Breaking News

પરણિત મહિલાએ પૈસાવાળા પડોશીને રૂપથી લલચાવીને ખંખેરી નાખ્યો, પરિવારને ખબર પડતા જ ઈજ્જત આબરૂના ધજાગરા થઈ ગયા.. જાણો..!

આજકાલની ઝડપથી વધતી જતી આ દુનિયામાં ઘણા બધા લોકો ગુણ અને સંસ્કાર જોવાને બદલે રૂપ જોઈને પાગલ થઈ જતા હોય છે, એવી જ રીતે એક પૈસા વાળો વ્યક્તિ રૂપ જોઇને એટલો બધો લલચાઈ ચૂક્યો હતો કે તેને સમય જતા ખૂબ જ પછતાવાનો વારો આવી ગયો હતો, આ બનાવ કેસરીનંદન સોસાયટીનો છે..

આ સોસાયટીની અંદર જયેશ નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે, અને તેના પડોશના મકાનમાં મિતલ નામની મહિલા પણ તેના પરિવાર સાથે જીવન ગુજારી રહી છે. જયેશ ખૂબ જ મોટો વ્યવસાય ધરાવે છે, જયેશની લાઈફ સ્ટાઈલ પણ એટલી બધી વૈભવશાળી હતી કે સૌ કોઈ લોકો જોતાની સાથે જ તેને આકર્ષિત કરવા લાગતા હતા..

ઘણી બધી મહિલાઓ જયેશને ખૂબ જ પ્રેમથી બોલાવતી હતી, જ્યારે બીજી બાજુ મિત્તલના ઘરમાં પૈસાની ખૂબ જ તંગી હોવાને કારણે તે પોતાના મોજ શોખને પૂરા કરી શકતી હતી નહીં, પોતાના મોજ શોખને પૂરા કરવા માટે તેણે એક એવો રસ્તો અપનાવી નાખ્યો હતો કે, જેણે આગળ જતા બરબાદીની દિશા દેખાડી દીધી હતી..

મિત્તલ ધીમે ધીમે તેના પરિવારજનોની સાથે સારું વર્તન કરવાનું ટાળવા લાગી હતી અને પડોશમાં જઈને જયેશભાઈ ની સાથે આંખો મેળવવા લાગી હતી. તે જાણતી હતી કે જયેશ ખૂબ જ પૈસા વાળો વ્યક્તિ છે, જો તેની સાથે થોડો ઘણો સમય વિતાવવા મળી જાય તો ત્યાંથી તેને મોજ શોખ કરવા માટે રૂપિયા પણ મળી રહેશે..

બસ એટલું વિચારીને તે જયેશની ખૂબ જ નજીક આવવા લાગી જ્યારે પણ જયેશ તેના ઘરે આવી પહોંચતો ત્યારે મિતલ પણ જયેશના ઘરમાં ઘૂસી જતી અને ત્યારે તેની સાથે વાતચીત કરવાની કોશિશ કરતી હતી. ધીમે ધીમે તેણે જયેશને પોતાનો મોબાઈલ નંબર પણ આપી દીધો હતો. તો ઘણી બધી વાર કોઈને કોઈ બાબતને લઈને મિતલ જયેશને ફોન પણ કરવા લાગી હતી..

પોતાનું રૂપ અને અમુક અંગો દેખાડીને મિત્ર જયેશને પોતાની જાળમાં લલચાવી નાખ્યો હતો, જયેશ પણ ખૂબ જ આકર્ષિત થયો અને તે મિતલ સાથે વાતચીત કરવા માટે રોજબરોજ તેને ફોન પણ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં બંનેને સમય મળતાની સાથે તેઓ અન્ય કોઈ જગ્યાએ હળવા ફરવા માટે પણ જવા લાગ્યા હતા..

મિતલ તેના પરિવારજનોને દગો આપીને જયેશ સાથે હરતી ફરતી હતી, તો બીજી બાજુ જયેશ પણ તેની પત્નીને દગો આપીને મિતલના પ્રેમમાં પાગલ બની ચૂક્યો હતો. મિતલએ એક દિવસ જયેશને કહ્યું કે, તેની પાસે એક ખૂબ જ સારી સ્કીમ આવી છે. હકીકતમાં વિદેશની કંપની તેની પાસે રોકાણ માંગવા માટે આવી છે..

અને આ કંપનીની અંદર રોકાણ કરીને માત્ર પાંચ દિવસની અંદર પૈસા ત્રણ ગુના થઈ જાય છે, એટલું સાંભળીને જયેશને ખૂબ જ લાલચ જાગી ઉઠી અને તેણે મિત્રને દસ લાખ રૂપિયા આ સ્કીમમાં લગાવવા માટે આપી દીધા હતા. મિતલએ તમામ રૂપિયા પોતાની પાસે રાખી લીધા અને પાંચ દિવસની અંદર તે પોતાનું ઘર મૂકીને રફુ ચક્કર થઈ ગઈ હતી..

જ્યારે જયેશે આ રૂપિયાનો હિસાબ લેવા માટે મિતલના ઘરે પહોંચ્યો ત્યારે મિતલનું કોઈ પણ અતો પતો હતો નહીં, જ્યારે તેના પતિને આ વાતની જાણકારી આપવામાં આવી ત્યારે તેના પતિએ જણાવ્યું કે, મિતલ છેલ્લા પાંચ દિવસથી ઘરેથી ગાયબ છે અને ઘરની અંદર તેણે એક ચીઠી મૂકી છે..

આ ચિઠ્ઠીની અંદર તેણે લખ્યું હતું કે, તે હંમેશા હંમેશા માટે ઘર મૂકીને જઈ રહી છે. તે હકીકતમાં અન્ય કોઈ વ્યક્તિને પ્રેમ કરે છે, અને તેની સાથે લગ્નજીવન ગુજારવા માંગે છે. મિત્ર તેના પડોશીને પોતાના રૂપથી લલચાવીને ખંખેરી નાખ્યો હતો અને તેની પાસેથી મેળવેલા રૂપિયા લઈને તેના અસલી પ્રેમી સાથે તે ભાગી ગઈ હતી..

જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે ઈજ્જત આબરૂના ધજાગરા થઈ પામ્યા હતા, એક બાજુ જયેશના રૂપિયાને લઈને ખૂબ જ દુઃખી હતો, તો બીજી બાજુ મિતલનો પરિવાર મિતલના ભાગી જવાને કારણે પણ ખૂબ જ દુઃખી થયો હતો. જ્યારે આ વાત સૌ કોઈ સામે આવી ત્યારે સમગ્ર સોસાયટીમાં સૌ કોઈ લોકો જયેશ અને મિત્તલના પ્રેમ પ્રકરણના ચર્ચા વિચારણાઓ કરવા લાગ્યા હતા..

જ્યારે જ્યારે આપણે આવી માહિતીઓ સાંભળીએ છીએ ત્યારે ત્યારે આપણે હંમેશા ડગલેને પગલે સાવચેત થઈને જીવન જીવવું જોઈએ, અને ક્યારે પણ આપણી સાથે કોઈ મોટી છેતરપિંડી ન થાય તેનો પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *