Breaking News

પતિના ધંધે ગયા બાદ પત્ની ગ્રાહકો પાસેથી પૈસા લઈ દેહવેપલા ચલાવતી, પતિને શંકા જતા માળિયામાં CCTV ગોઠવ્યા અને પછી જે થયું તે જોઈને ચોંકી જશો..!

પતિ અને પત્ની બંને એકબીજાના મનને સારી રીતે ઓળખતા હોય તો જ તેમનું લગ્નજીવન વ્યવસ્થિત રીતે લાંબો સમય સુધી ટકી શકે છે. પરંતુ જો બંને ના વિચાર મળતા ન હોય તેમ જ વાતે વાતે એકબીજાની ખેંચતાણ થતી હોય તો એ લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શકતું નથી. અત્યારે એક મહિલા તેના પતિને ચકમો આપીને એવા કારનામા કરવા લાગી હતી કે, ઘટનાની જાણકારી જ્યારે બહાર આવી ત્યારે..

પરિવારજનોની ઈજ્જતના કાંકરા થઈ ગયા હતા. આ ઘટના પટિયાલાની છે. પટિયાલાના એક વિસ્તારમાં રમણીકભાઈ તેમજ તેમની પત્ની અનુરાધા છેલ્લા ઘણા વર્ષોથી રહે છે. રમણીકભાઈ પટિયાલાની એક ડીલેવરી કંપનીની અંદર મેનેજર તરીકેનું પાર્ટ ટાઈમ કામકાજ સંભાળે છે, આ ઉપરાંત તેમનો એક અન્ય બિઝનેસ પણ ચાલે છે..

જેમાં તેઓ કસ્ટમાઇઝ કરીને ક્રાફ્ટની વસ્તુઓનું વેચાણ કરે છે. રમણીકભાઈના સવારના સમયે ઘરે થી ધંધે ચાલ્યા ગયા બાદ તેની પત્ની અનુરાધા ખૂબ જ કાળા કારનામા સાથે જોડાઈ જતી હતી. આસપાસના ફ્લેટમાં રહેતા પાડોશીઓએ પણ રમણીકભાઈને જણાવ્યું હતું કે તેમની પત્ની અન્ય ઘણા બધા યુવકો સાથે સંબંધો ધરાવે છે. એવી શંકા તેઓને છે..

તમારે આ બાબતે તપાસ કરવી જોઈએ, પરંતુ એ વખતે રમણીક ભાઈએ જણાવ્યું કે, તેમને તેમની પત્ની ઉપર ખૂબ જ વિશ્વાસ છે. તેમની પત્નીની ક્યારેય પણ અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ રાખી શકે નહીં. પરંતુ જ્યારે તેમના ઘરના કબાટમાં તેમની પત્નીના લોકર માંથી ઘણા બધા રોકડા રૂપિયા મળી આવ્યા ત્યારે તેમને શંકા ગઈ હતી કે, તેમની પત્ની આ રૂપિયા ક્યાંથી લાવતી હશે..?

ત્યારે તેણે તેની પત્નીને પૂછવાની કોશિશ કરી હતી કે, તું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે છે. ત્યારે તેની પત્નીએ જણાવ્યું કે, તે આ રોકડ રૂપિયા તેના પિયર માંથી લાવી છે. આ ઉપરાંત જ્યારે જ્યારે પણ રમણીકભાઈ તેના ઘરે અચાનક જ આવી પહોંચતા ત્યારે તેની પત્ની ક્યારેય પણ દરવાજો ખોલતી હતી નહીં..

પરિણામે રમણીકભાઈને નારાજ થઈને તેમના ઘરેથી પરત પોતાના નોકરી ધંધે ચાલ્યું જવું પડતું હતું, ઘણી બધી વાર તેમની પત્ની શંકાના ડાયરાની અંદર રહેતી હતી. એક વખત રમણીકભાઈએ તેના ઘરની અંદર ચોરી છુપી રીતે સીસીટીવી કેમેરા મુકાવી દીધા હતા અને જોવાની કોશિશ કરી કે, તેમની પત્ની બંધ ઘરની અંદર શું કરી રહી છે..

અને એક વખત તેઓ જ્યારે ધંધે બેઠા હતા, ત્યારે પોતાના મોબાઈલ ફોનની અંદર સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોયું કે, તેમની પત્ની તેમના ઘરેથી નીકળ્યા બાદ તરત જ કેટલાક પુરુષોને પોતાના ઘરે બોલાવે છે. અને ત્યારબાદ તેની સાથે દેહ વેપલાની અંદર જોડાઈ જતી હતી. તેમના ઘરે આવતા પુરુષો તેમની પત્નીને પૈસા પણ આપતા હતા..

આ કારનામા છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું. પરંતુ રમણીકભાઈ તેની પત્ની આ કાળી કરતુતોથી બિલકુલ અજાણ હતા, તેઓને એવી તો શી ખબર કે તેની પત્ની અન્ય ઘણા બધા યુવકોની સાથે રોજ રોજ સુઈ રહી છે. આ ઘટના જાણતાની સાથે જ તેમના મગજના તાર હલી ગયા હતા તેઓ તરત જ પોતાને ઘરે આવવાના નીકળી ગયા..

ઘરે આવીને તેમણે તેમની પત્નીને આ ઘટનાની જાણકારી આપી હતી. શરૂઆતમાં તો તેમની પત્ની આ તમામ ઘટના નકારી કાઢી, પરંતુ જ્યારે રમણીક ભાઈએ આ સીસીટીવી કેમેરાની ફૂટેજ દેખાડી ત્યારે તેણે હવે બધું જ સ્વીકારી લીધું હતું. ઘરના માળિયામાં ગોઠવેલા આ સીસીટીવી કેમેરા એ બધી જ ખોલ ખુલ્લી પાડી દીધી હતી..

અને આ મામલો છુટાછેડા તરફ આગળ વધી જવા પામ્યો હતો. રમણીકભાઈ એ તરત જ તેની પત્ની અનુરાધાના માતા-પિતાને પણ ફોન કરીને જાણકારી આપી કે તેમની દીકરીને તેના પતિમાં કોઈ પણ પ્રકારનો રસ નથી અને તે અન્ય યુવકો ને પોતાને ઘરે બોલાવીને દેહ વેપલા ચલાવવા લાગી છે. મેં તમારી દીકરી અનુરાધા ને ક્યારે પણ આવા કારનામા કરશે તેવું વિચાર્યું હતું નહીં, પરંતુ અનુરાધા આવા કારનામાં સાથે જોડાઈ ગઈ છે જે બદલ તેમની ઈજ્જતના તો કાંકરા થઈ ગયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *