Breaking News

પતિ મજુરી કરીને ઘરે આવ્યો અને દરવાજો ખોલ્યો તો ગર્ભવતી પત્ની ચુંદડી સાથે લટકતી હતી, મચી ગઈ અફરાતફરી..!

રોજ રોજ કોઈને કોઈ કારણોસર આપઘાત કરવાના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. જેમાં વધુ એક આપઘાતનો બનાવ રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તાર માંથી બન્યો છે. આ વિસ્તારમાં ધરમ નગર સોસાયટીમાં ઉત્તર પ્રદેશમાં એક પરિવાર રહે છે. પરિવારમાં તાજેતરમાં જ લગ્ન થયેલા પતિ પત્ની નો સમાવેશ થતો હતો..

પતિ વિનોદ તેમજ તેની પત્ની અતીમા બંને રાજી ખુશીથી રહેતા હતા. અતિમા નો પતિ વિનોદ શહેરમાં મજૂરી કામ કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે રોજ સાંજે થી ઘરે આવતાની સાથે જ ઘરમાં ખુશી આવી જતી હતી. પરંતુ એક દિવસ તે સાંજે કામેથી ઘરે આવ્યો અને દરવાજો ખોલીને જોયું ત્યારબાદ તેના તેના હોશ ઉડી ગયા હતા..

કારણ કે તેની નજર સામે તેની પત્ની હતી માં જોડી સાથે લટકેલી હાલતમાં હતી. જ્યારે તેના પતિએ કહ્યું કે તેની પત્ની એ ફાંસો ખાઈ લીધો છે. આ જોતાની સાથે જ તે બુમાબુમ કરવા લાગ્યો હતો. તેની વાત સાંભળીને આસપાસના પડોશીઓ પણ તાત્કાલીક દોડી આવ્યા હતા અને જોયું તો હકીકતમાં અતીમાએ ફાંસો ખાઇ લીધો હતો.

અને તેનો જીવ ચાલ્યો ગયો હતો. છતાં પણ સૌ લોકોએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે અતિ માનું મૃત્યુ થયું છે. અતિમાએ આ પ્રકારનું પગલું શા માટે ભર્યું હશે. તે જાણવા માટે સૌ કોઈ લોકો મથામણ કરી રહ્યા હતા. કે આખરે તેને જીવનમાં એવું દુઃખ આવી પડ્યું હશે કે જેના કારણે તેણે આપઘાત કરવાનું મન બનાવી લીધું હતું..

અતિમા અને વિનોદ ના લગ્ન આજથી એક વર્ષ પહેલા થયા હતા. તેમજ તેને છ મહિનાનો .ગ.ર્ભ. પણ હતો. અંગત કારણોસર થયો છે તેનું ચોક્કસ કારણ હજુ પોલીસને મળ્યું નથી. પરંતુ પોલીસે ગુનો નોંધીને આપઘાતનું કારણ બહાર લાવવા માટે મથામણ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *