Breaking News

પરિવાર ઘરે તાળા મારીને દીકરાના લગ્ન માટે છોકરી જોવા ગયો, પરત આવતા જ બની ગયું એવું કે ધોળા દિવસે અંધારા આવવા લાગ્યા, વાંચો..!

અત્યારે એક પરિવાર રાજી ખુશી તેમના ઘરે તાળા મારીને તેમના દીકરા માટે છોકરી જોવા માટે ગયા હતા. પરંતુ તેઓ જ્યારે પરત આવ્યા ત્યારે એવી ઘટના બની ચૂકી હતી કે, પરિવારજનોને માથે હાથ દઈને રોવાનો વારો આવી ગયો હતો. બધાને વિચારતા કરી દે તેવી આ ઘટનાએ સોસાયટીમાં ચકચાર મચાવી દીધો હતો..

આ બનાવો બાડમેરના સદરવીણા કોલોનીનો છે. જગદીશભાઈ નામના વેપારી તેમના પરિવારજનોની સાથે રહે છે, તેમનો એકનો એક દીકરા રિષભની લગ્નની ઉંમર થઈ જતા તેવો હવે તેના માટે લગ્નની તારીખો લેવાનો તેઓએ નક્કી કર્યું હતું. એ માટે તેઓ તેમના દીકરાનું વેવિશાળ જોવા માટે પરિવારજનો સાથે અન્ય શહેરમાં જવા માટે સાંજના સમયે નીકળ્યા હતા..

અને ત્યાંથી બે દિવસ બાદ તેઓ એવી સાચવીને ઘરે પરત આવ્યા હતા, આ સમય દરમિયાન તેઓએ ઘરે તાળા લગાવી દીધા અને તેમની કાર લઈને તેમના દીકરા માટે છોકરી જોવા નીકળ્યા હતા. તેઓ પરત આવ્યા અને ઘરમાં દરવાજો ખોલતાની સાથે એક એવું દ્રશ્ય જોઈ લીધું કે, તેમને ધોળા દિવસે અંધારા આવી ગયા હતા..

ભર બપોરે તેઓ ઘરે પહોંચી અને ઘરનો દરવાજો ખોલતા જ ઘરની અંદરનો રહેલો તમામ સામાન વેરવિખેર હતો. તેમના ઉપરના મળી રહેલી રૂમમાં મુકેલા કબાટની અંદરથી પાંચ તોલા સોનાનું બ્રેસલેટ, તેમજ ચાંદીના દાગીના પણ ગાયબ હતા. આ સાથે જ 25 હજાર રૂપિયા રોકડા તેમના એક લોકરમાંથી ગાયબ હતા..

જ્યારે બીજા લોકરમાંથી પણ કુલ 46 હજાર ગાયબ હતા. બધી ચીજ વસ્તુઓ મેળવીને અંદાજે પાંચ લાખ સુધીના મુદ્દામાલ ગાયબ હતો. તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ હતી, પરંતુ તેઓ વિચારવામાં મુકાઈ ગયા કે, તેમના ઘરનું તાળું તૂટેલું નથી. છતાં પણ અંદર ચોર કેવી રીતે ઘૂસી ગયા હશે..

તે વિચારવા જેવું મજબૂર થયા હતા. જ્યારે તેમના રસોડાની પાછળની ભાગે રહેલી બાળકોની જોઈ ત્યારે ત્યાં બારીનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો, અને આ કાચમાંથી પ્રવેશ કરી લીધો હોય તેવું લાગતું હતું,  જગદીશભાઈ આ ઘટનાને લઈને તેમના પડોશીને જણાવ્યું પરંતુ તેમના પડોશી એ કહ્યું કે આ ઘટનાને લઈને તેમને કોઈ પણ પ્રકારની માહિતી નથી..

અને તેઓએ તેમના ઘરે થી કોઈ વિચિત્ર અવાજ પણ સાંભળ્યો હતો નહીં, તો આ ચોરી કયા સમયે બની હશે તેની કોઈ માહિતી મળી નહીં પરંતુ જગદીશભાઈ તેમના પરિવારજનોને સાથે લઈને પોલીસ સ્ટેશન હાજર થયા અને ત્યાં ફરિયાદ નોંધાવી કે, તેઓ બહારગામ ગયા હતા એવા સમયમાં તેમના ઘરે ચોરી થઈ ગઈ છે..

અને ઘરનું કીમતી સામાન્ય ચોરી થઈ જવાને કારણે અત્યારે તેઓ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પોલીસે ગુનો નોંધીને શંકાસ્પદ વ્યક્તિઓને આધારે તપાસ શરૂ કરી હતી એમાં ખબર પડી કે, તેમની જ સોસાયટીમાં રહેતો જીતેન્દ્ર નામનો યુવક તેમના ઘરની પાછળના ભાગેથી ઘૂસી ગયો હતો..

અને ઘરની અંદર ચોરી કરીને આ તમામ સામાન તેણે તેમના ઘરની અંદર છુપાવી દીધો હતો. જીતેન્દ્રના ઘરે તલાસી લેતાની સાથે જ આ તમામ ચોરીની ચીજ વસ્તુઓ મળી આવી હતી. જીતેન્દ્રને પોલીસે ધરપકડ કરી લીધી છે, અને હજુ તેની વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *