Breaking News

પતિ ધંધે જાય એટલે સામેના ઘરમાં રેહતો યુવક ઘરે આવીને રંગરેલીયા મનાવવા લાગતો, એક દિવસ મહિલાએ પ્રેમીની કરી નાખી એવી હાલત કે….

અત્યારના સમયમાં તો ક્યારેય વિચારમાં પણ ન આવે તેવી ઘટનાઓ પણ હવે એવી સહેલાઈથી બનવા લાગી છે કે, જે દરેક સમાજ માટે ખૂબ જ ચોંકાવતી બાબત છે. એવામાં પણ અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં પ્રેમ સંબંધના મામલ્લા તો એટલા બધા વધી રહ્યા છે કે જે આવનારા સમયમાં દરેક વ્યક્તિ માટે ખૂબ જ મોટો માથાનો દુખાવો પણ સાબિત થઈ શકે છે..

અત્યારે રાજસ્થાનના જયપુર જિલ્લા પાસે આવેલા ઘડધણી વિસ્તારમાંથી ખૂબ જ હચમચાવતી ઘટના સામે આવી ચૂકી છે. મૂળ ગોવિંદ ગઢ વિસ્તારમાં સુભાષ કુમાવત નામનો એક વ્યક્તિ બેના રોડ ઉપર આવેલી ફકીરા નગર સોસાયટીમાં રહેતો હતો. તેના સામેના મકાનમાં વિનોદ કવર નામની મહિલા પતિ સાથે રહેતી હતી..

છેલ્લા કેટલાક સમયથી સોસાયટીમાં સામસામે રહેતા આ યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધનો મામલો ચાલતો હતો. પરંતુ આ ઘટનાની જાણકારી સોસાયટીના કોઈપણ વ્યક્તિને ન હોવાથી આ મામલો આગળ ને આગળ ચાલતો જ રહ્યો હતો. સામેના ઘરમાં રહેતો સુભાષ કુમાવત વિનોદ કવર નામની મહિલાને એટલો બધો પ્રેમ કરતો હતો કે, જ્યારે વિનોદ કુમારનો પતિ સવારના સમયે નોકરી એ જતો રહે..

ત્યારે તે વિનોદ કવરના ઘરે આવી જતો હતો અને ત્યાં તેની સાથે શારીરિક સં.બં.ધ પણ બનાવવા લાગતો હતો. એટલું જ નહીં પરંતુ તે આ પ્રેમ સંબંધમાં આટલો બધો પાગલ બની ગયો હતો કે, તેણે વિનોદ કવર નામની આ મહિલા સાથે અંગત પળો વિતાવતી વખતેનો વિડીયો પણ ઉતારી લીધો હતો. આ મામલો છેલ્લા બે વર્ષથી ચાલતો હતો.

વિનોદ કવર નામની મહિલા અને તેના પતિ સાથે હવે ધીમે ધીમે ઝઘડાવો વધવા લાગ્યા હતા. આ ઝઘડા આટલા બધા વધી ગયા કે, તેઓ અહીંથી ઘર મૂકીને બીજી જગ્યાએ રહેવા માટે મજબૂર બની ગયા હતા. પરંતુ થોડા સમયમાં જ્યારે આ ઝઘડો શાંત પડ્યો ત્યારે ફરી પાછા બંને સાથે રહેવા માટે સુભાષ કુમાવતના ઘરની સામેના ઘરમાં જ આવી પહોંચ્યા હતા..

અને ફરી પાછો આ પ્રેમ પ્રકરણ ચાલવા લાગ્યું હતું. પરંતુ ધીમે ધીમે તેમના આ પ્રેમ પ્રકરણની તમામ માહિતી વિનોદ કવરના પરિવારજનોને થવા લાગી હતી. એટલા માટે વિનોદ કવરે વિચાર્યું કે, હવે આ યુવકથી છૂટકારો મેળવવા માટે કોઈને કોઈ રસ્તો જરૂર અપનાવવા પડશે પરંતુ આ મામલામાંથી છૂટકારો મેળવો આટલો બધો સહેલો હતો નહીં.

કારણ કે સુભાષ કુમાવત નામનો આ વ્યક્તિ વિનોદ કવરને તેની સાથે રહેવા માટે દબાણ આપતો હતો અને કહેતો હતો કે, હવે આપણે બંનેને સાથે જ રહેવાનું છે. પરંતુ વિનોદ કવર હવે આ યુવક સાથે રહેવા માંગતી હતી નહીં. એટલા માટે તેને ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી હતી અને આ બાબતને લઈને આ બંને પ્રેમી પંખીડા વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો પણ થયો હતો..

અને એક દિવસ જ્યારે વિનોદ કવરનો પતિ નોકરીએ ચાલ્યો ગયો, ત્યારે સુભાષ કુમાવત તેની સાથે રંગરેલીયા બનાવવા માટે તેના ઘરે આવી પહોંચ્યો હતો. રંગરેલીયા મનાવ્યા બાદ તે જ્યારે સૂતો હતો. ત્યારે વિનોદ કવર તેના ઉપર ચડી ગઈ હતી અને તેનું મોઢું અને ગળું દાબી દઈ તેને મોતને ઘાટ ઉતારી દીધો..

ત્યારબાદ તેના ઘરે જઈ તેને બારી સાથે લટકાડી દીધો અને પોતે ફેક્ટરી ઉપર કામ કરવા માટે નીકળી પડી હતી. જ્યારે સાંજના સમયે આસપાસના વ્યક્તિઓને જાણકારી મળી કે, સુભાષ કુમાવતનું મોત થઈ ચૂક્યું છે. ત્યારે સોસાયટીમાં પોલીસ પણ આવી પહોંચી હતી અને જરૂરી તપાસ પણ ચલાવવામાં આવી હતી..

જ્યારે સુભાષ કુમાવતના મોબાઈલ ફોનની તપાસ મેળવવામાં આવી ત્યારે અંદરથી સુભાષ કુમાવત અને તેની સામેના ઘરમાં રહેતી વિનોદ કવર નામની આ મહિલા બંને વચ્ચેના પ્રેમ સંબંધનો ખુલાસો થયો હતો. અને તેમના ખૂબ જ ખરાબ ખરાબ વિડિયો પણ મળી આવ્યા હતા.

આ વિડીયો જોતાની સાથે જ પોલીસ તાત્કાલિક ધોરણે વિનોદ કવર નામની આ મહિલાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી લીધી હતી. જ્યાં કડક પૂછતાછ દરમ્યાન વિનોદ કવર નામની આ મહિલાએ તમામ બોલી લીધી હતી અને જણાવી દીધું કે, તેણેજ તેના પ્રેમીને મોતને ઘાટો કરી દીધો છે..

કારણ કે તે હવે તેના ઉપર ખૂબ જ વધારે પડતું દબાણ કરવા લાગ્યો હતો અને સાથે રહેવાની વાતો કરવા લાગ્યો હતો. દિન પ્રતિદિન જ્યારે આવી ઘટનાઓ સામે આવવા લાગે છે. ત્યારે ભલભલા લોકોના હોશ ઉડી જતા હોઈ છે, અત્યારે આ બનાવને લઈને વિનોદ સામે કાયદેસરની કાર્યવાહી થઇ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *