પતિએ તેની પત્નીથી છૂટકારો મેળવવા એવી ચાલ રમ્યો કે જાણીને પોલીસ પણ ગોથું ખાઈ ગઈ, તમે પણ ચક્કર ખાઈ જશો.. જાણો..!

કોઈ કોઈપણ વ્યક્તિઓ પૈસા માટે આજકાલ પોતાના જ પરિવારના વ્યક્તિઓને હેરાન કરી રહ્યા છે, પોતાના જ અંગત વ્યક્તિઓના જીવ લઈ રહ્યા છે, આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. આ કિસ્સો જાણીને દરેક લોકો હેરેન રહી ગયા હતા. આ બનાવ પતિ-પત્ની વચ્ચે બન્યો હતો. પતિ-પત્ની રાજસ્થાનના જયપુરમાં રહેતા હતા.

જેમાં પતિનું નામ મહેશ હતું. મહેશની ઉંમર 38 વર્ષની હતી અને તેમની પત્નીનું નામ ચાલુ હતું. સાલુની ઉંમર 36 વર્ષની હતી. તે બંનેને લગ્ન થયા તેને ઘણા વર્ષો થઈ ગયા હતા. તેમને સંતાનમાં એક દીકરી પણ હતી. મહેશ અને શાલુના લગ્ન થયા બાદ બે વર્ષ પછી દીકરીનો જન્મ થયો હતો. જે મહેશને પસંદ આવ્યું ન હતું.

જેના કારણે મહેશે શાલુને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. અવારનવાર શાલુ સાથે દીકરીને લઈને ઝઘડાઓ કરતો હતો અને દીકરીને હેરાન કરી રહ્યો હતો જેના કારણે શાલુ ખૂબ જ કંટાળી ગઈ અને તે પોતાના પિયર રહેવા લાગી હતી. જેના કારણે તેમણે થોડા દિવસો પહેલા પોતાની પત્નીના દાગીનાને ગીરવી મૂકી આવ્યો હતો.

અને ઘરે મૂકીને મળેલા પૈસા તેમણે બીજા કોઈ વ્યક્તિઓને આપ્યા પૈસા આપીને તેમણે બે ત્રણ વ્યક્તિઓને રાખ્યા હતા. પોતાની પત્ની પિયરમાં રહેતી હતી. જેના કારણે એક દિવસ તેમની પત્ની શાલુને ફોન કરીને મંદિરે મળવા માટે બોલાવી હતી અને શાલુની સાથે તેમનો ભાઈ રાજુ પણ ગયો હતો. રાજુની બાઈક પર બેસીને શાલુ મંદિરે જવા નીકળી હતી.

ત્યારે રસ્તામાં અચાનક તેની સાથે અકસ્માત સર્જાયો હતો. શાલુના ભાઈની બાઈક સાથે અકસ્માત સર્જાતા બંને ભાઈ-બહેન ઉછળીને પડ્યા હતા, જેમાં શાલુનું મૃત્યુ થઈ ગયું હતું અને તેમના ભાઈનું પણ મૃત્યુ થઈ ગયું. બંનેની હોસ્પિટલ લઈ જતા મૃત્યુ થઈ જતા પરિવારમાં આઘાત આવી ગયો હતો આ ઘટનાની જાણ મહેશને કરવામાં આવી હતી.

પરંતુ મહેશને કોઈપણ જાતનો ફરક પડી રહ્યો ન હતો. જેના કારણે શાલુના પિયરના લોકોએ મહેશ ઉપર અકસ્માતનો આરોપ લગાવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે પૂછપરછ કરી ત્યારે મહેશ પાસેથી દરેક જાણકારી મેળવવામાં આવી હતી. ત્યારે મહેશની કડક પૂછપરછ કરતા તેમને જણાવી દીધું હતું કે,..

તેમણે કિશનપોળ માર્કેટમાં આવેલી ગોલ્ડ લોન બેંકમાં એક દિવસ તે ગયો અને તેમની પત્ની શાલુના ઘરેણા બેંકમાં રાખ્યા હતા, જે તેમણે એક જ્વેલર્સને ત્યાં ગીરવી મૂક્યા હતા અને જ્વેલર્સ પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા કે એક દિવસથી ટીવી જોઈ રહ્યો હતો ત્યારે તેમાં આવેલી ઇન્સ્યોરન્સ ની જાહેરાત જોઈને તેનો વિચાર બદલાઈ ગયો હતો.

અને ઇન્સ્યોરન્સમાં જાહેરાતમાં ટોલ ફ્રી નંબર પર કોલ કરીને તેમણે દરેક વિગતો જાણી હતી તે સમયે તેમને જાણવા મળ્યું હતું કે સામાન્ય મૃત્યુ થયું હોય તો એક કરોડનો વીમો આપવામાં આવે છે અને કોઈ અકસ્માતને કારણે મૃત્યુ થયું હોય તો એક કરોડ 90 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. જેમાં પૈસાની લાલચમાં ફસાઈને તેમણે પોતાની પત્ની ની જીવ લેવાનું વિચાર્યું હતું.

તેમની પત્નીના ઘરેણા મૂકીને પાંચ લાખ રૂપિયા તેમણે બીજા વ્યક્તિઓને આપ્યા હતા અને આ વ્યક્તિઓ લઈને તેમની પત્નીની બાઇક સાથે અકસ્માત સર્જવાનું કહ્યું હતું મહેશને કહેવા પ્રમાણે આ વ્યક્તિ હોય રાજુની બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો અને બંનેનું મૃત્યુ થયું હતું પોલીસની ઘટક પૂછપરછ કરતા રાજુ એ પોતાનું પ્લાન પોલીસને જણાવી દીધું હતું.

જેના કારણે પોલીસ રાજુ અને પોતાની પત્ની અને તેમના સાળાના મોતનો જિમ્મેદાર જણાવ્યો હતો ઘણા સમયથી મહેશ તેમની પત્ની સાથે ઝઘડાઓ અને તેને હેરાન કરી રહ્યો હતો જેના કારણે પિયરના લોકોએ પહેલા પણ મહેશને ધમકાવ્યો હતો અને હાલમાં પણ તેણે પોલીસને મહેશને કડક સજા કરવાનું કહ્યું હતું. લોકો પૈસા માટે પોતાના જ વ્યક્તિઓના જીવ લઈ રહ્યા છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment