Breaking News

પૈસાવાળા ઘરની મહિલાને તાંત્રિકે જાળમાં ફસાવી નીચોવી-નીચોવીને પૈસા ખંખેર્યા અને પછી આચર્યું દુષ્કર્મ, અને અંતે તો હદ પાર કરીને કહ્યું એવું કે…

હજુ પણ ક્યાંક ને ક્યાંક લોકોને સમજવામાં ખૂબ જ ફર્ક રહી જતો હોય છે. જેના કારણે તેમને ભારે નુકસાનીનો ભોગ બનવું પડે છે. જ્યારે લાંબા સમય તેમને ખબર પડે કે, તેમની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે, ત્યારે તેમને ખૂબ જ પસ્તાવો થાય છે. પરંતુ ઘટના બની ગયા બાદ પસ્તાવે કરીએ પણ કશો ફાયદો મળતો નથી..

હાલ એક તાંત્રિકે ન કરવાના કારણો કર્યા છે, જેને કારણે સૌ કોઈ લોકો માથું પકડી ગયા હતા. આ ઘટના ગાજીયાબાદની છે. અહીં અબ્દુલ કરીમ નામનો એક તાંત્રિક છેલ્લા ત્રણ વર્ષથી એક કરોડપતિ ઘરના સંપર્કમાં હતો. કરોડપતિ ઘરની વહુ આ તાંત્રિકના કહેવા મુજબ જુદી જુદી વિધિઓ પણ કરાવતી હતી..

આ તાંત્રિકે વહુને જણાવ્યું હતું કે તમારે જુદી જુદી વિધિઓ કરાવી પડશે. આ વિધિ પૂર્ણ થયા બાદ એક બોક્સમાં પૈસા ઓટોમેટિક ભરાઈને આવી જશે. આ મહિલા આ તાંત્રિકની લાલચમાં આવી ગઈ હતી અને તાંત્રિકે જુદી જુદી વિધિના બહાને આ મહિલા પાસેથી નીચવીને કુલ 25 લાખ રૂપિયા જેટલી રકમ ખંખેરી નાખી હતી..

મહિલા કરોડપતિ પરિવારની હતી છતાં પણ તે પૈસાની લાલચમાં આવી ગઈ તાંત્રિકે તેને ભોળી ભોળી વાતો કહીને જણાવ્યું કે, અત્યારે આ બોક્સ બિલકુલ ખાલી છે. પરંતુ તમામ વિધીઓ પૂર્ણ થયા બાદ ઓટોમેટિક આ બોક્સ પૈસાથી ભરાઈ જશે અને તમે તમારા દરેક સ્વપ્નને પૂર્ણ કરી શકશો…

કરોડપતિ ઘરની આ મહિલા ને મોજ શોખ તેમજ પાણી ભીની અને અન્ય રહેને કેણીમાં પણ કોઈ પણ કમી હતી નહીં, છતાં પણ ત્યાં તાંત્રિકની વાતોમાં આવીને વિધિઓ કરાવતી હતી. ધીમે ધીમે આ તાંત્રિક તેની ખૂબ જ નજીક આવવા લાગ્યો અને ત્યારબાદ તેણે વિધિના બહાને આ મહિના ઉપર .દુ.ષ્ક.ર્મ. પણ ગુજારીયુ હતું..

જ્યારે મહિનાને જાણ થઈ કે, છેલ્લા ત્રણ વર્ષથી આ તાંત્રિક તેની સાથે ખૂબ જ ખોટું કરી રહ્યો છે. અને તેને કુલ 25 લાખ રૂપિયાની ચેતરપિંડી કરી છે. ત્યારે તેણે આ તમામ પૈસાની રકમ પરત આપવા માટે જણાવ્યું હતું. પરંતુ તાંત્રિક હવે આ મહિલાના મળીને ઓળખી ગયો હતો અને દાદાગીરી કરીને કહેવા લાગ્યો કે, તમારે જે કરવું હોય તે કરી લેજો..

હવે જો તે મારી પાસેથી પૈસા માંગ્યા છે, તો હું તને જાનથી મારી નાખીશ આવી ધમકીઓ આપીને તે ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે મહિલા ખૂબ જ કંટાળી ગઈ ત્યારે અંતે તે પોલીસના શરણે પહોંચી અને પોલીસને આ તમામ ઘટનાની જાણકારીઓ આપી હતી પોલીસે તાત્કાલિક મહિલાના નિવેદનના આધારે ફરિયાદ નોંધીને આ તાંત્રિકની ધરપકડ કરી લીધી હતી..

શરૂઆતમાં તો તાંત્રિક ગોળ ગોળ વાતોમાં ફેરવતો હતો. પરંતુ પોલીસની કડો પૂછતાં સામે તે ભાંગી પડ્યું અને તમામ ઘટનાની જાણકારીઓ આપી દીધી હતી. તેણે પોતાના મોઢેથી જ કબૂલી લીધું હતું કે, તેણે આ મહિલા ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજારયુ છે. તેમજ તેની પાસેથી કુલ 25 લાખ રૂપિયા જેટલી રકમ પણ ખંખેરી લીધી છે..

હાલ ડગલેને પગલે ખૂબ જ ચેતીને રહેવું પડે છે. સાચા તાંત્રિક આ પ્રકારની કામગીરીઓ કરતા નથી. પરંતુ અમો છેતરપિંડી તેમજ ચોરી લૂંટફાટ કરનાર લોકો તાંત્રિકનો વિસ્તાર પણ કરીને લોકોને પોતાની કાલી ઘેલી ભાષામાં ભોળવીને ન કરવાની કામગીરીઓ કરવા લાગ્યા છે. જેને લઇને સૌ કોઈ લોકોમાં ભારે નારાજગીનો માહોલ પેદા થયો છે. આ લોકોને ઓળખી જઈ સૌ કોઈ લોકોએ ચેતી જવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *