આજના સમયમાં મહિલાઓ પોતાના સાસરીયા કે પીપરીયા થી ત્રાસી ને કેવા કેવા ખરાબ પગલાં ઉઠાવે છે તેનો કોઈ ના પણ સમજણ માં ન આવી શકે છતાં પણ મહિલાઓ પોતાના સંતાનોનું વિચાર્યા વગર આવા પગલાં ભરી લે છે અને સમાજમાં મહિલાઓને આવા પગલાં કરવાને કારણે ખૂબ જ બદનામી ભર્યું સહન કરવો પડે છે તેમજ આવા પગલાં ભરવાના કારણ ઘણા બધા પણ હોઈ શકે છે.
આવી જ એક ઘટના સામે આવી રહી છે આ ઘટના સુરત શહેરમાં બારડોલી જિલ્લાના માંગરોળ તાલુકા માં બની હતી આ સ્ત્રીએ પણ એવું પગલું ઉઠાવ્યું હતું કે તેમાં તેના પરિવારજનો તેમજ તેઓના સાસરીયા વાળો એમ દરેકને શરમાવી દે માંગરોળ તાલુકાના મોસાલી ગામમાં એક મહિલા તે તેના પિતાને મળવા માટે આવી હતી મહિલાનું નામ હિનાહતું.
અને હિના ગામમાં તેના પિતા જાઉદીન સદરૂદીન પઠાણની પુત્રી હતી તે પિતાને ત્યાં રહેવા માટે આવી હતી હીનાના લગ્ન 14 વર્ષ પહેલા સુરતમાં એક યુવક સાથે કરવામાં આવ્યા હતા આ યુવાનનું નામ મહંમદ ઝુબેર મલેક હતું અને મહંમદ અને હીના ના બે સંતાનો પણ હતા તેઓનું લગ્નજીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું તેઓના બાળકો નેપણ ખૂબ જ સારી રીતે સાર સંભાળ રાખવામાં આવતી હતી.
આ સુખી લગ્નજીવનમાં અચાનક જ ક્યારે મહાન મુસીબત આવી તેનો ખ્યાલ કોઈને પણ રહ્યો નહીં અને એના સુરત થી મોસાલી ગામે તેના પિતાના ઘરે તેના પુત્રને વેકેશન હોવાને કારણે રહેવા માટે આવી હતી તે થોડા દિવસ રહીને સુરત પાછી જતી રહેવાની છે પરંતુ હિના તેના પિતાના ત્યાં થોડા દિવસ રહ્યા બાદ અચાનક પિતાના ઘરેથી કોઈને પણ કીધા વગર ઘરમાંથી ભાગી ગઈ હતી.
તેને ઘરમાં તેમના માતા કે બહેન કઈ ને પણ જાણ કરી ન હતી તેને કારણે ઘરમાં તમામ સભ્યોએ હીના ને ખૂબ જ શોધી હતી ત્યારબાદ તેના પતિને પણ જાણ કરવામાં આવી હતી ત્યારબાદ તેના પતિ દ્વારા પણ આ હિના ને ખૂબ જ શોધી હતી પરંતુ ક્યાંયથી ન મળતાં તેના પતિ મહંમદ ને કોઈએ જાણ કરતા જણાવ્યું કે પોલીસ માં જાણ કરી.
ત્યારે મહંમદ જાણ કરતા જણાવ્યું હતુંકે હિના તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે કેમકે છેલ્લા એક વર્ષથી સુરતમાં તેની સોસાયટીમાં રહેતા સૈયદનામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હતી પરંતુ વિનાના સાસરિયાઓએ ખબર પડતાં તેના સાસુ-સસરા અને પિતાને અને આ બધું બંધ કરી દેવા માટે ઠપકો આપ્યો હતો અને સૈયદપણ સારો એવો ઠપકો આપવામાં આવ્યો હતો.
એના પતિ હીનાને પ્રેમસંબંધ છોડી દેવા માટે કહ્યું હતુંઅને તેના બંને બાળકોને મળીને સૈયદ સાથે ભાગી જવા માંગતી હતી તેને કારણે તેના પતિએ તેના પ્રેમી સાથે ભાગી ગઇ હોવાની શંકા કરી હતી ત્યારબાદ તેના પતિએ સુરતના પોલીસ સ્ટેશનમાં નાની ફરિયાદ પણ નોંધાવી હતી પોલીસ દ્વારા એના અને તેના પાર્ટનર સૈયદને પણ શોધવાની તપાસ હાથ ધરવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]