકા ગઈ કે નક્કી ગીતા નામની વિધવા મહિલા અને દેવ પ્રકાશ નામના વડીલ બંને વચ્ચે કંઈક ઇલુ ઇલુ ચાલી રહ્યું છે આ ઉપરાંત આ બંને વ્યક્તિ ગીતાના મકાનના ઉપરના માળે ભેગા થઈને ત્યાં એકાંતની પળો વીતાવતા હતા ત્યારે સોસાયટીના કેટલાક રહીશો ત્યાં ગયા અને જોયું તો બંને વ્યક્તિ એવી હાલતમાં મળી આવ્યા હતા કે..

તેને જોતા જ સૌ કોઈ લોકો શરમમાં મુકાઈ ગયા હતા. રંગે હાથે આ બંને વ્યક્તિઓ પકડાઈ ગયા હતા અને તેમના ઈજ્જતના ધજાગરા પણ થઈ ગયા હતા. દેવ પ્રકાશભાઈના દીકરા તેમના દીકરાની વહુ તેમજ દેવ પ્રકાશભાઈની પત્ની પણ ત્યાં આવી પહોંચ્યા અને જોયું તો તેઓ ગીતા નામની આ વિધવા મહિલા સાથે રંગીન પળો વિતાવતા હતા..

તેઓએ તાત્કાલિક આ બાબતની જાણકારી ગીતાના સાસુ-સસરાને પણ આપી હતી કે, પરિતોષ ભાઈના સ્વર્ગવાસ બાદ ગીતા ન કરવાના કારનામાં ઓ કરી બેઠી છે. ત્યારે ગીતાના સાસુ સસરાએ અંતે કહી દીધું કે, હવે આજથી એ અમારા દીકરાની વહુ નથી. અને અમે તેની સાથે તમામ સંબંધ પૂરો કરી દઈએ છીએ..

કારણ કે તેણે આવી હરકતો કરીને અમારી ઇજ્જતના ધજાગરા ઉડાડી દીધા છે. તેમજ સમાજ અને ગામમાં મોઢું ઊંધું કરીને હવે અમે ચાલી શકતા નથી. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે માથું શરમથી નીચે જુકી જતું હોય છે. આ ઉપરાંત પરિવારને શું કરવું અને શું ન કરવું તે વિચારવામાં ભારે ગુંચવણ પણ અનુભવાતી હોય છે..

ગીતાએ તેના બંને બાળકોનો વિચાર કર્યા વગર ડોસા સાથે ન કરવાની તો કરી તેને લઈ આજે તે બિલકુલ નિરાધાર બની ગઈ છે. આ ઘટનાની જાણકારી આસપાસના રહીશો તેમજ સમાજના અન્ય લોકો સુધી પહોંચી ત્યારે એક બાજુ લોકો આ વાતની મજાક ઉડાડીને મશ્કરી કરી રહ્યા છે. તો એક બાજુ કેટલાક લોકો હચમચી ઊઠ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *