આપણે જે વિસ્તારમાં કે શહેરમાં રહેતા હોઈએ છીએ ત્યાં વારંવાર એકબીજાને ટક્કર આપે તેવા પ્રેમ સંબંધી કિસ્સાઓ આપણી સામે આવતા જ રહેતા હોય છે આ પ્રેમ થી ભરેલ કિસ્સાઓમાં કેટલીકવાર અનેક સંબંધો બીજા ઘણા બધા વ્યક્તિઓને પ્રેરણારૂપ થતા હોય છે પરંતુ એવું જરૂરી નથી હોતું કે દરેક પ્રેમ સંબંધો એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બનેલો રહે.
પરંતુ કેટલીક વખત આ પ્રેમ સંબંધને કારણે એવા પ્રકારની ઘટનાઓ બનતી હોય છે એક સમયે એક બીજી નો સાથ ક્યારેય નહીં છોડનારા પ્રેમીઓ જ સામસામે ઉતરી આવતા હોય છે અને ખૂબ ગંભીર પ્રકારના પગલા હાથ કરી લેતા હોય છે આવા બનાવો પણ અગાઉ આપણે જોયેલા જ છે એક નાની અમથી ભૂલને કારણે કેટલીક વખત ઓ અણમજણમાં લોકો ભૂલથી પ્રેમ જાળમાં ફસાય તો જતા હોય છે.
પરંતુ પછી તેમાંથી બહાર નીકળી શકતાં નથી અને પછી તો આ ઘટના કેટલા રૂપિયાનો ચૂનો પણ લગાવી દેતી હોય છે, હાલમાં એવી જ એક ઘટના સામે આવી છે સરકારે સમગ્ર માહિતી વાંચીને તમે પણ સોંપી દેજો કારણ કે આ ઘટના ભારતીય સેનાના જવાન સાથે બનવા પામી છે પાકિસ્તાની એજન્સી આઈએસઆઈની સુંદર અભિનેત્રીની પ્રેમ જાળમાં ફસાયા બાદ,
તેની માટે જાસૂસી કરવાના કેસમાં પોલીસના હાથે ઝડપાયેલા ભારતીય સેનાના જવાન પ્રદીપકુમાર એ રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યાંથી તેને બે દિવસના રિમાન્ડ પર ઇન્ટેલિજન્સ જયપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો બાતમી દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસ રિમાન્ડ દરમિયાન તેમને ઉંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી 24 તારીખે ફરી વખત પ્રદીપને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રદીપકુમાર ઉત્તરાખંડ રૂડકી નો છે કેવી રીતે ફસાવ્યો પ્રેમજાળમાં એ જાણવું ખૂબ જરૂરી બની જાય છે પાક હસીનાના એજન્ટે પ્નેરદીપ ને પ્રેમ જાળમાં ફ્સાવવા માટે બતાવવા માટે કેટલાક બન્યા અને ખોટા ફોટા વિડિયો બતાવ્યા હતા પ્રદીપને હનીટ્રેપ માં ફસાવ્યા બાદ એજન્સીની મહિલા જાસૂસી અને તેની પાસેથી ગુપ્ત માહિતી મેળવવાનું શરૂ કરી દીધું હતું એટલું નહીં,
એજન્ટે પ્રદીપકુમાર સાથે દિલ્હી આવવાની વાત પણ કરી હતી. મહિલા એજન્ટ સાથે પ્રેમ સંબંધ ધરાવતા પ્રદીપકુમાર એ તેના કામમાં ઉપયોગમાં લેવાતા મોબાઈલ નંબર આ વોટ્સ અપ નહિ પણ શેર કર્યો આની પાછળ પાકિસ્તાની મહિલા નો એજન્ટનો હેતુ એવો હતો આ નંબરો વડે બોર્ડના અન્ય સેનાઓને પણ પચાવી શકે અને તેનો શિકાર બની શકે.
આ પ્રકારની માહિતી જાણવા મળી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રદીપકુમાર ત્રણ વર્ષ પહેલા ભારતીય સેનામાં ભરતી થયા હતા તાલીમ પછી જોધપુર આર્મીની સંવેદનશીલ રેજિમેન્ટમાં ગવર્નર તરીકે પોતાની ફરજ બજાવતા હતા થોડા સમય પહેલાં શંકાસ્પદ ઇનપુટ પરથી જયપુર cid ની સૂચના પર સંયુક્ત તપાસ માટે જોધપુર થી જયપુર લાવવામાં આવ્યો હતો ત્યાં શનિવારે જ તેમની ધરપકડ કરવામાં આવી
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]