રોજ જુદા જુદા પોલીસ મથકમાં .દુ.ષ્ક.ર્મ.ના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. આ એક ચોંકાવનારા સમાચાર છે. હાલ રાજકોટ જિલ્લામાં વધુ .દુ.ષ્ક.ર્મ.ની ઘટના સામે આવતા જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. રાજકોટના મુંજકા વિસ્તારમાં 22 વર્ષની પરિણીત મહિલા પોતાના પતિ અને અઢી વર્ષની પુત્રી સાથે રહે છે.
તેઓના ઘરની આસપાસ દીપક રાજપુત નામનો એક યુવક રહે છે. દીપક રાજપુત ધીમે ધીમે આ પરણિત મહિલા સાથે મિત્રતા કરવા માટે જુદા જુદા નુસખાઓ અપનાવતો હતો, અને ધીમે ધીમે તેણે મહિલાનો ફોન નંબર પણ લઇ લીધો હતો અને ફોન પર વાતચીત કરવા લાગ્યો હતો.
મિત્રતામાં તે મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે પણ દબાણ કરતો હતો. અને જુદીજુદી ધમકીઓ પણ આપતો હતો. પરંતુ મહિલા પરણિત હોવાથી વારંવાર દીપક રાજપુત ને શારીરિક સંબંધ બાંધવા માટે ના પાડતી હતી. એટલા માટે દીપક રાજપુત મહિલાને ધમકી આપતા કહેતો હતો કે, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તારી અઢી વર્ષની દીકરીને જાનથી મારી નાખીશ..
અને તારા પતિને બધી જ બાબતની જાણ કરી દઈશ. પોતાની દીકરીને લઈને આપેલી આ ધમકીઓને કારણે પરિણીત મહિલા હંમેશા ચુપ ચુપ રહેતી હતી અને નરાધમ દીપક રાજપુત તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચરતો હતો. અને તે સહન કરી લેતી હતી. આમ દિપક રાજપૂતે મહિલા ઉપર ત્રણ વાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું.
પરંતુ એક વખત મહિલા આટલી બધી કંટાળી ગઈ કે તેણે દીપક રાજપુતને મેથીપાક ચખાડવાનો અને તમામ ભાંડો ફોડી નાખવાનું નક્કી કરી લીધું હતું. એક દિવસ પરિણીત મહિલાનો પતિ સવારે ઘરેથી કામ માટે નીકળ્યો હતો. એ સમય દરમિયાન દિપક મોકો લઈને ઘરમાં ઘૂસી ગયો હતો..
દિપક ફરી એકવાર મહિલા ઉપર દુષ્કર્મ આશરે પહેલા જ પરિણીત મહિલાએ તેના પતિને ફોન કરીને બોલાવી લીધા હતા એટલા માટે પતિને જોઈને તાત્કાલિક ધોરણે દીપક રાજપુત ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ મહિલાએ આ તમામ બાબતોની જાણ તેના પતિને કરી હતી અને પતિ સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ નરાધમ સામે .દુ.ષ્ક.ર્મ.ની તેમજ ધાક ધમકી આપવાની ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયા હતા..
આ બનાવ બનતાની સાથે જ વહેલી સવારમાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા..નરાધમ .દુ.ષ્ક.ર્મ. ગુજારવાના ઈરાદે મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો. પરંતુ મહિલાએ ચતુરાઈ દાખવીને પોતાના પતિને આ બાબતની જાણ કરી બેઠા પછી આવી પહોંચ્યો હતો અને નરાધમ યુવકે ત્યાંથી ભાગી નીકળ્યો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]