Breaking News

પરીક્ષાનું પેપર લખતી સગીરાને પાછળથી હાથ મુકીને લંપટ શિક્ષકે કર્યા એવા કાંડ કે વાલીઓ તાબડતોબ દોડતા થયા.. જાણો..!

દરેક મા બાપ પોતાના દીકરા કે દીકરીને સારા શિક્ષણ માટે ખૂબ જ સારી શાળામાં ભણાવે છે. જેથી કરી અન્ય બાળકોના વર્તન અને હાવ ભાવથી તેમના બાળક પણ ઘણું બધું શીખી શકે, અને જીવનની દરેક પરીક્ષામાં પાસ થઈ પોતાના માતા પિતા તેમજ દેશનું નામ રોશન કરી શકે..

પરંતુ શિક્ષણના મંદિરમાં જ કંઈક ને કંઈક એવા બનાવો સામે આવે છે કે, જેને સાંભળ્યા બાદ સમગ્ર વાલીઓમાં ભારે ફાફડાટ મચી જતો હોય છે. મોટાભાગની જગ્યા પર ખૂબ જ સારો શિક્ષણ આપવામાં આવતું હોય છે. પરંતુ અમુક જગ્યાએ લંપટ વ્યક્તિની કાળી કરતુતોને કારણે ભારે હાલાકીનો ભોગ બનવું પડતું હોય છે..

હાલ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગોમતી નગર વિસ્તાર પાસે એક ખાનગી શાળા આવેલી છે. આ શાળાના એક શિક્ષકે એવો કાંડ કરી નાખ્યો છે કે, જેને જાણકારી સાથે જ વાલીઓ આવડતો દોડતા થયા હતા. 14 વર્ષની એક સગીરા આ શાળામાં અભ્યાસ કરે છે. અને અત્યારે શાળામાં પરીક્ષાનો સમય હોવાથી ક્લાસરૂમમાં બેઠી બેઠી આ યુવતી પેપર લખી રહી હતી..

તેમના ક્લાસમાં મોહમ્મદ તારીખ નામનો એક શિક્ષક ફરજ ઉપર હતું. જે દરેક વિદ્યાર્થીઓ ઉપર પરીક્ષાની દેખરેખ રાખતો હતો. ત્યારે આ વિદ્યાર્થીની પૂરતું મન લગાવીને પેપર લગતી હતી. ત્યારે ફરજ બજાવતા શિક્ષકે તેને પાછળથી પીઠના ભાગે હાથ ફેરવવા લાગ્યો હતો. શરૂઆતમાં તો વિદ્યાર્થીનીને થયું કે, આ શિક્ષક તેને કોઈ સલાહ સૂચન આપવા માટે તેની નજીક આવ્યા છે..

પરંતુ આ શિક્ષક ધીમે ધીમે અન્ય જગ્યાએ પણ હાથ ફેરવવા લાગ્યો હતો. આ અનુભવતાની સાથે જ સગીરા સમજી ગઈ હતી કે, શિક્ષક તેની સાથે છેડછાડ કરી રહ્યો છે. જ્યારે પરીક્ષા પૂર્ણ થાય ત્યારે તે ઘરે પહોંચી અને પોતાના મા-બાપને આ વિશે જાણ કરી હતી. પોતાની દીકરીના મોઢેથી આ શબ્દો સાંભળતાની સાથે જ તેઓના ડોળા ફાટેલા રહી ગયા હતા.

કારણ કે તેવું એ જે શિક્ષક ઉપર ભરોસો કરીને તેમની બાળકીને સારા શિક્ષણ માટે શાળામાં મૂકી હતી, તેજ શિક્ષક આ બાળકી ઉપર ન કરવાની કરતું તો કરી બેસ્યો છે. જ્યારે સગીરાના માતા પિતા શાળાએ દોડી આવ્યા અને શાળાના સંચાલકોને આ ઘટનાની જાણકારી આપી હતી..

ત્યારબાદ પ્રિન્સિપાલની ઓફિસમાં આ શિક્ષકને પણ બોલાવવામાં આવ્યા જ્યાં તેણે જણાવી દીધું કે, સગીરાને કોઈ મિસ્ટેક થઈ છે. અને સમજવામાં ફર્ક રહી ગયો છે. જેને કારણે તે આવું બોલી રહી છે. તેને આ રૂપને ચોક્કસ પણે નકારી કાઢ્યો હતો. પરંતુ જોતામાં જ આ મામલો અન્ય વાલી સુધી પહોંચ્યું અને સૌ કોઈ વાલી તાબડતો શાળાએ હાજર થયા અને ત્યારબાદ કરતુતોની પોલ ખોલવા માટે પોલીસ ફરિયાદ નોંધવાનું વિચારયુ હતું..

તેઓ પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા માટે ગયા પોલીસે ફરિયાદ નોંધીને આ શિક્ષકની કડક પૂછતાછ કરવા માટે બોલાવ્યો હતો. જ્યાં શિક્ષક ભાંગી પડ્યો અને તેને સમગ્ર બાબતો જણાવી દીધી હતી. આ લંપટ શિક્ષકને કારણે સમગ્ર શાળાનું નામ ખરાબ થયું. આ ઉપરાંત હવે આ શાળામાં કોઈપણ વાલી પોતાના બાળકોને ભણવા માટે રાજી નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *