Breaking News

પરિવારે પૂજા માટે જુવાન દીકરીને શ્રીફળ લેવા મોકલી અને અડધે રસ્તે જ થઈ ગયું એવું કે માં-બાપને આવ્યો રોવાનો વારો..!

અત્યારના સમયમાં આપણે ડગલેને પગલે સાવચેત રહેવું પડે છે. તેમજ દરેક માતા પિતાએ પણ તેમના દીકરા કે દીકરીઓનું દરેક મિનિટે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અત્યારના સમયમાં ક્યારેય કઈ ઘટના બની જાય તેનું નક્કી રહેતું નથી અને જ્યારે ઘટનાની આફત આપણી માથે આવી પડે ત્યારે એવી મુશ્કેલીઓ સહન કરવાની આપણામાં તાકાત પણ રહે નહીં..

એ વખતે ખૂબ જ અફસોસ પણ થતો હોય છે. અત્યારે દરેક માતા-પિતાની આંખો ખોલી નાખે તેઓ એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને જાણ્યા બાદ દરેક વ્યક્તિએ તેમના દીકરાને દીકરીનો ખૂબ જ વધારે ધ્યાન રાખવું જોઈએ, રીંકલ પાર્ક સોસાયટીમાં રહેતા હરકિશન ભાઈની એકની એક દીકરી સુમિતા સાથે આ ઘટના બની જવા પામી છે..

હરકિશન ભાઈના ઘરે પૂજાપાઠ હોવાને કારણે તેઓએ તેમની 22 વર્ષની જુવાન જોધ દીકરી સુમિતાને નજીકની દુકાનેથી શ્રીફળ લેવા માટે મોકલી હતી. પરંતુ તે શ્રીફળ લેવા જવાને બદલે એવા કામકાજમાં ચડી ગઈ કે તેના માતા પિતાને અત્યારે રોવાનો વારો આવી ગયો છે. સુમિતા કોલેજ નો અભ્યાસ કરતી હતી..

અને તેના જ ક્લાસરૂમમાં ભણતો કેતન નામનો એક યુવક તેને પ્રેમ કરવા લાગ્યો હતો. કેતન અને સુમિતા બંને એકબીજાના પ્રેમ આટલા બધા ડૂબી ગયા કે, તેઓએ આગળનું જીવન વિતાવવા માટે લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ બંનેના પરિવારજનો આ લગ્નજીવનને ક્યારેય પણ અપનાવશે નહીં તેમ વિચારીને તેઓએ ઘર મૂકી દઈને ભાગી જઈ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું..

એક દિવસ તે શ્રીફળ લેવા જવાને બહાને ઘરેથી બહાર નીકળી ગઈ અને તેના પ્રેમી કેતનને ફોન કરી દીધો હતો. ત્યારબાદ કેતન તરત જ ત્યાં કાર લઈને આવ્યો અને સુમિતાને ભગાવીને લઈ ગયો હતો. પરિવાર એક બાજુ તેની દીકરીની રાહ જોઈને બેઠો હતો કે, ક્યારે સુમિતા શ્રીફળ લઈને ઘરે આવે અને તેઓ પૂજાપઠ શરૂ કરે..

પરંતુ લાંબો સમય સુધી સુમિતા ન આવતા પરિવારજનો દુકાન સુધી પહોંચે અને ત્યાં દુકાનદારને પૂછવામાં આવ્યું કે, સુમિતા અહી શ્રીફળ લેવા માટે આવી હતી કે નહીં. તો દુકાનદારે જણાવ્યું કે, અહીં કોઈપણ વ્યક્તિ શ્રીફળ લેવા માટે આવ્યો નથી. બસ આ સાંભળતાની સાથે જ તેના માતા પિતાને જીવની ઉછળકુદ થવા લાગી હતી..

તેઓએ તરત જ તેમની દીકરીને ફોન કર્યો પરંતુ તેણે ફોન ઉચક્યો નહીં પાંચ કલાક પછી તેણે સામેથી ફોન કરીને જણાવ્યું કે, તે તેના પ્રેમી ની સાથે ભાગીને આવી ગઈ છે. અને તે લગ્ન કરવા જઈ રહી છે. પોતાની દીકરીના મોઢે ત્યાં શબ્દો સાંભળીને બિચારા માતા-પિતા તો તેને ત્યાં જ નીચે બેસી ગયા હતા..

કારણ કે તેમની આ દીકરીએ પરિવાર કુટુંબ સમાજમાં તેમની ઈજ્જતની પથારી ફેરવી નાખી હતી. જ્યારે અન્ય કોઈ વ્યક્તિને ખબર પડશે કે હરકિશન ભાઈની દીકરીએ ભાગીને લગ્ન કરી લીધા છે. ત્યારે તેમની ઈજ્જતના તો કાંકરા થઈ જશે તેમ વિચારીને હરકિશન ભાઈ પણ ખૂબ જ ઊંડા ટેન્શનમાં ચાલ્યા ગયા હતા..

બીચારા હરકિશનભાઇ ના પરિવાર ઉપર ખૂબ જ મોટી આફત આવી પડી હતી. આવી ઘટનાઓ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે વિચારમાં મુકાઈ જઈએ છીએ અને આપણે પણ આપણા પરિવાર તેમ જ દીકરા અને દીકરીઓનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. તેવું લાગી રહ્યું છે કારણ કે આવનારો સમય ચોંકાવનારો આવશે તેવું દેખાય રહ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *