Breaking News

પરિવાર બહાર જાય ત્યારે પડોશી ઘરમાં ઘુસીને કરવા લાગતો એવું કે જાણીને શરમ આવશે, પડોશીને સાચવવા માટે ચાવી આપતા પહેલા સો વાર વિચારજો…

પડોશમાં રહેતા વ્યક્તિઓ ઉપર સૌ કોઈ લોકોને ખૂબ જ વિશ્વાસ હોય છે. કારણ કે અડધી રાત્રે પણ જ્યારે પણ કોઈ ઘરમાં રોકકળ મચી ગઈ હોય કે, કોઈ દુઃખ આવી પડ્યું હોય ત્યારે સૌ પ્રથમ મદદએ આસપાસમાં રહેતા પડોશીઓ જ આવે છે. આ સાથે સાથે કોઈપણ સુખ દુઃખની ઘડીમાં પડોશી સૌપ્રથમ આવીને આપણી પડખે ઉભો રહે છે..

પડોશીઓ સાથે એટલા બધા ગાઢ સંબંધ હોવાને કારણે તેઓ એકબીજાના ઘરની ચાવીની પણ આપ લે કરતા હોય છે. કારણ કે કેટલીક વખત અજાણતી રીતે ઘરની ચાવી ખોવાઈ જતી હોય છે. અથવા તો ઘરના કોઈ અન્ય સભ્ય પાસે ઘરની ચાવી રહી ગઈ હોય અને તે સભ્ય જો મોકા ઉપર હાજર ન હોય તો ભારે અગવડતા અનુભવી પડે છે..

એટલા માટે જે પડોશી ઉપર આપણને મન મૂકીને વિશ્વાસ હોય તે પડોશી અને આપણે ઘરની ચાવી આપતા હોઈએ છીએ. આ ઉપરાંત પડોશીઓ પણ આ ઘરની ચાવીને પોતાની એક વખત જ માનીને સાચવે છે. પરંતુ અત્યારે એક એવી ઘટના બનવા પામી છે કે, આ ઘટનાને જાણ્યા બાદ તમે તમારા પાડોશીને પોતાના ઘરની ચાવી સાચવવા માટે આપતા પહેલા 100 વખત વિચાર કરશો..

આજથી માત્ર ત્રણ અઠવાડિયા પહેલા એક એવી ઘટના સામે આવી હતી કે, જેમાં 58 વર્ષની એક મહિલા તેની પડોશમાં રહેતા વ્યક્તિના ઘરની ચાવી પોતાની પાસે હતી. જ્યારે પડોશમાં રહેતા વ્યક્તિ પોતાના પરિવાર સાથે બહાર જતા ત્યારે તેમના ઘરેથી નજીકવા રૂપિયાની ચોરી કરી લેતી હતી અને ફરીથી તાળો મારીને પોતાના ઘરે આવી જતી હતી..

એક દિવસ તેનો ભાંડો ફૂટી ગયો હતો અને ભારે શરમનો અનુભવ કરવો પડી રહ્યો હતો અને અત્યારે વધુ એક આ પ્રકારનો જ મામલો સામે આવ્યો છે. પરંતુ આ મામલો ચોરીનો નહીં પરંતુ એવી ઘટના સાથે સંકળાયેલો છે કે, તેને જાણ્યા બાદ તમે પણ શરમમાં મુકાઈ જશો. શામળા પાર્ક સોસાયટીની અંદર અરવિંદ કુમાર તેમના પરિવાર સાથે રહે છે..

અરવિંદકુમાર ખૂબ જ મોટો બિઝનેસ ધરાવે છે. તેમની બાજુમાં રહેતા મહેન્દ્રકુમાર શાંતનુભાઈ હેમાણી નામના વ્યક્તિ રહે છે. અરવિંદ કુમારના ઘરની એક ચાવી હંમેશા મહેન્દ્રકુમારના ઘરે રહેતી હતી. જો કોઈ અગવડતા પડે તો તેઓ મહેન્દ્રકુમારના ઘરેથી પોતાના ઘરની ચાવી લઈ આવતા અને ઘરનો દરવાજો ખોલતા હતા..

પરંતુ પડોશમાં રહેતા આ વ્યક્તિએ બીજા પડોશી સાથે માન સન્માન થી વ્યવહાર કરવાને બદલે તેના ઉપર મુકેલા વિશ્વાસનો વિશ્વાસઘાત કરી નાખ્યો છે. જ્યારે અરવિંદ કુમારનું ઘર ખાલી હતું. ત્યારે મહેન્દ્રભાઈ પોતાની પ્રેમિકાને લઈને આ ઘરમાં ઘૂસી જતા હતા. અને લાંબો સમય સુધી તેની સાથે અહીં સમય વિતાવતા હતા..

તેઓએ ખૂબ જ મોટી હિંમત કરી અને પોતાની સોસાયટીમાં પોતાની પ્રેમિકાને લઇ આવતા હતા. ત્યારબાદ તેની સાથે ન કરવાની હરકતો પણ કરવા લાગ્યા હતા. એક વખત અરવિંદકુમાર પોતાના નોકરી ધંધે બહાર ગયા હતા. પરંતુ કોઈ ચીજ વસ્તુ ભૂલી જવાને કારણે તેઓ ચારથી પાંચ કલાક બાદ પોતાના ઘરે પરત ફર્યા હતા.

અને જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે જોયું તો તેમના બેડરૂમની અંદર પડોશમાં રહેતા મહેન્દ્રકુમાર તેમની પ્રેમિકાને લઈને સુતા હતા તેમને આ ખરાબ હાલતમાં જોઈ લેતાની સાથે જ અરવિંદ કુમારનો પિત્તો ફાટી ગયો હતો અને બંનેને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ઘરની બહાર કાઢી મૂક્યા હતા. જ્યારે આ બંને વ્યક્તિને સોસાયટીમાં બહાર કાઢી મુકવામાં આવ્યા ત્યારે..

સોસાયટીના સૌ કોઈ રહીશો ત્યાં જમા થઈ ગયા હતા તો મહેન્દ્રકુમારની પત્ની તેમજ તેના માતા-પિતા પણ ત્યાં આવી પહોંચ્યા. પડોશમાં રહેતો મહેન્દ્રકુમાર તેના બીજા પાડોશીઓના ઘરની ચાવી સાચવવાને બદલે તેના જ ઘરમાં ઘૂસીને પોતાની પ્રેમિકા સાથે અંગત પળો વિતાવતો હતો. જ્યારે આ ઘટનાની જાણકારી મળી ત્યારે આસપાસના સૌ કોઈ લોકો હચમચી ગયા હતા..

અને માથું પકડીને વિચારવા મજબૂર બન્યા કે, આખરે આ માનવતા ક્યાં જઈને ઉભી રહેશે, કારણ કે એક વ્યક્તિ ઉપર મુકેલો ભરોસો અત્યારના સમયમાં સૌ કોઈ લોકો તોડી રહ્યા છે ભરોસાની મોટી મોટી વાતો કરનાર વ્યક્તિ પણ સમય આવીએ તેમની ઈમાનદારી અને સરળ સ્વભાવ ઉપર ખરા ઉતરી આવતા નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *