Breaking News

પરિવારને ચકમો દઈને સાસુ પડોશમાં રેહતા વડીલ સાથે રાતો રંગીન કરતી, દીકરાને જાણ થઈ જતા પાડ્યો એવો ખેલ કે જાણીને મગજ કામ નહી કરે..!

પરિવારને ચકમો આપીને કેટલાક લોકો ન કરવાના કામો કરવા લાગ્યા છે કે જેને જાણીને પરિવારના અન્ય સભ્યો પોતાનું મોઢું ઊંચું કરીને ચાલી શકતા નથી. આવી ઘણી બધી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોઈ છે અને આ વખતે પણ એક એવી જ ઘટના સામે આવી છે કે જેમાં પરિવારની ઈજ્જતના કંકારા થઈ ગયા છે.

આ ઘટના બલરામપુરા ગામ ની છે, આ ગામના સુરેશભાઈ નામના વ્યક્તિ શહેરમાં એમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક દીકરો અને એક દીકરીનો સમાવેશ થતો હતો. દીકરી સાસરે જતી રહી છે જયારે તેમના દીકરાની વહુ અને તેમની પત્નીની સાથે તેઓ જીવન ગુજારે છે. તેમનો દીકરો દિવ્યેશ અને તેની વહુ આરતી બન્ને એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

સુરેશ ભાઈના પત્ની હીરાબેન ઘરકામ કરી પરિવારને મદદરૂપ બને છે. પરતું હીરાબેનના કારણે જ પરિવાર અત્યારે ખુબ જ દુખી છે. હીરાબેન તેમના પાડોશી સાથે ખુબ જ હલી મળીને રેહતા હતા. પાડોશી સાથે ખુબ જ ઘર જેવા સબંધો હોવાને કારણે તેમની સાથે વધારે પડતું ઉઠવા બેસવાનું થતું હતું.

આ સમય દરમિયાન હીરાબેનને પાડોશી ગુણવંતભાઈ સાથે પ્રેમ સબંધ બંધાતો હોઈ એવી રીતે તેઓ ધીમે ધીમે નજીક આવવા લાગ્યા હતા. તેઓ બંને એક બીજાને પસંદ કરતા હોઈ એવી રીતે વાતચિતો પણ કરતા હતા. હીરાબેન તેમના પરિવારજનોને ચકમો આપીને આ પડોશી સાથે ન કરવાના કારનામાંમાં સંડોવાઈ ગયા હતા.

હીરાબેને તેમના દીકરા અને તેમના પતિ સુરેશભાઈનો સહેજ પણ વિચાર કર્યો નહી અને અડધી જિંદગીએ ગુણવંત ભાઈને પ્રેમ કરી બેઠા હતા, તો બીજી બાજુ ગુણવંતભાઈ પણ એવી જ રીતે હીરાબેનને પ્રેમ કરી બેઠા હતા. આ વાતોની જાણકારી કે ભનક કોઈ વ્યક્તિને ન હોવાથી તેઓ એકબીજા સાથે આ ઉંમરે રંગીન પળો પણ વિતાવવા માટે ઘરથી દુર ચાલ્યા જતા હતા.

પરતું એકવાર હીરાબેનના દીકરાને થોડી ઘણી ભનક લાગી ગઈ અને તેણે તપાસ કરી તો જાણવા મળ્યું કે એક હોટેલમાં અવાર નવાર પડોશના ગુણવંતભાઈ અને દિવ્યેશની માતા હીરાબેન એકબીજાને મળવા માટે આવે છે. બસ આ સાંભળતાની સાથે જ દીવ્યેશે હોશ ગુમાવી દીધા હતા.

તે ખુબ જ હતાશ અને નારાજ થઈ ગયો કે આખરે તેની માતાને જીવનમાં એવું તો શું ખોટું લાગ્યું હશે કે તેઓએ આ ઉંમરે પરિવારને બરબાદ કરવાના કામો કરી રહી છે. તેણે આ ઘટનાની જાણકારી તેની પત્ની આરતી અને તેના પિતા સુરેશભાઈને પણ આપી હતી. સમગ્ર પરિવાર આ સમાચાર સાંભળીને હચમચી ઉઠ્યો હતો.

સુરેશભાઈ તો માનવા માટે તૈયાર ન હતા કે આ મામલો સાચો છે. આ ઘટનાની પોલ ખુલ્લી કરવા માટે તેઓએ એક છટકું ગોઠવ્યું અને હીરાબેન તેમજ ગુણવંતભાઈનો પીછો કર્યો હતો. અને જોયું તો બન્ને એક હોટેલમાં મળવા માટે જતા હતા. હીરાબેન ઘરેથી એવું કહીને નીકળ્યા હતા કે તેમના સબંધીને ઘરે બેસવા જાય છે.

પરતું હકીકત કૈક જુદી જ હતી. સમગ્ર પરિવાર એ હોટેલમાં પહોચ્યો અને હોબાળો મચાવી દીધો હતો. હીરાબેન અને ગુણવંતભાઈને તેઓએ રંગે હાથ પકડી લીધા હતા. આ મામલો બનતા જ સૌ કોઈ લોકો આ ઘટનાની મજાક મશ્કરી પણ કરવા લાગ્યા છે અને સુરેશભાઈઅ પરિવારની ઈજ્જત ધૂળમાં મળી ગઈ છે.

દિવ્યેશની પત્ની આરતીના પિયરમાં આ વાતની જાણકારી મળતા તેઓ પણ આ વાતને લઈને ખુબ જ નારાજ છે. ચારે કોર હસી મજાકના દ્રશ્યો દેખાઈ આવ્યા હતા. જ્યારે જ્યારે સમાજમાં આવી ઘટનાઓ બને છે ત્યારે સૌ કોઈ લોકો આવી બાબતો સાંભળીને ચોંકી ઉઠે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *