Breaking News

પરણીને ઘરે પરત આવતી જાનૈયાની કાર રસ્તા પર આડું ઉતરેલું કૂતરૂ તારવવા જતા 3 ગોથા ખાઈને કુચો બોલી ગઈ, થયા કમકમાટી ભર્યા મોત..!

હાલના સમયમાં લગ્ન પ્રસંગની સીઝન ચાલી રહી છે, દરેક લોકોના ઘર અને સગા સંબંધીઓને ત્યાં લગ્ન પ્રસંગ હોવાને કારણે ખુશીનો માહોલ જોવા મળે છે જે લોકોના ઘરે લગ્ન પ્રસંગ હોય તેમના પરિવારના લોકો ખૂબ જ ખુશ હોય છે પરંતુ પરિવારની ખુશી ક્યારે દુઃખમાં ફેરવાઈ જાય તે કહી શકાતું નથી, અવારનવાર બનતા આવા બનાવોને કારણે હાલમાં એવી ઘટના સામે આવી હતી.

જે જોઈને દરેક લોકોના હદય ધ્રુજી ગયા હતા આ ઘટના બાડમેર જિલ્લામાં બની હતી. આલમસર ગામમાં રહેતા પરિવારના દીકરાના લગ્ન હતા. પરિવારમાં રહેતા યુવકનું નામ વરરાજેશ કુમાર હતું અને તેમના દીકરાનું નામ ગોપરામ હતું. ગોપરામ ની જાન માં કરુણ ઘટના બની ગઈ હતી. બાડમેર શહેરના મેગવાલોના ટાંકામાં રહેતા પરિવારની યુવતી સાથે ગોપરામનો સંબંધ કર્યો હતો.

દીકરીના પિતાનું નામ ગણેશ પુનાદ હતું. ગોપરામની જાન ગણેશભાઈના ઘરે જઈ રહી હતી. પરિવારના લોકો વરાજાને લઈને ધૂમધામ થી જાન કાઢીને દીકરીના ઘરે પહોંચ્યા હતા અને લગ્નમાં વરાછાના ધૂમધામથી પરિવારના લોકોએ લગ્ન કર્યા હતા અને લગ્ન પત્યા બાદ જાનૈયાઓ જાન લઈને પરત આલમસર ગામમાં પરત આવી રહ્યા હતા.

વરાજા અને તેમના મિત્રો તેમજ વરાજાના નાનાને એક કારમાં બેસાડવામાં આવ્યા હતા. આ કાર સ્કોપિયો અને કાળા કલરની હતી. વરરાજાની કાર બાડમેર જિલ્લાના મુખ્યાલયથી 20-22 કિમી જ દૂર લીંબડી ગામ પાસે પહોંચી હતી અને 20 કિલોમીટર દૂર આવેલા રસ્તા પર પહોંચતા સમયે એક કૂતરો રસ્તા પર આવી કારની સામે આવી ગયો હતો.

જેના કારણે સ્કોપિયો કાર ચલાવી રહેલા ડ્રાઈવરે તેમના કારનું કાબુ ગુમાવ્યું હતું અને પુત્રને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો તે સમયે અચાનક જ બ્રેક લગાવતા આ કાર બેકાબુ બનીને બાજુના ખાડામાં પડી ગઈ હતી કારમાં વરરાજો તેમના દાદા ચેતન રામ તેમનો મિત્ર જોગેન્દ્ર દાન અને રતન ધન તેમજ અંદારામ અને વરરાજાના કાકા નાનકરામ બેઠા હતા.

દરેક લોકો કારમાં પોતાના દીકરાના લગ્ન થઈ ગયાને કારણે ખુશી ખુશી ઘરે આવી રહ્યા હતા અને તેઓ સાથે આવી ઘટના બની જતા કાર ત્રણ થી ચાર વાર પલટી મારીને ખાડામાં જતી રહી હતી ખાડામાં પલટી મારીને જતા આજકાલમાં બેઠેલા લોકો ગભરાઈ ગયા હતા અને કાર નીચે પડતા આજકાલના ઊંચા થઈ ગયા હતા.

કારમાં બેઠેલા લોકોને બચાવવા માટે તરત જ આસપાસના લોકો દોડી ગયા હતા આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો એ તરત જ એમ્બ્યુલન્સ ને ફોન કરી દીધો હતો અને કારમાં બેઠેલા લોકોને ગંભીર ઈજા રસ્તા હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા બહાર કાઢતા સમયે જણાવ્યું કે વરરાજાના નાના ચેતન રામ અને તેમનો મિત્ર જોગેન્દ્ર દાનનું મૃત્યુ થઈ ગયું હતું.

તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને આ કારમાં બેઠેલા અંદારામ નાનકરામ અને પ્રકાશભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેના કારણે તેમને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા લીમડી પાસે રસ્તા પર એક કૂતરાને કારણે એક કૂતરાને બચાવવા જતા બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

બે લોકોના ઘટના સ્થળે મોજ થઈ જતા પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી વરાછાનો મિત્ર જોગેન્દ્ર ના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા તેમને કોઈ સંતાન ન હતું અને તે પોતાના પરિવારનું ધ્યાન રાખતો હતો વરરાજા સાથે તેમણે લગ્નમાં આ છેલ્લો ફોટો લીધો હતો જે ફોટો યાદગાર બની ગયો હતો.

વરરાજાના દાદા અને તેમના મિત્રના મોતને કારણે પરિવાર ખૂબ જ આઘાતમાં આવી ગયો હતો અને પરિવારના લોકોને આ અકસ્માતની જાણ થતા તેઓ રડી પડ્યા હતા ખુશીના માહોલ પરિવારમાં ખુશીના માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. બે વ્યક્તિઓના મૃત્યુ એકસાથે થઈ જતા એવી ઘટના સર્જાઈ ગઈ હતી જે કોઈ એ જાણી પણ નહીં હોય લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *