Breaking News

પાનના ગલ્લા પર અચાનક નાગે ઉંદર પર મારી છલાંગ, દુકાનદારને તો મોઢામાં ફીણ આવી ગયા..જુવો વિડીયો.

સાપનું નામ પડતા જ કેટલાયને એમનામ ચક્કર આવવા લાગે છે. સાપ એવું પ્રાણી છે જેના ડંખથી બધાને ખુબ ડર લાગે છે કારણકે સાપનો ઝેરીલો ડંખ ક્યારેક કોકનો જીવ પણ લઈ લે છે. તેથી હંમેશા સાપથી બચવાનો સૌ કોઈ પ્રયાસ કરે છે. આજે એક ચોંકાવનારી CCTV ફૂટેજ સામે આવી છે જેમાં સાપને જોતા જ દુકાનદારણા તો મોઢામાં ફીણ આવી ગયા છે.

આ CCTV મધ્યપ્રદેશ રાજ્યના રાયસેન જીલ્લાના એક પાનના ગલ્લા વાળાની કેબીનના છે. લગભગ બપોરના 12 વાગ્યા નો સમય હતો. ઘરાકી ઓછી હતી એટલે દુકાનદાર સાવ નવરો હતો. તે કાઊંટર પર આરામથી બેસીને ફોનમાં મશગુલ થવા જતો જ હતો ત્યાં તેની નજર ઉપર પડી ત્યાં જોયુ તો સાપ અને ઉંદરની લડાઈ ચાલી રહી હતી.

અચાનક જ ઉંદરએ નીચે છલાંગ લગાવી અને કાઊંટર પર આવી પડ્યો. ઉંદરને મારી ખાવાની ઈચ્છા તો સાપને પણ તીવ્ર જ હશે તેથી સાપ પણ ઉંદરની પાછળ પાછળ ભાગ્યો અને દુકાનદારની નજીક આવી પહોચ્યા. દુકાનદારે તરત જ ભાગવાની કોશિશ કરી હતી તેથી તે બચી ગયો હતો.

આ દ્રશ્યો જોઈને દુકાનદારને હાફ ચડી ગયો હતો. કારણકે આવી રીતે અચાનક જ સાપ અને ઉંદરની છલાંગ આપડી પાસે આવતી હોઈ તો મોત નો ડર કોને નો લાગે..! વિડીયો તમે આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો ⇒ https://divya-b.in/K7PUpD8hrjb

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *