Breaking News

પરણીતાને ઓનલાઈન પ્રેમ પડ્યો ભારે, પ્રેમી રોજ રોજ કરતુ એવું કે જાણીને પગ નીચેથી જમીન ખસકી જશે..!

સોશિયલ મીડિયાના જેટલા ફાયદાઓ છે. તેટલા જ તેના ગેરફાયદા પણ છે. કારણ કે સોશિયલ મીડિયા પર વધુ પડતા લોકો જોડાયેલા હોય છે. જેને કારણે અત્યારનો વેપાર ખુબજ વિકાસવા લાગયો છે. તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર કરવામાં આવતી મિત્રતા વારંવાર ખૂબ જ ભારે સાબિત થઇ હોવાના મામલા સામે આવી ચૂક્યા છે..

અને હાલ વધુ એક બાબત અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે બની છે. ફતેહવાડી વિસ્તારમાં રહેતી આ મહિલાની ઉંમર ૩૧ વર્ષની છે. તેનો પતિ રીક્ષા વેચવાનો ધંધો કરે છે. તેમજ તેને લગ્નજીવન દરમિયાન એક અગિયાર વર્ષની દીકરી છે. તે પોતાના પરિવાર સાથે રહીને ઘરકામ કરે છે..

છ મહિના પહેલા આ મહિલાને ફેસબુક પર એક અજાણ્યા યુવક સાથે મિત્રતા થઈ હતી ધીમે ધીમે યુવક અને મહિલાઓ બંને વાતો કરવા લાગ્યા હતા. તેમજ એકબીજાને ખૂબ જ ઊંડો પરિચય પણ થવા લાગ્યો હતો. જેમાં યુવકે પોતાનું નામ નસરુખાન પઠાણ જણાવ્યું હતું. નસરુ ખાન પોતે તાજ રેસિડેન્સીમાં જુહાપુરા વિસ્તારમાં રહેતો હતો.

માત્ર થોડા દિવસની અંદર જ તેઓ એક બીજાના મોબાઈલ નંબરની પણ આપ-લે કરી લીધી હતી. ત્યાર પછી તેઓ સોશિયલ મીડિયામાં નહીં પરંતુ ફોન પર વાતચીત કરવા લાગ્યા હતા. ધીમે-ધીમે તેઓ ખૂબ જ નજીક આવતા હતા. એવામાં નસરુ ખાન પઠાણે આ મહિલાને ઊંઝા ખાતે લઇ ગયો હતો..

ત્યારબાદ તેણે હવે મહિલા ને ખુબ જ પ્રેમ ભરી વાતો કરી હતી અને ફોસલાવી લીધી હતી. એક દિવસ નસરૂ ખાન પઠાણ આ મહિલાને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેણે મહિલા ઉપર શારીરિક સંબંધ બાંધ્યો હતો. ધીમે ધીમે નસરુ ખાન મહિલાને જુદી જુદી જગ્યાએ ફરવા લઈ જતો હતો. અને તેના પર કબજો જમાવ્યો હતો.

ત્યાં મહિલાને આબુ જવા માટે લઈ ગયો હતો. જ્યાં તેણે મને હોટલમાં રહીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. નસરુ ખાન અવારનવાર મહિલાને કહેતો હતો કે તું કોની જોડે વાત કરે છે..? તેમજ તને કોણ ગમે છે..? એવું કહીને વારંવાર આ મહિલાને હેરાન કરવા લાગ્યો હતો. તેમજ શારીરિક સંબંધ બાંધતી વખતે પાડેલા ફોટા દેખાડીને તે મહિલાને હેરાન-પરેશાન કરતો હતો.

મહિલા આ યુવકથી કંટાળી ગઈ હતી એટલા માટે તેણે પોતાનું સીમકાર્ડ તોડીને ફેંકી દીધું હતું. છતાં પણ આ યુવાન તેના મિત્રોની મદદથી આ મહિલાને હેરાનગતિ પહોંચાડતો હતો. તેમજ તે ધમકી પણ આપવા લાગ્યો હતો કે, આપણે જે જગ્યા પર ગયા છીએ અને જેટલો પણ ખર્ચ થઇ ગયો છે એ તમામ પૈસા તું મને આપી દે..

તેમજ તું મારી સાથે શારીરિક સંબંધ નહીં બાંધે તો હું આપણા દરેક બાબતોની જાણ તારા પતિને કરી તેમજ તારી સમાજમાં બદનામી કરી નાખીશ આવી ધમકી સાંભળતાની સાથે જ મહિલા ખૂબ જ ડરી જતી હતી. એટલા માટે તે નરાધમ નસરુ ખાનની તમામ વાતો માનવા લાગી હતી..

એક દિવસ આ યુવક મહિલાને એક મકાનમાં લઈ ગયો હતો. અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા લાગ્યો હતો. યુવતી આ યુવાનની ધમકીઓથી ડરી ગઈ હતી. એટલા માટે આ યુવાન જે કહે તે કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. અને શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેયુવક તેની પાસે પૈસાની માગણી કરતો હતો..

અને ન આપે તો તેના પતિને જાણ કરી દેવાની વાર કરતો હતો. એટલા માટે એક વાર મહિના ખૂબ જ કંટાળી ગઈ હતી. અને પોતે જ પોતાના પતિને ફોન કરીને બોલાવી લીધો હતો. અને પોતાના તમામ પ્રેમપ્રકરણની ખોલ તેના પતિને જણાવી દીધી હતી. પતિ આ બધી બાબતો સાંભળીને ખૂબ જ આઘાતમાં મુકાઈ ગયો હતો..

અને તેણે તેની પત્નીને આ તમામ બાબતો માંથી બહાર કાઢવા માટે આગામી પગલું વિચારી લીધા હતા. તેને તાત્કાલિક ધોરણે પોલીસમાં આ યુવાન સામે બ.ળા.ત્કા.ર. અને ધમકીની ફરિયાદ નોંધાવી દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *